જુનાગઢ બ્રેકિંગ : સતાધારધામનાં મહંત જીવરાજબાપુનું 93 વર્ષની જૈફ ઉંમરે સ્વર્ગવાસ.

જુનાગઢ બ્રેકિંગ સતાધાર ધામ ના મહંત જીવરાજબાપુ નું 93 વર્ષની જૈફ ઉંમરે સ્વર્ગવાસ થયું છે. જીવરાજબાપુ નું અવસાન થતાં સમગ્ર વિશ્વના ભકતોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.ગુજરાતનું સૌથી મોટું આસ્થાનું કેન્દ્ર છે સતાધાર.દેશ-વિદેશમાં સૌથી મોટો અનુયાયી વર્ગ ધરાવતી જગ્યા.તાજેતરમાં જ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સતાધાર પહોંચ્યા હતા.મુખ્યમંત્રીએ જીવરાજબાપુ ના ખબર અંતર પૂછ્યા હતા.અંતિમવિધિ માટે સમગ્ર […]

Continue Reading

આ લેખ તેમનાં માટે, કે જેઓ “દુનિયામાં પૈસા જ સર્વસ્વ છે” આ ફિલોસોફી માં રાચે છે.

“દુનિયામાં પૈસા જ સર્વસ્વ છે” આ ફિલોસોફી માં માનનાર દરેક માટે ૧૯૨૩માં શિકાગોની “એડજ વોટર બીચ” હોટલમાં દુનીયાના સૌથી વધારે ધન કુબેરોમા ના નવ ધનવાન લોકો ભેગા થયા. તે બધાની કુલ સંપત્તિ તે વખતની અમેરિકાની સરકારની કુલ સંપત્તિ કરતા પણ વધારે હોવાનો અંદાજ હતો.આ લોકોને ચોક્કસ ખબર જ હતી કે કઈ રીતે જીવવું અને સંપત્તિ […]

Continue Reading