ખ્યાતનામ કલાકાર ભરત બારીઆ, અક્ષય પટેલ અને ગ્રુપ દ્વારા દ્વારકાધીશના મંદિરે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ,ગુજરાત સરકાર દ્વારા આયોજિત દ્વારકા ઉત્સવ 2019 દ્વારકાધીશના મંદિરે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખ્યાતનામ નૃત્ય કલાકાર ભરત બારીયા, અક્ષય પટેલ તથા કવિતા બારીયા, મીનાક્ષી પટેલ અને નૃત્યાંવાલી નાં કલાકારો સાથે કૃષ્ણ લીલા ની કૃતિઓ જેવી કે કૃષ્ણવંદના, દ્વારકાધીશની મહાઆરતી,શિવ ની જુગલબંધી રજૂ કરવામાં આવી હતી. ત્યારે […]

Continue Reading

આજરોજ ગુજરાત રાજ્યના ખૂબ જ ખ્યાતિપ્રાપ્ત ડોકટરો ભા.જ.પ.માં જોડાયાં હતાં.

આજરોજ ગુજરાત રાજ્યના ખૂબ જ ખ્યાતિપ્રાપ્ત ડોકટરો ભા.જ.પ.માં જોડાયાં હતાં.આ ડોકટરો ભા.જ.પ.ની વિચારસરણી સાથે અને વિચારધારા માં જોડાઈ અને ખુબજ જ ઉત્સાહિત હતાં. અને આ બધાં ડોકટરોને પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઇ વાધાણીએ ભા.જ.પ.નો ખેસ પહેરાવી અને તેમનું સ્વાગત કર્યું હતું. Please send your news on 9909931560.

Continue Reading

HEARTIST ગ્રુપ દ્વારા અમદાવાદમાં યોજનારું પેઇન્ટિંગ એક્ઝિબિશનની વિસ્તૃત માહિતી.

આર્ટ ની દુનિયામાં હાલમાં ઘણી પ્રગતિ જોવા મળી રહી છે, નવા નવા ઉભરતા યુવા કલાકારો આગળ આવી રહ્યા છે. આવા જ યુવા ચિત્રકારો ને appreciate કરવા નવા અને જુના ચિત્રકારો સાથે તારીખ:11/12/13 (શુક્ર, શનિ, રવિ) ઓક્ટોબર-2019 માં સંસ્કાર કેન્દ્ર આર્ટ ગેલેરી, પાલડી, અમદાવાદમાં એક ગ્રુપ પેઇન્ટિંગ એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે…જેમાં, અલગ અલગ ગામ અને […]

Continue Reading

નારાયણી હાઇટ્સ પરિવાર દ્વારા રાણી સતીદાદીના મંગળપાથની ધૂમધમથી કરવામાં આવી ઉજવણી.

નારાયણી પરિવાર દ્વારા રાણી સતિ દાદી ના મંગળપાથ ની ધૂમ.આજે રાણી સતિ દાદીની આરાધનાનો વિશેષ મહિમા હોવાથી નારાયણી હાઇટ્સના ચેરમેન ગોપીરામ ગુપ્તા ના ત્રિવેણી બંગલો ખાતે દાદીના દર્શન કરી સમગ્ર પરિવારે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

Continue Reading

કોંગ્રેસ પક્ષના દિગ્ગજ યુવા નેતા *શ્રી નીરવ ભાઈ બક્ષી* એ ધનાસુથાર ની પોળ ખાતે આવેલ શ્રી સિધ્ધ કામનાથ મહાદેવ ના મંદિર માં દર્શન નો લાભ લીધો

આજ રોજ પવિત્ર શ્રાવણમાસ ના છેલ્લા સોમવાર નિમિત્તે કોંગ્રેસ પક્ષના દિગ્ગજ યુવા નેતા *શ્રી નીરવ ભાઈ બક્ષી* એ ધનાસુથાર ની પોળ ખાતે આવેલ શ્રી સિધ્ધ કામનાથ મહાદેવ ના મંદિર માં દર્શન નો લાભ લીધો.આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading