ગ્રીન સિટીના સહભાગી બકેરી સિટીની સોસાયટીનાં જ એક અસામાજીક તત્વએ વૃક્ષો તોડીને મચાવ્યો ઉત્પાત.

આપ સૌ જાણો છો કે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગ્રીન અમદાવાદ ક્લીન અમમદાવાદની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.. વેજલપુર બકેરી સીટીમાં આવેલા સનમુખ સોસાયટીમાં કમીટી દ્વારા દર વર્ષે વૃક્ષારોપણ કરવામાં આવે છે.. જેના ભાગરુપે સોસાયટીમાં ચાલુ વર્ષે 80 જેટલા વિવિધ વૃક્ષો લાવીને વૃક્ષો વાવવાનુ આયોજન કરાયું હતું અને સોસયટીમાં બહારની ફુટપાથ પર સોસાયટી દ્વારા […]

Continue Reading

સાયન્સ સીટી ખાતે મિલયન ટ્રીઝ અભિયાન સમાપન કાર્યક્રમ અને ઈલેક્ટ્રીક બસનો ફ્લેગ-ઓફ સમારોહ યોજાયો.

સાયન્સ સીટી-અમદાવાદ ખાતે માન. કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી ની સહ-ઉપસ્થિતિમાં મિશન મિલયન ટ્રીઝ અભિયાન સમાપન કાર્યક્રમ અને ઈલેક્ટ્રીક બસનો ફ્લેગ-ઓફ સમારોહ યોજાયો. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ, અમદાવાદ મેયર તેમજ મ્યુ. કમિશ્નર, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંગઠન […]

Continue Reading

વી.એસ.હોસ્પિટલ બચાવો અભિયાનનાં કોર્પોરેશનમાં થયેલ આંદોલન હેઠળ થયેલ પોલીસ ફરિયાદના સંદર્ભે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે અટકાયત.

વી.એસ.હોસ્પિટલ બચાવો અભિયાન ના કોર્પોરેશનમાં થયેલ આંદોલન હેઠળ થયેલ પોલીસ ફરિયાદના સંદર્ભે આજ રોજ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે અટકાયત કરવામાં આવી હતી. વી એસ હોસપિટલ ક્રમશ બંધ કરવાની સત્તાધારી પક્ષની નિતિની સામે પ્રજાનો અવાજ રજુ કરવા માટે પોલીસ પરવાનગી મેળવીને મ્યુનિ કોર્પો પહોંચેલા કોંગ્રેસ પ્રતિનિધિ મંડળને પોલીસ દ્વારા અડકાવીને ફરીયાદ કરવામાં આવી હતી, આ […]

Continue Reading

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પંચમુખી મહાદેવ મંદિરમાં લઘુરુદ્ર યજ્ઞ ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું .

સેક્ટર 5મા આવેલ પંચમુખી મહાદેવ ના મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ માં દરરોજ સવારે રાધાકૃષ્ણ મંડળની બહેનો દ્વારા શિવ મહિમા સ્તોત્ર ના પાઠ અને શિવ પૂજા કરવામાં આવેલ .આજરોજ મંદિર ખાતે લઘુરૂદ્ર યજ્ઞનું યજ્ઞનું આયોજન કરવામાં આવેલ.જેમા સેકટર 5 ના બહેનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો . યજ્ઞના કાર્યને સફળ બનાવવા નીરૂબેન નાયક તેમજ રાધાકૃષ્ણ […]

Continue Reading