એક સ્મશાન મા સરસ વાક્ય લખેલ હતુ, ” અહી સુધી મૂકી જવા બદલ આપનો આભાર, આગળની યાત્રા પર મને મારા કર્મો લઈ જશે.” – હિતેશ રાઈચુરા

આજથી ભાદરવા મહિના નો પ્રારંભ મતલબ કે પિતૃ તર્પણ માટે ની દોડાદોડી ચાલુ… આખો મહિનો તમને બધે શ્રવણ કુમાર જ જોવા મળશે… મે એક ધર્મગુરુ ને પૂછ્યું હતું કે આ પિતૃ માટે ની વિધિ ભાદરવા માં જ કેમ ? તો એ મને કહે કે આ માહિનામાં પિતૃ ઑ આપણી આસપાસ હાજર હોય છે એટ્લે એમના […]

Continue Reading

કોબા ગામ ખાતે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડિઝાસ્ટર અંગેની તાલીમ આપવામાં આવી.

કોબા ગામ ખાતે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડિઝાસ્ટર અંગેની તાલીમ આપવામાં આવી હતી. જેમાં આપત્તિ સમયે જેમ કે ભૂકંપ, આગ, અકસ્માત, કે પુરની પરિસ્થિતિમાં કેવી રીતે બચાવ કરી શકાય તે અંગેની માહિતી અને પ્રદર્શન એનડીઆરએફની ટીમ દ્વારા સુંદર તાલીમ આપવામાં આવી. જેમાં કોબા ગામનાં ગ્રામજનો, બાળકો તથા જી એન એલ યુ ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત […]

Continue Reading

*મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ની આજે કેન્દ્રીય મહિલા બાળ કલ્યાણ રાજ્ય મંત્રી સ્મૃતિ ઈરાની એ ગાંધીનગર માં મુખ્યમંત્રી નિવાસ સ્થાને મુલાકાત લીધી હતી – વિનોદ રાઠોડ.

*મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ની આજે કેન્દ્રીય મહિલા બાળ કલ્યાણ રાજ્ય મંત્રી સ્મૃતિ ઈરાની એ ગાંધીનગર માં મુખ્યમંત્રી નિવાસ સ્થાને મુલાકાત લીધી હતી* *તેમણે સી એમ ડેશ બોર્ડ ના માધ્યમ થી રાજ્ય સરકાર ના વિવિધ વિભાગો ની કામગીરી પર નજર રાખવાના અને લક્ષાંક પૂર્તિ માટે ના મુખ્યમંત્રી કક્ષાએથી થતા સીધા જ મોનીટરીંગ ની કામગીરી નિહાળી […]

Continue Reading

યુવા મહિલાઓની ભાવિ કારકિર્દી માટે સહકારી ક્ષેત્રે અવકાશ વિષય અંગે સેમિનાર યોજાયો.

ગુજરાત રાજય સહકારી સંઘ,અમદાવાદ આયોજિત યુવા મહિલાઓની ભાવિ કારકિર્દી માટે સહકારી ક્ષેત્રે અવકાશ વિષય અંગે સેમિનાર યયોજાયો.જેમાં મહિલાઓને આર્થિક – સામાજિક રીતે સશક્ત બનાવવામાં સહકારી ક્ષેત્ર ઉત્તમ માધ્યમ છે. – શ્રી બીજલબેન પટેલ ગ્રેજ્યુએટ થયા પછી બીઝનેસ શરૂ કરવા માટે સહકારી માધ્યમ જેવું બીજું કોઈ શ્રેષ્ઠ માધ્યમ નથી. – શ્રી ઘનશ્યામભાઈ અમીન અમદાવાદઃ ગુજરાત રાજય […]

Continue Reading

એર ચીફે સ્વાક કમાન્ડર્સ કોન્ફરન્સ – 2019નું ઉદ્ઘાટન કર્યું. – સંજીવ રાજપુત.

એર ચીફ માર્શલ બીએસ ધનોઆ પરમ વિશિષ્ટ સેવા મેડલ અતિ વિશિષ્ટ સેવા મેડલ યુદ્ધ સેવા મેડલ વાયુ સેના મેડલ એડીએસી ચેરમેન ચીફ ઓફ સ્ટાફ કમિટી અને ચીફ ઓફ ધ એર સ્ટાફ સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (સ્વાક)ની વાર્ષિક કમાન્ડર્સ પરિષદનું ઉદ્ઘાટન કરવા બે દિવસની મુલાકાતે છે. સ્વાક એરિયામાં સ્થિત એર ફોર્સ સ્ટેશન્સનાં કમાન્ડર્સ પણ આ પરિષદમાં […]

Continue Reading

અધ્યાત્મ વિદ્યામંદિર ,ત્તત્વતીર્થનાં આંગણે બાળકોનાં ભાવિનાં ઘડતર અંગે ચાલતી સુંદર ધાર્મિક પ્રવૃત્તિઓ. – પાર્થિવી અધ્યારુ શાહ

આજનાં કોમ્પ્યુટર ગેમ્સ અને ઈન્ટરનેટ પ્રત્યે ઢળેલા બાળકો જ્યારે આવી ગીતા મુખપાઠ જેવી ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ વળેલા દેખાય ત્યારે થાય કે સતયુગ ક્યાંક ક્યાંક હજુ જીવંત છે ! સ્વામી શ્રી વિદિત્ત્માનંદજીની નિશ્રામાં થઈ રહેલા આવા ઉત્તમ કાર્યો એ આવતી પેઢી માટે એક આધારસ્તંભનું કામ કરી રહ્યાં છે . ત્તત્વતીર્થનાં કેટલાંક સાધકો આ કાર્ય દ્વારા ભાવિ […]

Continue Reading

આખા ભારતવર્ષમાં હર્ષ અને ઉલ્લ્લાસથી ઉજવાતો તહેવાર એટલે ગણેશ ચતુર્થી. ગણેશ ચતુર્થીમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો : પ્રિયંકા જોષી ભટ્ટ

આખા ભારતવર્ષમાં હર્ષ અને ઉલ્લ્લાસથી ઉજવાતો તહેવાર આવી રહ્યો છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 2 સપ્ટેમ્બર, સોમવારના રોજ છે. 10 દિવસના આ તહેવાર આપણે ગણપતિ બાપાને ઘરે લાવી, વિધિવત સેવા-પૂજન કરી અને તેમનું વિસર્જન કરીએ છીએ. આ તહેવારમાં ઘણી તકેદારી પણ રાખવાની છે, જેથી કરીને તહેવારની ઉજવણીથી પ્રકૃતિને નુકશાન ન થાય. ગણેશ ચતુર્થીમાં ધ્યાનમાં રાખવા […]

Continue Reading