શ્રાવણીયો જુગાર રમતા પતા પ્રેમીને પકડી ગણનપાત્ર કેસ કરતી ધોરાજી પોલીસ.[અહેવાલ રશમીનભાઈ ગાંધી]

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એસ.ગૌસ્વામી સાહેબ જેતપુર વિભાગનાઓ તરફથી દારૂ તથા જુગારની બંદીને સંપુર્ણ રીતે નસ્તનાબુદ કરવા તેમજ શ્રાવણ માસમા રમતા જુગાર પકડી પાડવા સૂચના હોય ધોરાજી પો.સ્ટે ના પો.ઈન્સ.શ્રી વી.એચ જોશી સાહેબના માર્ગદર્શન હેઠળ ધોરાજી પો.સ્ટે ના PSI જે.બી.મીઠાપરા HC વિરામભાઈ વાણવી તથા HC […]

Continue Reading

ધોરાજી અને જામકંડોરણા વચ્ચે નુરપીરની દરગાહ પાસે અચાનક ટ્રક પલટી મારી જતા થયો અકસ્માત સદ્દનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની નહીં.[અહેવાલ રશમીનભાઈ ગાંધી]

ધોરાજી અને જામકંડોરણા વચ્ચેનો મુખ્ય માર્ગ હોય અને આજ મુખ્ય માર્ગમાં નાનામોટા પુલયા આવેલા હોય અને અસંખ્ય વળાંકો આવેલા હોય તેમ છતા ડીવાઈડર કે સંકેત ન હોવાથી અવારનવાર નાના મોટા અકસ્માતો છાસવારે બનતા હોય પણ તેમ છતા તંત્રની આંખ ઉધડતી નથી અને અકસ્માતો બનાવો દીન પ્રતિદિન વધતા જાય છે. ત્યારે એક વધુ અકસ્માતમાં વધારો થયો […]

Continue Reading

બ્રેકિંગ ગાંધીનગર મહાપાલિકાના વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાના પુત્ર જયરાજસિંહએ કરી આત્મહત્યા

બ્રેકિંગ ગાંધીનગર ગાંધીનગર મહાપાલિકાના વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાના પુત્ર જયરાજસિંહએ કરી આત્મહત્યા સોમવારની મોડી રાત્રે શુભ કેનાલ પાસેથી નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું કેનાલ પાસેથી બાઈક અને ચંપલ મળી આવ્યા હતા ગાંધીનગર ફાયર બ્રિગેડ, બહીયલ ના તરવૈયા, એનડીઆરએફની ટીમ દ્વારા બે દિવસ શોધખોળ કરવામાં આવી હતી પરંતુ મૃતદેહ હાથ લાગ્યો ન હતો આજે બુધવારે જાસપુર કેનાલ […]

Continue Reading

આજે એક વિશેષ તહેવાર વિશે વાત કરવી છે: “રાંધણ છઠ અને શીતળા સાતમ”.-પ્રિયંકા જોષી ભટ્ટ.

શ્રાવણ મહિનો આવતા જ આપણા હિન્દૂ પંચાગ મુજબ ઘણા બધા તહેવારોની શરૂઆત થઈ જાય છે, એટલે જ કહેવાય છે કે” શ્રાવણ મહિનો હર્ષ ઉલ્લાસ લઈને આવે છે” આજે એક વિશેષ તહેવાર વિશે વાત કરવી છે જે સામુહિક રીતે બે દિવસ માટે ઉજવવામાં આવે છે – ” રાંધણ છઠ અને શીતળા સાતમ”. જેમાં છઠના દિવસે સાતમની […]

Continue Reading

ડાકોર મા જન્માષ્ટમી ની તડામાર તૈયારી. અદ્ભૂત લાઈટ ડેકોરેશનથી શણગારવામાં આવ્યું મંદિર અને વિસ્તારો

ડાકોર મા જન્માષ્ટમી ની તડામાર તૈયારી. અદ્ભૂત લાઈટ ડેકોરેશનથી શણગારવામાં આવ્યું મંદિર અને વિસ્તારો. ભક્તોમાં અનેરો ઉત્સાહનો માહોલ 🙏 જય શ્રી રણછોડરાય. 🙏

Continue Reading

*પ્રશ્ન :- યજ્ઞોપવિત સંસ્કાર શું છે અને શું સ્ત્રીઓને યજ્ઞોપવિત કરાવું જોઈએ?* *(જગતગુરુ શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદજી નો સંદેશ)*

યજ્ઞોપવિતમાં યજ્ઞ શબ્દ પહેલા આવ્યો છે. શ્રોત-સ્માર્ત જે યજ્ઞ છે એમાં વિશેષ રૂપથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અધિકૃત હોય છે. એ ત્રણ ને દ્વિજ કહેવાયા છે. દ્વિજનો અર્થ થાય છે જેનો બે વાર જન્મ થાય. એક માતાના ગર્ભમાંથી જન્મ થાય છે, એક સંસ્કાર દ્વારા જન્મ થાય છે. યજ્ઞોપવિત ને પણ (નુતન)જન્મ માનવામાં આવ્યો છે. શ્રોત – […]

Continue Reading

આજે “સદ્ભાવના દીવસ” જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રાધાનાચાર્યા શ્રીમતી આર. ચંદ્રાની અધ્યક્ષતામાં ઉજવવામાં આવ્યો.- જતીન સોલંકી.

20 ઓગસ્ટ 2019 “સદ્ભાવના દીવસ” જવાહર નવોદય વિદ્યાલય અમદાવાદમાં પ્રાધાનાચાર્યા શ્રીમતી આર. ચંદ્રાની અધ્યક્ષતામાં ઉજવવામાં આવ્યો. આ અવસર પર ખાસ અતિથિના રુપે શ્રી ડો. વી. માલ (IPS) ઉપસ્થિત રહ્યા હતા, જેમણે સદ્ભાવના દિવસ પર પોતાના વિચારો રજૂ કર્યા. આ સાથે જ વિદ્યાર્થીઓએ તથા શિક્ષકો એ પણ ઉત્સાહથી ભાગ લીધો અને કાર્યક્રમને સફળ બનાવ્યો. આ કાર્યક્રમનું […]

Continue Reading

સોમનાથ મહાદેવ મંદીર ટ્રસ્ટ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રસિદ્ધ કલાકાર ભરત બારીયા,અક્ષય પટેલ અને ગ્રુપ દ્વારા ૫૫૧ દીવાની મહાઆરતી અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

તા.૧૫ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ પવિત્ર શ્રાવણમાસમાં સોમનાથ મહાદેવ મંદીર ટ્રસ્ટ દ્વારા એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખ્યાતનામ કલાકાર ભરત બારીયા,અક્ષય પટેલ, રવિતા બારીયા,મિનાક્ષી પટેલ, અને યશ બારીયા દ્વારા ૫૫૧ દીવા ની મહાઆરતી અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હજારો ભક્તોની ઉપસ્થિતિમાં શિવમહીમા ઉપર નૃત્ય નાટીકા રજૂ કરવામાં આવી હતી, અને […]

Continue Reading

વિશ્વ મચ્છર દિવસ નિમિતે તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે મચ્છરથી બચવાના ઉપાયો સમજાવાયા – વંદના નીલકંઠ વાસુકિયા –વિરમગામ.

એક ચેપી મચ્છરનો ડંખ મોટા આઘાતો આપી શકે છે. મચ્છર કરડવાથી ગંભીર સ્થિતિ બની શકે છે. એક ચેપી મચ્છરના કારણે મેલેરિયા, ડેન્ગ્યું,ચિકનગુનિયા, ફ્લારીયાસીસ જેવા રોગ થઇ શકે છે અને જો યોગ્ય સારવારમાં લેવામાં ન આવે તો મચ્છર દર્દીને મૌતના મુખમાં પણ ધકેલી શકે છે. અમદાવાદ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ […]

Continue Reading

વિશ્વ મચ્છર દિવસ નિમિતે તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે મચ્છરથી બચવાના ઉપાયો સમજાવાયા – વંદના નીલકંઠ વાસુકિયા –વિરમગામ.

એક ચેપી મચ્છરનો ડંખ મોટા આઘાતો આપી શકે છે. મચ્છર કરડવાથી ગંભીર સ્થિતિ બની શકે છે. એક ચેપી મચ્છરના કારણે મેલેરિયા, ડેન્ગ્યું,ચિકનગુનિયા, ફ્લારીયાસીસ જેવા રોગ થઇ શકે છે અને જો યોગ્ય સારવારમાં લેવામાં ન આવે તો મચ્છર દર્દીને મૌતના મુખમાં પણ ધકેલી શકે છે. અમદાવાદ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ […]

Continue Reading