અમદાવાદ શહેરના ફોટોગ્રાફર, રિસર્ચર અને ટ્રાવેલર સ્વપ્નીલ આચાર્ય ને મળ્યા 3 ઇન્ટરનેશનલ એવોર્ડ.

શહેર ના ફોટોગ્રાફર, રિસર્ચર અને ટ્રાવેલર સ્વપ્નીલ આચાર્ય ને ઇન્ટરનેશનલ “Hall of fame ” “એવોર્ડ , “The prestigious award 2019” અને “Appreciation Award 2019” મળેલ છે . “Hall of fame “એવોર્ડ સેરેમની હૈદરાબાદ માં તાજ બંજારા હોટલ માં 17 મી તારીખે આયોજિત કરવામાં આવ્યું હતું . ઇન્ડિયા ના સૌ પ્રથમ ફોટોગ્રાફર જેમને આ એવોર્ડ મળ્યો […]

Continue Reading

નાંદોદ તાલુકાના જીતનગર નંદીકેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ સોમવારે ૐ નમઃ શિવાયના નાદથી શિવ મંદિર ગાજી ઉઠ્યું.: જ્યોતિ જગતાપ, રાજપીપળા.

બીલીપત્ર, દૂધ તથા નર્મદાનાજળ અભિષેક કરી ભગવાનની ભક્તિભાવ પૂર્વક પૂજા રાજપીપળાના અન્ય શિવમંદિરોમાં પણ ભારે ભીડ જામી નર્મદા જિલ્લામાં નર્મદા તટે અનેક શિવ મંદિર આવેલા છે. ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોય મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામે છે વ્રત,ઉપવાસના, પૂજા કથા વગેરે ધાર્મિક કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. જેમાં નાંદોદ તાલુકાના જીતનગર કામે આવેલ નન્દીકેશ્વર […]

Continue Reading

લીઓ કલબ વિરમગામના પ્રમુખ તરીકે ગોકુલ પટેલની શપથવિધિ યોજાઇ.- વંદના નીલકંઠ વાસુકિયા.વિરમગામ

લિયો કલબ ઓફ વિરમગામ ની શપથવિધિ કાર્યક્રમ લાયન્સ હોલ – આઈ હોસ્પિટલ ખાતે યોજવામાં આવેલ હતો. જેમાં લીઓ પ્રમુખ તરીકે ગોકુલ અશ્વિનભાઈ પટેલ ની વર્ષ ૨૦૧૯-૨૦ માટે વરણી થયેલ હોય, તેઓની શપથવિધિ કરાવવામાં આવી હતી. ક્લબના સેક્રેટરી તરીકે શિવમ રાવલ ની નિયુક્તિ કરવામાં આવી છે. લીઓ ક્લબના બોર્ડ ડિરેક્ટર અને સભ્યોની પણ શપથવિધિ કરવામાં આવી […]

Continue Reading

*ભૂતપૂર્વ નાણાં અને ગૃહ પ્રધાન ચિદમ્બરમની સીબીઆઈએ ઘરમાંથી ધરપકડ*

નવી દિલ્હી આઈએનએક્સ મિડિયા ભ્રષ્ટાચાર કેસમાં આરોપી જાહેર કરાયેલા અને સીબીઆઈ તથા એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ એજન્સીઓ જેમને 27 કલાકથી શોધી રહી હતી એ ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં અને ગૃહ પ્રધાન તથા કોંગ્રેસના સિનિયર નેતા પી.ચિદમ્બરમની સીબીઆઈ અધિકારીઓએ આજે રાતે 9.45 વાગ્યે ધરપકડ કરી હતી. સીબીઆઈ અધિકારીઓ બાદમાં એમની કારમાં ચિદમ્બરમને બેસાડીને સીબીઆઈ મુખ્યાલયમાં લઈ ગયા હતા. એ […]

Continue Reading

ગઝલકાર અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ,અમૃત ‘ઘાયલ’ના ૧૦૪-મા જન્મદિનપ્રસંગે સાહિત્યિક વ્યાખ્યાન ‘આઠોં જામ ખુમારી’નું આયોજન કરવામાં આવ્યું.

ઓમ કૉમ્યુનિકેશન અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે,તારીખ: ૧૯ ઓગસ્ટ ૨૦૧૯,સોમવારના રોજ,સાંજે ૫-૩૦ કલાકે,મીલ ઑનર્સ બિલ્ડીંગઑડિટોરિયમ(આત્મા હૉલ),સિટી ગોલ્ડ સિનેમાની સામે,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે, ગઝલકાર અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ,અમૃત ‘ઘાયલ’ના ૧૦૪-મા જન્મદિનપ્રસંગે સાહિત્યિક વ્યાખ્યાન ‘આઠોં જામ ખુમારી’નું આયોજન કરવામાં આવ્યું.કાર્યક્રમના પ્રારંભમાં ગાયક કલાકારશ્રી વિપુલ આચાર્યએ અમૃત’ઘાયલ’ની ગઝલ’કાજળ ભર્યા નયનનાં કામણ મને ગમે છે’અને ડૉ.ફાલ્ગુની શશાંકે’શબ્દની આરપાર જીવ્યો છું’ની […]

Continue Reading

Inx મીડિયા કેસમાં ગમે ત્યારે થઈ શકે છે પી.ચિદમ્બરમ ની ધરપકડ. સી.બી.આઈ ના અધિકારીઓ દિવાલ કુદી ને તેના નિવાસસ્થાને કર્યો પ્રવેશ. દરવાજો ન ખોલતાં લેવું પડ્યું પગલું.

Inx મીડિયા કેસમાં ગમે ત્યારે થઈ શકે છે પી.ચિદમ્બરમ ની ધરપકડ. સી.બી.આઈ ના અધિકારીઓ દિવાલ કુદી ને તેના નિવાસસ્થાને કર્યો પ્રવેશ. દરવાજો ન ખોલતાં લેવું પડ્યું પગલું.

Continue Reading

ચર્ચા પહેલા અનામતની નહિ, આભડછેટની થવી જોઈએ. જ્યાં સુધી અસ્પૃશ્યતા અને ઉચનીચના ભેદભાવ છે ત્યાં સુધી અનામત રહેવાની છે મિ.મોહન ભાગવત…!!

મેં આ પહેલા પણ ખુલ્લેઆમ કહ્યું છે અને આજે પણ રિપીટ કરું છું… તમને બહુ અનામત કાઢવાની ઉતાવળ હોય તો પહેલા આટલું કરો. 1. પહેલા તો એ વાસ્તવિકતાનો સ્વીકાર કરો કે ભારતમાં આજે પણ એક યા બીજી રીતે આભડછેટ અમલી છે. ગુજરાતના મોટાભાગના ગામડાઓમાં જુદીજુદી 92 પ્રકારની અસ્પૃશ્યતા પાળવામાં આવે છે. નવસર્જન નામની સંસ્થાએ ગુજરાત […]

Continue Reading

જાણીતા આર્ટિસ્ટ ગાયત્રી મહેતા દ્વારા લાઈવ ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું.

તાજેતરમાં શેઠ C.N.fine Arts College, અમદાવાદ માં આર્ટિસ્ટ ગાયત્રી મહેતા દ્વારા લાઈવ ડેમોસ્ટ્રેશન અને આર્ટ રિલેટેડ ટોક નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, વિદ્યાર્થી મિત્રો એ બહુ જ રસપૂર્વક ભાગ લીધો હતો…..

Continue Reading

ઘણાનાં મોઢે સાંભળ્યુ છે, કે જાવ, થાય તે કરી લ્યો અને ઉપર સુધી ફરિયાદ કરી આવો..- હિતેશ રાઈચુરા

રાજકોટ માં જ નહીં પણ આખા ગુજરાત માં છેલ્લા 3-4 વર્ષ થી રખડું બાવાઓની અને ચૂડેલ જેવી કાળા કપડાં માં સજ્જ હાથમાં થાળી માં ભગવાન ના ફોટા લઈ ને નીકળી પડતી બાયું ની સંખ્યા અને સાથે સાથે 4 રસ્તા એટ્લે કે ચોકડી પાસે લગભગ નકલી જ લાગતાં વ્યંઢળો ની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે […]

Continue Reading