હઠીસિંગ આર્ટ સેન્ટરમાં યોજાયો 8 બર્ડિંગ આર્ટિસ્ટ નો ગ્રુપ શો.

હઠીસિંગ આર્ટ સેન્ટરમાં યોજાયો 8 બર્ડિંગ આર્ટિસ્ટ નો ગ્રુપ શો.આ ગ્રુપ શો ૮ બર્ડિંગ આર્ટિસ્ટ નો હતો એમના શિક્ષક આ કુમારી સોહા બેન ત્રિવેદી જણાવે છે કે આ શોમાં કોઈ મોટા ચિત્રકાર ન હતા બધા જુદી જુદી ઉંમર સ્ત્રીઓ હતી 10 વર્ષ ની ચંચળ છોકરી થી લઇ ગંભીર ૫૨ વર્ષના ગૃહિણી પણ આમાં ભાગ લીધો […]

Continue Reading

કેવડિયા અકસ્માતમાં ઇજાગ્રસ્ત દીકરીને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવા વડોદરા જિલ્લા પ્રશાસને સેફ કોરીડોરની વ્યવસ્થા કરી…:જ્યોતિ જગતાપ,રાજપીપળા

કેવડિયા થી જાણકારી મળતાં જ જિલ્લા કલેકટરે વડોદરામાં ઘાયલોની ત્વરિત સારવારની વ્યવસ્થા કરી… જન્માષ્ટમીની જાહેર રજામાં જિલ્લા પ્રશાસને ઇજાગ્રસ્તોની ત્વરિત સારવારનું સંકલન કરીને અદા કર્યો આપદ ધર્મ.. ગઈ કાલે 24મી ઓગસ્ટ ના રોજ કેવડીયામાં પ્રવાસી બસને અકસ્માત થયા ની જાણકારી નર્મદા કલેકટરઆઈ કે.પટેલ દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલને આપવામાં આવી હતી.તેને અનુલક્ષીને શ્રીમતી […]

Continue Reading

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સર્જાયેલ બસ અકસ્માતમાં ઈજાગ્રસ્ત દર્દીને SoU ના હેલીકોપ્ટર થકી વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલથી અમદાવાદ શિફ્ટ કારાયા.: જ્યોતિ જગતાપ,રાજપીપળા

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સર્જાયેલ બસ અકસ્માતમાં ઈજાગ્રસ્ત દર્દીને SoU ના હેલીકોપ્ટર થકી વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલથી અમદાવાદ શિફ્ટ કારાયા. અક્સ્માતમાં અસરગ્રસ્ત દર્દીઓના સારવારનો ખર્ચ સ્ટેચ્યુ ઓફ યુનિટી ભોગવશે.- ગઈ કાલે જન્માષ્ટમી સપરમા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટેની પ્રવાસી બસને અકસ્માત થયો હતો. જેમાં અંદાજીત ૧૭ જેટલાં પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા હતાં. આ […]

Continue Reading

નારાયણી પરિવારે શ્રી ખાટુ શ્યામ મંદિરના મુખ્ય પૂજારીના સાનિધ્યમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી.

* નારાયણી પરિવારે શ્રી ખાટુ શ્યામ મંદિરના મુખ્ય પૂજારીના સાનિધ્યમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી. નંદઘેર આનંદ ભયો જય કન્હૈયા લાલના મધુર જય ઘોષની વચ્ચે, નારાયણી પરિવારે વિશ્વ વિખ્યાત શ્રી ખાટુ શ્યામજી મંદિર, રાજસ્થાનના મુખ્ય પૂજારી, પંડિત શ્રી ગજેન્દ્રજી મહારાજના સાનિધ્યમાં ઉત્સાહપૂર્વક ઉજવણી કરી. નારાયણી પરિવાર ઉપરાંત પધારેલ ક્લબના સભ્યો અને સ્ટાફના સભ્યો મોટી સંખ્યામાં ભાગ […]

Continue Reading

બોરીદ્રા પ્રાથમિક શાળામાં રવિવારે જાહેર રજાના દિવસે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શાળામાં આવી વૃક્ષારોપણ કર્યું. : જ્યોતિ જગતાપ,રાજપીપળા

બોરીદ્રા પ્રાથમિક શાળામાં રવિવારે જાહેર રજાના દિવસે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શાળામાં આવી વૃક્ષારોપણ કર્યું. શાળાને ગ્રીન સ્કૂલ બનાવવાનો સંકલ્પ લીધો. સામાન્ય રીતે જાહેર રજાના દિવસોમાં સાડા બંધ રહેતી હોય છે અને ઘરે આરામ ફરમાવતા હોય કે અન્ય કામગીરી કરતા હોય રજાના દિવસે શાળા બંધ હોય માં મેદાન વર્ગખંડો જણાતા હોય છે પણ નર્મદાની એકમાત્ર નાંદોદ […]

Continue Reading

સરકારી વિનિયન કોલેજ સાગબારા ખાતે “બાળ લગ્ન એક અભિશાપ” જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો. :જ્યોતિ જગતાપ , રાજપીપળા

બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી નર્મદા તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના સયુંકત ઉપક્રમેનર્મદા ના સરકારી વિનિયન કોલેજ સાગબારા ખાતે “બાળ લગ્ન એક અભિશાપ” જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો .જેમાં.લક્ષીત જૂથ સ્નાતકકક્ષાના ૨૦૦ વિધાર્થીઓ જોડાયા હતા . જેમાં બાળ લગ્ન ના ગેરફાયદા તેમજ બાળ લગ્ન અટકાયત […]

Continue Reading

*ગુજરાત પોલીસ અકાદમી દ્વારા પ્રથમ વખત સ્વીમીંગ ની સ્પર્ધા યોજાઈ – વિનોદ રાઠોડ.

ગુજરાત પોલીસ અકાદમી દ્વારા પ્રથમ વખત સ્વીમીંગ ની સ્પર્ધા યોજાઈ હતી.જેમા ગુજરાતના જીલ્લા વાઇસ કમાંડો ટીમે ઉત્સાહ ભેર ભાગ લઈને એક ઉત્સવનો માંહોલ બનાવ્યા હતો. પ્રથમ દિવસે ડીજીપી. પીયુષ પટેલે હરીફાઇ ખુલ્લી મુકી કમાન્ડોનો ઉત્સાહ વધાર્યો હતો.આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

અહો વૈચિત્ર્યમ ! રાજપીપળા નગરપાલિકા દ્વારા આપ અપાતા પીવાના પાણીમાં પક્ષીઓના પીંછા તથા હાડકાં નીકળતા નગરજનોમાં ફફડાટ. : જ્યોતિ જગતાપ,રાજપીપળા

સિંધીવાડ, દક્ષિણ ફળીયા, રબારીવાળ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પાણીની સમસ્યાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત. મૃત પક્ષીઓના પીંછા હાડકાંની પાઇપલાઇનો માં આવતા લઈન, જામ થઈ જતા દુર્ગંધ મારતો પાણી પીવાનો વારો આવતા રોષ. ફરિયાદી મળતા ચીફ ઓફિસર ટીમ કામે લગાડાઈ રાજપીપળા, તા. 23 રાજપીપળા નગરપાલિકા દ્વારા નગરજનોને અપાતા પીવાના પાણીમાં મૃત પક્ષીઓના પીંછા હાડકા નીકળતા ભયંકર […]

Continue Reading

તિલકવાડા તાલુકાના સાવલી ગામે ખુલ્લા ખેતરમાં શ્રાવણિયા જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડતી નર્મદા એલસીબી પોલીસનો સપાટો : જ્યોતિ જગતાપ, રાજપીપળા

તિલકવાડા તાલુકાના સાવલી ગામે ખુલ્લા ખેતરમાં શ્રાવણિયા જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડતી નર્મદા એલસીબી પોલીસનો સપાટો રોકડા રૂ.10200/- તેમજ મોબાઈલ નંગ -૩/-મળી કુલ રૂ. 13200 /-ના મુદ્દામાલ ઝડપાયો. 4 જુગારીઓની ધરપકડ. રાજપીપળા તા. 23 નર્મદા જિલ્લામાં પવિત્ર શ્રાવણ માસમાં શ્રાવણિ જુગાર રમવાની મોસમ ખીલી ઉઠી છે. જેમાં તિલકવાડા તાલુકાના સાવલી ગામે ખુલ્લા ખેતરમાં જુગાર રમતા […]

Continue Reading

બ્રેકિંગ ન્યૂજ઼ નર્મદા : કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે પ્રવાસીઓની બે બસ વચ્ચે અકસ્માત કુલ 24 જેટલા મુસાફરો ને ઇજા :જ્યોતિ જગતાપ, રાજપીપળા

કલેકટર પટેલ ગરુડેશ્વર આરોગ્ય કેન્દ્ર ખાતે પહોચ્યા ઇજાગ્રસ્તો ને ગરુડેશ્વર, રાજપીપળા અને વડોદરા હોસ્પિટલ મા ખસેડયા રાજપીપળા તા 24 કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવેલ પ્રવાસીઓ બે બે બસ વચ્ચે અકસ્માત મા કુલ 24 જેટલા મુસાફરો ને ઇજા થતા દોડધામ મચી જવા પામી હતી આજે જન્માષ્ટમી ની રજા હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને […]

Continue Reading