આજે જન્માષ્ટમી નિમિત્તે તેજ ગુજરાતી નાં વાંચકોનાં રાધા કૃષ્ણની દેશ વિદેશથી આવેલી તસવીરો.

વૈનવી મિથિલ ભટ્ટ. જામનગર તપશ્યા પંડ્યા. ગાંધીનગર ઋષિ ધ્રુવ રાવલ.યુ.એસ.એ. દેવર્ષિ મહેતા.અમદાવાદ ઈશાન જનકભાઈ વ્યાસ. અમદાવાદ સ્પર્શ શાહ.અમદાવાદ તન્વી પાટણવાડિયા. તમન્ના બેનર્જી. વડોદરા. નકશી કૂણાલભાઈ સોની શહેર- અમદાવાદ ધ્યેય ભાર્ગવ ભગદેવ.અમદાવાદ અનુષ્કા અને ખુશવી માલિવાલ. અમદાવાદ ઝીલ કૂણાલભાઈ સોની શહેર- અમદાવાદ ક્રિશા મૃગેશ પુરાણી. આપના ન્યૂઝ 9909931560 પર મોકલવા.

Continue Reading

સાથી મનોદિવ્યાંગ શાળામાં ભગવાન શ્રી કૃષ્ણજન્મની ભવ્ય ઉજવણી….

આજ રોજ સાથી મનોદિવ્યાંગ શાળા બોરસદમાં શ્રીકૃષ્ણ જન્મની રંગેચંગે ભવ્ય ઉજવણી મનોદિવ્યાંગ બાળકો સાથે બોરસદ શહેરનાં અતિથિઓ શ્રી દુષ્યંત ભાઈ પટેલ(કલ્પ વૃક્ષ ફાઉન્ડેશન),રોટરી ક્લબ સન સિટી બોરસદ શહેરનાં સદસ્યો,વાલીગણ,સંસ્થાનાં ટ્રસ્ટીશ્રી વિનોદ દાદા,શાળાનાં પ્રિન્સિપાલશ્રી હર્ષદ ભાઈ,સ્ટાફ ગણ વગેરે ખુબજ ઉત્સાહથી ઉજવણી કરી. આ સાથે બાળકો શ્રી કૃષ્ણ અને બાળકીઓ રાધા બની ને આવ્યાં હતાં.આજનાં આ નંદ […]

Continue Reading

દ્રૌપદી તો શું બાળકીઓ લૂંટાય છે, અખૂટ ચીર તું પૂરાવી જાને કાન્હા. સત્ય,પ્રેમ,કરુણા નાં પાઠ ભણાવીને ભારતને, વિશ્વગુરુ બનાવી જાને કાન્હા -મિત્તલ ખેતાણી.

હવે તો પાછો આવી જાને કાન્હા વાદો તારો નિભાવી જાને કાન્હા તે કીધું તું કે જન્મીશ હું યુગે યુગે સજ્જનો ને બચાવી જાને કાન્હા ગાયો રખડે રસ્તે ને કપાય છે પણ ગોવાળધર્મ બજાવી જાને કાન્હા સ્ટ્રેસનાં ગોવર્ધનો નીચે દબાયાં સૌ ટચલી આંગળી ઉઠાવી જાને કાન્હા સુદામા અટવાયો છે અધિકારીરાજે દ્વારે આવીને બોલાવી જાને કાન્હા વાંસળી […]

Continue Reading