અમદાવાદના જાણીતા બોપલ અને સેટેલાઇટ વિસ્તારના ઘર ના તમામ લોકોએ દિવાળી સાથે માનવતાનો કર્યો એક અનોખો અનુભવ. – કુશ વ્યાસ.

અમદાવાદના જાણીતા બોપલ અને સેટેલાઇટ વિસ્તારના ઘર ના તમામ લોકોએ દિવાળી સાથે માનવતાનો એક અનોખો અનુભવ કર્યો…ઉટગાડી મા બેસી બોપલ થી સિન્ધુભવન રોડ નો 3 કલાક નો સાંજ નો સમય દિવાળી ના નાસ્તા – સંગીત ની રમઝટ ચાંદની મોસમ અને પરિવાર નો સાથ…વાહ રે દિવાળી💐 કુશ વ્યાસ એડવોકેટ

Continue Reading

ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 144 મી જન્મજયંતી અવસરે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં લાગણીસભર સંસ્મરણો.- તુષાર ત્રિવેદી.

1930ની આઝાદીની લડત વખતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને સાબરમતી જેલમાં રખાયા હતા ત્યારે ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલનો સ્નેહભર્યો સાથ પ્રાપ્ત થયો હતો. બે માસના સાથેના સહવાસ દરમિયાન પામી શકેલ સરદારસાહેબનો વાત્સલ્યભાવ ઝવેરચંદ મેઘાણીના હ્રદયમાં જીવનભર અંકિત રહ્યો હતો. 1945માં પ્રગટ થયેલ ગુજરાતના મૂક સેવક રવિશંકર મહારાજના જીવન અને કાર્યને આલેખતી કૃતિ `માણસાઈના દીવા’ને ઝવેરચંદ મેઘાણીએ […]

Continue Reading

*દિવાળીની રજા બાદ ટ્રાફિકના નિયમનનો થશે કડક અમલ મુક્તિ મર્યાદા પૂર્ણ થતા હેલ્મેટ,પીયુસી નહિ હોય તો ફટકારશે મેમો ફાટશે*- વિકાસ રાજપૂત

દિવાળીની રજાઓ બાદ પહેલી તારીખથી ટ્રાફિકના નિયમનનો કડક અમલ શરૂ થનાર છે સરકારે આરટીઓના કાયદામાં સરકારે 31 ઓક્ટોબર સુધી જ મુક્તિ મર્યાદા જાહેર કરી હતી..જેથી પહેલી તારીખથી જો હેલ્મેટ, પીયુસી સહિતની વસ્તુઓ નહીં હોય તો મેમો ફાટશે..અને દંડની રકમ પણ મોટી હશે. હેલ્મેટ પીયુસી અને એચએસઆરપીની મુદત સરકારે 15 ઓક્ટોબરથી લંબાવીને 31ઓક્ટબર કરી હતી..પરંતુ સરકાર […]

Continue Reading

અમદાવાદ જિલ્લાના જેતલપુર પ્રા.આ.કેન્દ્રને રાષ્ટ્રીયકક્ષાનું એન.ક્યુ.એ.એસ સર્ટીફિકેટ મળ્યું – વંદના નીલકંઠ વાસુકિયા. વિરમગામ

ભારત સરકારમાંથી નિમણૂક પામેલ બે તજજ્ઞો દ્વારા જેતલપુર પ્રા.આ. કેન્દ્રની મુલાકાત લઇને મૂલ્યાંકન કરી તેનો રીપોર્ટ ભારત સરકારમાં રજુ કર્યો અમદાવાદ જિલ્લા પંચાયત સંલગ્ન આરોગ્ય વિભાગ સંચાલિત જેતલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ભારત સરકારના એન.ક્યુ.એ.એસ (નેશનલ ક્વોલિટી એન્સ્યોરન્સ સ્ટાન્ડર્ડ) હેઠળ સર્ટીફિકેશન માટે ડીડીઓ અરૂણ મહેશ બાબુ દ્વારા નક્કી કરવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત આ સર્ટીફીકેટ મેળવવા […]

Continue Reading

*:સમાજને સંતો- ધર્માચાર્યો કરતાં સંસારીઓ વધુ ઉપયોગી:* એક ક્રાંતિકારી જૈન વિચારક સંત.

*:સમાજને સંતો- ધર્માચાર્યો કરતાં સંસારીઓ વધુ ઉપયોગી:* એક ક્રાંતિકારી જૈન વિચારક કહે છેઃ ‘આપણા ઘરે કોઇ સાધુ મહાત્‍મા ન પધારે તો આપણું કોઈ કામ અટકી પડતું નથી. પરંતુ જે દિવસે રસ્‍તો કે મહોલ્લો સાફ કરનારો માણસ ન આવે તે દિવસે હેરાન થઇ જવાય છે. એક બાલબ્રહ્મચારી કરતાં પાણીનો નળ સમારનારો પ્‍લમ્‍બર વધુ કામનો છે. સમાજને […]

Continue Reading

દિલ્હીથી તામિલનાડુની મહિલા “આઝાદીથી એકતા સુધી” નામની યાત્રા લઈ ઠેક દિલ્હીથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દિલ્હીથી પગપાળા આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયુ .

દિલ્હીથી તામિલનાડુની મહિલા “આઝાદીથી એકતા સુધી” નામની યાત્રા લઈ ઠેક દિલ્હીથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દિલ્હીથી પગપાળા આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયુ . યાત્રા લઈ રાજલક્ષ્મી મંડા કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી પહોંચી 31મી ઓક્ટોબરે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને એક વર્ષ પૂર્ણ થતા પીએમ મોદીની ખાસ ઉપસ્થિતિમાં કેવડિયા સ્ટેચ્યુ ઓફ […]

Continue Reading