Watch “સંગીત નાટક દિવસની રંગારંગ ઉજવણી ભવન્સ કલ્ચરલ અકાદમી એન્ડ સેન્ટર ફોર આર્ટ્સ ખાતે કરવામાં આવી” on YouTube. Please subscribed tej gujarati.

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ના આર્થિક સહયોગથી સંગીત નાટક અકાદમીના સ્થાપના દિવસ કલા સેતુ જન્મદિવસની રંગારંગ ઉજવણી ભવન્સ કલ્ચરલ અકાદમી એન્ડ સેન્ટર ફોર આર્ટ્સ ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સંગીત નૃત્ય નાટક ના ત્રણ દિવ્યાંગ દિગ્ગજ કલાકારો નું સન્માન પણ કરવામાં આવ્યું હતું.જેમાં બંકિમ પાઠક, અતુલ મહીડા તેમજ કમલેશ પટેલ નું સન્માન કરવામાં […]

Continue Reading

ગાંધીનગરમાં કેવડા ત્રીજના વ્રતની બહેનોએ ભારે શ્રદ્ધાપૂર્વક પૂજા કરી, પોતાનાં પતિનાં દીર્ઘાયુ અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી – વિનોદ રાઠોડ.

ગાંધીનગરમાં આજે કેવડા ત્રીજના વ્રતની બહેનોએ ભારે શ્રદ્ધાપૂર્વક પૂજા કરી પોતાનાં પતિનાં દીર્ઘાયુ અને સુસ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. સેક્ટર ૭ માં શિવશક્તિ મંદિરે બહેનોએ ઘણી મોટી સંખ્યામાં ભક્તિભાવથી શિવજીની પૂજા અર્ચના કરી હતી.

Continue Reading

સાવધાન ! તમારા બાળકો બીજાની કમાણી નું સાધન બનીને “ના” રહી જાય એનું ધ્યાન તમારે રાખવાનું છે ..માટે સંતર્ક રહો ને સંપર્કમાં રહો..લેખન -સિમ્પલ ઠક્કર

આજકાલ આપણે બાળકોને બાળક નથી રહેવા દીધા ! હા ! કડવું પણ સત્ય છે ! અનેક પ્રવુંતિઓમાં જોતરાયેલા બાળકોનું બાળપણ ભાગદોડમાં વીતી જાય છે ,ને એકલા શીખવાથી નહી બહાર પરફોર્મન્સ પણ આપવા માટે દબાણ કરાય છે કે દુનિયા જોવે ને સમજે પરંતુ શું તમે બાળકોને ઈત્તર પ્રવુતિઓ માટે બહારગામ મોકલો છો ત્યારે એની સાથે થતા […]

Continue Reading

જામકંડોરણા તાલુકા કક્ષાનો ૭૦મો વનમહોત્સવ ગૌવંશ પાંજરા પોળ ખાતે યોજાયો.- અહેવાલ નાજાભાઈ ભરવાડ.

જામકંડોરણાના કાલાવડ રોડ પર આવેલી ગૌવંશ પાજરાપોળમાં તાલુકા કક્ષાનો ૭૦માં વનમહોત્સવની રેન્જ ફોરેસ્ટ ઓફિસ દ્વારા વૃક્ષો વાવવાથી પર્યાવરણને થતા ફાયદાઓ વિશે લોકોને માહિતી આપી હતી. જામકંડોરણા મામલતદાર એચ.આર અપારનાથી સાહેબ તાલુકા ભાજપના પ્રમુખ ચંદુભા ચોહાણ પી.જી.વી.સી.એલના ઓફીસર સરધારા સાહેબ તેમજ અન્ય રાજકીય તેમજ ખોડલધામ સમિતીના ભાઈઓ બધા સાથે મળીને જુદી જુદી જાતના ૫૦થી વધુ વૃક્ષો […]

Continue Reading

*શ્રીમદ રાજચન્દ્ર મિશનના સંસ્થાપક ગુરૂદેવ રાકેશભાઇએ મુખ્યમંત્રીને શાસનરત્ન એવોર્ડથી નવાજયા**પર્યુષણ મહાપર્વ અવસરે મુંબઇમાં મુખ્યમંત્રીશ્રીનું શાસનરત્ન એવોર્ડથી સન્માન*

*પર્યુષણ મહાપર્વ અવસરે મુંબઇમાં મુખ્યમંત્રીશ્રીનું શાસનરત્ન એવોર્ડથી સન્માન* *શ્રીમદ રાજચન્દ્ર મિશનના સંસ્થાપક ગુરૂદેવ રાકેશભાઇએ મુખ્યમંત્રીને શાસનરત્ન એવોર્ડથી નવાજયા* *શ્રીમદ રાજચંન્દ્ર મિશન – ધરમપુરના એનીમલ નર્સિંગ હોમનું વર્ચ્યુઅલ લોકાર્પણ* …… -: મુખ્યમંત્રીશ્રી :-  ભગવાન મહાવીરના વિચાર-બોધ-સત્ય-અહિંસા – જીવદયાના આદર્શોથી પ્રધાનમંત્રીની કલ્પનાનું ‘નયા ભારત’ જગતગુરૂ બનશે  દિવ્ય ભારત – ભવ્ય ગુજરાતનું નિર્માણ કરશું ……. મુખ્યમંત્રી […]

Continue Reading

ફરી એક વાર (3rd time) 4th International Meeting, BUEU, SPAIN, Europe મા આકૃતિ રંગોળીમાંથી દિવ્યેશ વારા અને દિપ્તી વારા એ ભારત તરફથી ભારતીય રંગોળી કળાનુ પ્રતિનિધિત્વ કર્યુ.

ફરી એક વાર (3rd time) 4th International Meeting, BUEU, SPAIN, Europe મા આકૃતિ રંગોળીમાંથી દિવ્યેશ વારા અને દિપ્તી વારા એ ભારત તરફથી ભારતીય રંગોળી કળાનુ પ્રતિનિધિત્વ કર્યુ. સ્પેન, પોર્ટુગલ, જર્મની, માલ્ટા અને ભારત દેશના લગભગ ૫૦ ડેલીગેશન તેમજ સ્પેનના જુદા જુદા પ્રાંતમાથી આવેલા જુદા જુદા ૯ ગ્રુપ અને ૭૦ કલાકારો ભેગા થઇને ૧૪ રંગોળી બનાવીને […]

Continue Reading

જૈન ધર્મની ક્ષમાપના એક સાઇકોથેરપી પણ છે મિચ્છા મિ દુક્કડં નામનો મહામંત્ર :

જૈન ધર્મની ક્ષમાપના એક સાઇકોથેરપી પણ છે જાણો મિચ્છા મિ દુક્કડં નામનો મહામંત્ર : અમેરિકામાં રેડિકલ ફરગીવનેસની ક્લિનિકો તમારી આંખો બંધ કરો અને એ વ્યક્તિને યાદ કરો જેણે તમને બહુ હેરાન કર્યા છે. આ વ્યક્તિનો ગુનો નાનો હશે અથવા મોટો હશે; પણ તમારા મન ઉપર તેની ઘેરી છાપ રહી ગઇ છે. આ વ્યક્તિ કદાચ તમારી […]

Continue Reading

એક અતિ સુંદર લેખ *🎋કર્મનું ફળ કોના ખાતામાં?*

એક રાજા બ્રાહ્મણોને પોતાના મહેલના આંગણામાં ભોજન કરાવી રહ્યા હતા. ભોજન ખુલ્લામાં તૈયાર થઈ રહ્યું હતું… એક સમડી પોતાના પંજામાં એક સાપને પકડીને મહેલની ઉપરથી જઈ રહી હતી.સાપે પોતાનો જીવ બચાવવા સમડીને ડંખ માર્યો … થોડુ ઝેર નિચે રસોઇના વાસણમાં પડયું.રસોઇ ઝેરીલી થઈ ગઈ… રસોઇ બનાવનારને આ ખબર ના હતી… રસોઇ પીરસવામાં આવી અને ભોજન […]

Continue Reading

અમદાવાદ ખાતે,હાસ્યકાર,નિબંધકાર,વિવેચક,સંપાદક રતિલાલ બોરીસાગરના ૮૨-મા જન્મદિનપ્રસંગેસાહિત્યસફર’શબ્દજયોતિ’કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

ઓમ કૉમ્યુનિકેશન ઘ્વારા,વિદ્યાગુરુ શ્રી રતિલાલ બોરીસાગર સાહેબના પૂર્વ વિદ્યાર્થીઓના સહયોગથી,તારીખ:૩૧ ઑગસ્ટ ૨૦૧૯,શનિવારના રોજ,સાંજે ૫-૩૦ કલાકે,મીલ ઑનર્સ બિલ્ડીંગ ઑડિટોરિયમ(આત્મા હૉલ),સિટી ગોલ્ડ સિનેમાની સામે,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે,હાસ્યકાર,નિબંધકાર,વિવેચક,સંપાદક રતિલાલ બોરીસાગરના ૮૨-મા જન્મદિનપ્રસંગેસાહિત્યસફર’શબ્દજયોતિ’કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.આ પ્રસંગે શ્રી રતિલાલ બોરીસાગરે પોતાનાં જીવન-કવન વિશે વક્તવ્ય આપ્યું.આ કાર્યક્રમને માણવા સાહિત્યકારો,સાહિત્યપ્રેમીઓ અને બોરીસાગર સાહેબના પૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિશ્રી મનીષ […]

Continue Reading

ગુજરાતના રાજકોટના માનસીબેન જોશીએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી.

ગુજરાતના રાજકોટના માનસીબેન જોશીએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી. માનસીબેન જોશીએ BWF #ParaBadminton World Championships માં ગોલ્ડ મેડલ જીત્યો છે. આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં વિજેતા બની ગુજરાતનું નામ રોશન કરનાર માનસીબેન જોશીને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્ય સરકાર વતી અભિનંદન પાઠવ્યા હતા

Continue Reading