અરબી સમુદ્ર પર સર્જાયેલું ડિપ્રેશન હળવું થયું જેને કારણે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા

અરબી સમુદ્ર પર સર્જાયેલું ડિપ્રેશન હળવું થયું જેને કારણે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા

Continue Reading

ગાંધીનગર ખાતે આજે બીજા નોરતે કેપીટલ ક્લબ આયોજીત નવરંગ નોરતા માં માન. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા અને આરતી માં ભાગ લીધો – વિનોદ રાઠોડ.

ગાંધીનગર ખાતે આજે બીજા નોરતે કેપીટલ ક્લબ આયોજીત નવરંગ નોરતા માં માન. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા અને આરતી માં ભાગ લીધો હતો. ગરબા સુરીલી સરગમ દ્વારા સંગીતમય લય માં ગાવા મા આવ્યા.

Continue Reading

કલાલયમ નર્તન એકેડમી,ભારતીય વિદ્યાભવન તથા ઇન્ફોસિસ ફાઉન્ડેશન કલ્ચરલ આઉટરીચ પ્રોગ્રામ દ્વારા કલાલયમનાં ૨૩માં લોકનર્તન ઉત્સવનુ આયોજન કરવામાં આવ્યું.

નવરાત્રી ની પૂર્વ સંધ્યાએ ભવન્સ કોલેજના H.A હોલ માં કલાલયમ નર્તન એકેડમી, ભારતીય વિદ્યા ભવન તથા ઇન્ફોસિસ ફાઉન્ડેશન કલ્ચરલ આઉટરીચ પોગ્રામ દ્વારા કલાલયમ ના ૨૩માં લોક નર્તન ઉત્સવનુ આયોજન કરવા માં આવ્યું હતું જેમા કલાલયમ નર્તન એકેડમી નાં કલાકારોએ વૈવિધ્યસભર ગરબાની નૃત્ય કૃતિઓ રજુ કરી ઉપસ્થિત પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વરસાદી વાતાવરણમાં પણ મોટી […]

Continue Reading

અભરામ ભગત : જન્મ: ૨૪-૧૦-૧૯૨૦ મૃત્યુ: ૨૭-૨-૧૯૮૮

અભરામ ભગત : જન્મ: ૨૪-૧૦-૧૯૨૦। મૃત્યુ: ૨૭-૨-૧૯૮૮ સ્વ. અભરામ ભગતનો જન્મ આજથી ૯૦ પહેલા સૌરાષ્ટ્રના જેતપુર નજીક આવેલા ગામ નવાગઢમાં એક ગરીબ મુસ્લિમ પરિવારમાં થયો હતો.તેમનું મૂળ નામ ઈબ્રાહીમ કરીમ સુમરા હતું.તેમના પિતા પોલીસખાતામાં નોકરી કરતા હતા.પિતાની ટૂંકી આવકમાં પરિવારનું ભરણપોષણ કરવું ય શક્ય ન હતું તેથી માંડ એક ચોપડી સુધીનો અભ્યાસ કરીને ઈબ્રાહીમને શાળા […]

Continue Reading

પોતાનાં જ ગામનાં બાળકોને સ્વચ્છતા નાં બ્રાન્ડ એમ્બેસેડર બનાવતું કોબા ગામ.

સમગ્ર વિશ્વ જ્યારે 2 ઓક્ટોબરના રોજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનને સાકાર કરવા જઈ રહ્યું છે ત્યારે ગાંધીનગર પાસે આવેલા કોબા ગામ દ્વારા આજે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો કોબા ગામ દ્વારા સ્વચ્છ ભારતના બ્રાન્ડ એમ્બેસેડર પોતાની જ ગામની શાળાના બાળકોને બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને વિશ્વભરમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે […]

Continue Reading

રાજપીપળામાં પ્રથમ નોરતે માતાજીની મૂર્તિઓનું ભારે શ્રધ્ધા અને ભક્તિભાવપૂર્વક સ્થાપના માતાજીના મંદિરોમાં વિધિપૂર્વક ઘટ સ્થાપન.

રાજપીપળામાં પ્રથમ નોરતે માતાજી પાસે ઘટસ્થાપન કરવા રંગબેરંગી માટલીઓ ની ભારે માંગ. કાણાવાડા રંગીન માટલીઓની રાજપીપળામાં ધૂમ વેચાણ. રાજપીપળા, તા. 29 રાજપીપળામાં આજે પ્રથમ નોરતે માતાજીની મૂર્તિનું ભારે શ્રધ્ધા અને ભક્તિભાવપૂર્વક વિધિ પૂર્વક સ્થાપન કર્યું હતું. હરસિધ્ધિ માતાજીના મંદિરમાં વિધિપૂર્વક ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું. આ શક્તિનું પર્વ હોય આજથી નવ દિવસ નકોરડા ઉપવાસ, વ્રત […]

Continue Reading