તારા પગલાં વિના હું નહિવત તું ધગધગતી છાતીએ લાવા શરબત હોઠો પર બુંદ બુંદ શરબત. – જયેશ મકવાણા ‘પ્રસુન’.

લલાટે કિરણો પ્રસરાવે પરબત હોઠો પર બુંદ બુંદ શરબત તું જ મંજિલ તું જ ગુરબત અંગેઅંગ તું મધમીઠો શરબત ક્ષણિક બોલે ક્ષણિક સાંભળે ક્ષણિકમાં તું નેહથી વરસી પડે દર્દને તું મૂકી દે ધારીલું કરવત વાણીથી ય રસઝરતો શરબત હું તને શમણે નખશિખ સ્પરશું તારામા નીત વિચાર વિમરશું તું નખશીખ નશીલો શરબત તું પ્રેમરસથી ભરપૂર સ્નેહનું […]

Continue Reading

જાહેરમાં તીનપતિ નો જુગાર રમતા પકડી ગણનાપાત્ર કેસ કરતી ધોરાજી પોલીસ = રશ્મિન ગાંધી.

💫રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એસ.ગૌસ્વામી સાહેબ જેતપુર વિભાગનાઓ તરફથી દારૂ તથા જુગારની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા તેમજ શ્રાવણ માસમા રમતા જુગાર પકડી પાડવા સૂચના હોય 💫 ધોરાજી પો.સ્ટે ના પો.ઈન્સ.શ્રી વી એચ જોશી સાહેબ ના માર્ગદર્શન હેઠળ ધોરાજી પો.સ્ટે hc ભીમાભાઇ ગંભીર pc ઘનશ્યામસિંહ […]

Continue Reading

જુગાર નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ધોરાજી પોલીસ.- રશ્મિન ગાંધી.

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એસ.ગૌસ્વામી સાહેબ જેતપુર વિભાગનાઓ તરફથી દારૂ જુગાર ની પ્રવૃત્તિ સદન્તર બંધ કરવા સૂચના હોય 💫 ધોરાજી પો.સ્ટે ના પો.ઈન્સ.શ્રી વી એચ જોશી સાહેબ ના માર્ગદર્શન હેઠળ ધોરાજી પો.સ્ટે ના HC લાલજીભાઈ જાંબુકીયા તથા HC ચંદ્રસિંહ વસૈયા તથા PC અનિરુદ્ધસિંહ ઝાલા તથા […]

Continue Reading

સાથી મનોદિવ્યાંગ શાળા બોરસદમાં ઈકો ફ્રેન્ડલી માટીની ગણેશજીની મૂર્તિનુંનિર્માણ કર્યું.

સ્વામી વિવેકાનંદ વિકલાંગ મંડળ-મોભા,તારાપુર સંચાલિત સાથી મંદબુદ્ધિ બાળકોની શાળા બોરસદમાં બાળકો અને સ્ટાફગણ મળીને ઈકો ફ્રેન્ડલી માટીની ગણેશજીની મૂર્તિનુંનિર્માણ કર્યું.પર્યાવરણની રક્ષા કાજે દિવ્યાંગ બાળકોએ પહેલ કરી.ગણેશ મહોત્સવમાં ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે અને સ્થાપના બાદ તમામ મૂર્તિઓને પ્રણાલિગત નદી,તળાવમાં વિસર્જન કરવામાં આવે છે. સામાન્ય રીતે આવી મૂર્તિઓ ખાસ કરીને પી.ઓ.પી(પ્લાસ્ટર ઓફ પેરિસ) માંથી બનાવવામાં […]

Continue Reading

*🔔*નિવૃત્ત પિતા🔔

ઘણી વખત પુત્ર કે પુત્રવધૂના મોંઢે ઘરના વડીલો માટે સાંભળીએ છે કે, આ ઉંમરે પણ એમને ખાવાના બહુ ચટાકા છે. વડીલો માટે ખુબ સંભળાતું આ વાક્ય છે. ભણાવીને વિચારશીલ બનાવેલ દિકરો એવું વિચારે છે કે, હવે પિતાની પાચન શક્તિ મંદ પડી ગઈ છે અને એમણે દરેક વસ્તુ ન ખાવી જોઈએ, દિકરા ની દલીલ એવી હોય […]

Continue Reading

શિક્ષકદિને રાજપીપળા માં ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ આર.સી.પટેલની ઉપસ્થિતિમાં શિક્ષક દિનની થનારી ઉજવણી જિલ્લા–તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત કરાશે

શિક્ષકદિને રાજપીપળા માં ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ આર.સી.પટેલની ઉપસ્થિતિમાં શિક્ષક દિનની થનારી ઉજવણી જિલ્લા–તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત કરાશે નિવૃત્તસારસ્વતો નુ પણ થશે સન્માન રાજપીપળા,તા 4 તા. પ મી સપ્ટેમ્બર, ૨૦૧૯ ને ગુરૂવારના રોજ શિક્ષક દિનની ઉજવણીનો કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક આર.સી. પટેલખાતેકાલે સવારે ૧૦ કલાકે યોજાશે, જેમાં ૨૦૧૯ ના શૈક્ષણિક વર્ષના […]

Continue Reading

નાંદોદ તાલુકાના વાઘેથા ગ્રુપ ગ્રામ પંચાયતના માજી સરપંચની ભ્રષ્ટાચારના વિરોધમા છૂટકે આત્મવિલોપન ની ચીમકી આપતા ચકચાર.

નાંદોદ તાલુકાના વાઘેથા ગ્રુપ ગ્રામ પંચાયતના માજી સરપંચની ભ્રષ્ટાચારના વિરોધમા છૂટકે આત્મવિલોપન ની ચીમકી આપતા ચકચારમૂખ્યમંત્રી સમક્ષ આત્મવિલોપન કરવાની ચીમકીની લેખિત રજુઆતભાજપા ન રાજમા ભાજપા ના કાર્યકરને ન્યાય ન મળતા આત્મવિલોપનનુ શરણુ ?વાઘેથા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ અને ઉપસરપંચ દ્વારા LED લાઈટમાં મોટો ભ્રષ્ટાચાર કરાયો હોવાનો ગંભીર આક્ષેપરાજપીપળા તા 5નાંદોદ તાલુકાના વાઘેથા ગ્રુપ ગ્રામ પંચાયતના […]

Continue Reading

પ્રા.શાળા ભૂછાડના પ્રાથમિક શિક્ષક કમલભાઈ વસાવાની રાજ્યની શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક માટે પસંદગી.

પ્રા.શાળા ભૂછાડના પ્રાથમિક શિક્ષક કમલભાઈ વસાવાની રાજ્યની શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક માટે પસંદગી. કમલભાઈ ને 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિને કમલ વસાવાને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ એનાયત કરાશે. પાંચમી સપ્ટેમ્બરના રોજ રોકડ પુરસ્કાર પેટે રૂ. 51000/-અને શિલ્ડ આપી રાજ્યપાલના હસ્તે સન્માન કરવામાં આવશે. રાજપીપળા, તા. 4 ચાલુ વર્ષે 2019માં દક્ષિણ ઝોન ના 8 (આઠ )પરિસ્થિતિ […]

Continue Reading

કેવડીયા ખાતે લારી-ગલ્લા હટાવી દેવાતા બીજા કેવડિયા ગામની મહિલાઓએ પ્રવાસીઓ પાસે ભીખ માંગી પોતાનો અનોખો વિરોધ નોંધાવ્યો.રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપળા

કેવડીયા ખાતે લારી-ગલ્લા હટાવી દેવાતા બીજા કેવડિયા ગામની મહિલાઓએ પ્રવાસીઓ પાસે ભીખ માંગી પોતાનો અનોખો વિરોધ નોંધાવ્યોસ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક સ્થાનિકોના નાના ધંધા બંધ કરાવતા મહિલાઓએ રોડ પર રેલી કાઢી ભીખ માંગીપોલીસનો કાફલો ખડકી દેવાયોરાજપીપળા તા, 4‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ અને કેવડિયા વિસ્તારના સ્થાનિકો રોડ અને ફૂટપાથ પર સ્થાનિકોના લારીગલ્લા હટાવી દેવાતા પેટીયુ રળી ખાતા સ્થાનિક […]

Continue Reading

રાજપીપળા ખાતે યુનિવર્સિટી કક્ષાની ઇન્ટર કોલેજ બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ.રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

રાજપીપળા ખાતે યુનિવર્સિટી કક્ષાની ઇન્ટર કોલેજ બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ. જેમાં બી.એડ. કોલેજ અને અનુસ્નાતક કોલેજોના સ્પર્ધકો બેડમિન્ટન સ્પર્ધકોએ બેડમિન્ટન સ્પર્ધામાં ભાગ લીધો હતો. રાજપીપળા, તા. 3 નર્મદાના વડામથક રાજપીપળા ખાતે સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે યુનિવર્સિટી કક્ષાની ઇન્ટર કોલેજ બેડમિન્ટન સ્પર્ધા યોજાઇ હતી. જેમાં બી.એડ.કોલેજ અને અનુસ્નાતક કોલેજના સ્પર્ધકો બેડમિન્ટન સ્પર્ધકો બેડમિન્ટન સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેનું […]

Continue Reading