Month: October 2019
*નૂતન વર્ષની પ્રેરણા…* ☆અમિતાભ બચ્ચન☆. ,જાણો…સફળતાનાં સુત્રો……
~~~~~~~~~~~~~~ આજ વાત અમિતાભ બચ્ચનને એમના સમકાલિનોથી અલગ પાડે છે. He is diffrent. દરેક ઉંમર અને હોદ્દાને એક ગરિમા હોય છે. આપણે આ માણસ પાસેથી શીખવાનું છે. અમિતાભ વિષે લખવું એટલે બધું જાણીતું જ લખવું એમ જ થાય છતાં લખાય. એવું શું છે? જે કોઈને ખબર નથી ? છતાં લખાયા કરે, સંભળાયા કરે , ચર્ચાયા […]
Continue Reading*_મૂંગા – બહેરા_* ને બોલતા સાંભળતા કરનાર અતિ પ્રાચીન *_સિદ્ધસરસ્વતી દેવી_* ના દર્શનાર્થે *_જ્ઞાન પાંચમ_* ના દિવસે પધારો..
*_મૂંગા – બહેરા_* ને બોલતા સાંભળતા કરનાર અતિ પ્રાચીન *_સિદ્ધસરસ્વતી દેવી_* ના દર્શનાર્થે *_જ્ઞાન પાંચમ_* ના દિવસે પધારો.. *_🏮અમદાવાદ પોળ વિસ્તારમાં બિરાજમાન સરસ્વતી દેવીના સ્થાનકો_* જિનાલય *_સવારે 6:00 થી 11:30 સુધી_* તથા *_સાંજે 6:00 થી 7:00 વાગ્યા સુધી_* ખુલ્લા રહેશે.. 🔸 શ્રી શાંતિનાથ જિનાલય – *_વાઘણપોળ_* 🔹 શ્રી શાંતિનાથ જિનાલય – *_હાલ્લાપોળ_* 🔸 શ્રી શાંતિનાથ […]
Continue Readingસોમનાથ,જૂનાગઢ,નિઝામ જેવાં ત્યારનાં પ્રશ્નો હવે કેમ દરેક શેરીઓમાં? સમજાવોને નેતાઓ મનોવૃત્તિ તમે બદલાવોને સરદાર હવે તો તમે આવો ને… સરદાર તમે આવો ને -મિત્તલ ખેતાણી
સરદાર તમે આવો ને સરદાર તમે આવો ને માતૃભાષાને વિસરાવી અંગ્રેજીએ મા ને ઘેરેલાં વિદેશીઓને ભગાવો ને સરદાર તમે આવો ને ધર્મ,જાતિ,રાજ્યમાં વહેંચાયેલાં ભારતને શિસ્ત,એકતા,મનોબળનાં પાઠ ભણાવો ને સરદાર તમે આવો ને ‘યદા યદા હી ધર્મસ્ય’વચન ભુલ્યો કાન લાખો દુર્યોધનો,શિખંડીઓને હરાવોને સરદાર તમે આવો ને મા ભારતી હવે છે અલગ બેડી ઓમાં રાજમાર્ગ આઝાદીનો ફંટાયો […]
Continue Reading👉 *_નિઃશુલ્ક ગણિતના ટ્યુશન (તા.૧૦/૧૧/૧૯ રવિવારથી)_*
👉 *_નિઃશુલ્ક ગણિતના ટ્યુશન (તા.૧૦/૧૧/૧૯ રવિવારથી)_* 👉 આર્થિક રીતે નબળા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ/વિધાર્થીનીઓ માટે. *દર શનિવારે, રવિવારે, *સમય: બપોરે 3 થી 5 *ધોરણ: ૯ અને ૧૦. *સંપર્ક:* શ્રી ડાભી સાહેબ:9173931113 દિનેશભાઈ શાહ:8306863938. *સહકાર:*. સ્તવન સર 9913021422 *સેવાભાવી શિક્ષક:* શ્રી નાગરભાઈ મિસ્ત્રી ( રિટાયર્ડ, દિવાન બલ્લુભાઈ સ્કુલ) *સહયોગ અને સ્થળઃ* The Learning Nest Pre School, સેવન્થ […]
Continue Readingઅમૃત માટી અને અમૃત કૃતિના જનક શ્રી દિપક સચદે દાદાનું હૃદય રોગનાં હુમલા થી અવસાન.
માટી અને અમૃત કૃતિના જનક શ્રી દિપક સચદે દાદા હવે આપણી વચ્ચે રહ્યા નથી.આજ રોજ તેમનો સમી સાંજે હૃદય રોગના હુમલાથી સ્વર્ગવાસ થયો છે. પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે તે જ પ્રાર્થના.
Continue Readingઅમદાવાદના જાણીતા બોપલ અને સેટેલાઇટ વિસ્તારના ઘર ના તમામ લોકોએ દિવાળી સાથે માનવતાનો કર્યો એક અનોખો અનુભવ. – કુશ વ્યાસ.
અમદાવાદના જાણીતા બોપલ અને સેટેલાઇટ વિસ્તારના ઘર ના તમામ લોકોએ દિવાળી સાથે માનવતાનો એક અનોખો અનુભવ કર્યો…ઉટગાડી મા બેસી બોપલ થી સિન્ધુભવન રોડ નો 3 કલાક નો સાંજ નો સમય દિવાળી ના નાસ્તા – સંગીત ની રમઝટ ચાંદની મોસમ અને પરિવાર નો સાથ…વાહ રે દિવાળી💐 કુશ વ્યાસ એડવોકેટ
Continue Readingભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 144 મી જન્મજયંતી અવસરે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં લાગણીસભર સંસ્મરણો.- તુષાર ત્રિવેદી.
1930ની આઝાદીની લડત વખતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને સાબરમતી જેલમાં રખાયા હતા ત્યારે ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલનો સ્નેહભર્યો સાથ પ્રાપ્ત થયો હતો. બે માસના સાથેના સહવાસ દરમિયાન પામી શકેલ સરદારસાહેબનો વાત્સલ્યભાવ ઝવેરચંદ મેઘાણીના હ્રદયમાં જીવનભર અંકિત રહ્યો હતો. 1945માં પ્રગટ થયેલ ગુજરાતના મૂક સેવક રવિશંકર મહારાજના જીવન અને કાર્યને આલેખતી કૃતિ `માણસાઈના દીવા’ને ઝવેરચંદ મેઘાણીએ […]
Continue Reading*દિવાળીની રજા બાદ ટ્રાફિકના નિયમનનો થશે કડક અમલ મુક્તિ મર્યાદા પૂર્ણ થતા હેલ્મેટ,પીયુસી નહિ હોય તો ફટકારશે મેમો ફાટશે*- વિકાસ રાજપૂત
દિવાળીની રજાઓ બાદ પહેલી તારીખથી ટ્રાફિકના નિયમનનો કડક અમલ શરૂ થનાર છે સરકારે આરટીઓના કાયદામાં સરકારે 31 ઓક્ટોબર સુધી જ મુક્તિ મર્યાદા જાહેર કરી હતી..જેથી પહેલી તારીખથી જો હેલ્મેટ, પીયુસી સહિતની વસ્તુઓ નહીં હોય તો મેમો ફાટશે..અને દંડની રકમ પણ મોટી હશે. હેલ્મેટ પીયુસી અને એચએસઆરપીની મુદત સરકારે 15 ઓક્ટોબરથી લંબાવીને 31ઓક્ટબર કરી હતી..પરંતુ સરકાર […]
Continue Readingઅમદાવાદ જિલ્લાના જેતલપુર પ્રા.આ.કેન્દ્રને રાષ્ટ્રીયકક્ષાનું એન.ક્યુ.એ.એસ સર્ટીફિકેટ મળ્યું – વંદના નીલકંઠ વાસુકિયા. વિરમગામ
ભારત સરકારમાંથી નિમણૂક પામેલ બે તજજ્ઞો દ્વારા જેતલપુર પ્રા.આ. કેન્દ્રની મુલાકાત લઇને મૂલ્યાંકન કરી તેનો રીપોર્ટ ભારત સરકારમાં રજુ કર્યો અમદાવાદ જિલ્લા પંચાયત સંલગ્ન આરોગ્ય વિભાગ સંચાલિત જેતલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ભારત સરકારના એન.ક્યુ.એ.એસ (નેશનલ ક્વોલિટી એન્સ્યોરન્સ સ્ટાન્ડર્ડ) હેઠળ સર્ટીફિકેશન માટે ડીડીઓ અરૂણ મહેશ બાબુ દ્વારા નક્કી કરવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત આ સર્ટીફીકેટ મેળવવા […]
Continue Reading