* નારાયણી પરિવારે સ્વાતંત્ર્ય દિનની ધૂમધામથી ઉજવણી કરી *- શ્રી દિનેશ જી.જાંગીડ અને અધ્યક્ષ ગોપીરામજી ગુપ્તાએ ત્રિરંગો લહેરાવ્યો.

* અધ્યક્ષ ગોપીરામ ગુપ્તા પણ પોતાને રોકી શક્યા નહીં * અને આ સમારોહમાં ખૂબ જ ઉત્સાહિત થઈ ભાગ લીધો હતો. અમદાવાદ ગુજરાતમાં ચાલી રહેલા સાવન મહિનાના ઠંડા અને વાદળછાયા આકાશના ઠંડા વાતાવરણમાં નારાયણી હાઇટ્સ પરિવારે પણ સ્વતંત્રતા દિવસ પર ત્રિરંગો લહેરાવ્યો હતો. આ પ્રસંગે, જી એસ ટી એન્ડ કસ્ટમ્સના ડેપ્યુટી કમિશનર શ્રી દિનેશ જાંગીડ મહેમાન […]

Continue Reading

* ગુજરાત રાજ ભવનના “એટ હોમ” સમારોહમાં સ્વતંત્રતા દિન પર ઇતિહાસ રચાયો *ગુજરાત નવા ભારતનો પ્રણેતા બન્યો – આચાર્ય દેવવ્રત *

અમદાવાદ સ્વતંત્રતા દિવસ પર દેશ-વિદેશમાં અનેક ભવ્ય ઉજવણીઓ કરવામાં આવી હતી, પરંતુ ગુજરાતમાં રાજ ભવન ગાંધીનગર ખાતે યોજાયેલા સમારોહને એક નવો ઇતિહાસ રચ્યો હતો. કટાક્ષપૂર્ણ સ્વરમાં રાજ્યપાલે કહ્યું કે હિમાલયમાં ઘરની વિધિમાં સમાન ઉડાઉ આયોજન કરવાની પરંપરા હતી, આ વિશે ઘણું વિચાર્યા પછી તેમણે નક્કી કર્યું કે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા જેવા કાર્યક્રમોમાં સરળતા અપનાવી જોઈએ. […]

Continue Reading

કાંકરિયા લેક ખાતે, ભા.જ.પા. દ્વારા માન. પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલજીની પુણ્યતિથિ નિમિતે જાહેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.

કાંકરિયા લેક ખાતે, ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગર દ્વારા ગુજરાતના ખ્યાતનામ કલાકારોની ઉપસ્થિતિમાં માન. પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલજીની પુણ્યતિથિ નિમિતે જાહેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.. આ કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા, મેયર શ્રીમતી બીજલબેન પટેલ, સાંસદશ્રીઓ ડો. કિરીટભાઈ સોલંકી, શ્રી એચ.એસ. પટેલ, મહામંત્રીશ્રીઓ કૌશિકભાઈ જૈન, શ્રી મનુભાઈ કાથરોટીયા, શ્રી કમલેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ, સંગઠન હોદ્દેદારો તેમજ […]

Continue Reading

એન.જી.ઓ દ્વારા વિદ્યાસાગર હાઇ સ્કૂલ માં રક્ષાબંધન નું આયોજન કરવા માં આવ્યું.

એકવિતાસ સ્મોલ ફાઇનાન્સ બેંક, એપીક ફાઉન્ડેશન અને ક્રાઈમ ઈન્વેસ્ટીગેશન બ્યુરો C.I.B, નાઝે ઇનશા ફાઉન્ડેશન* દ્વારા *રક્ષાબંધન , મેહંદી સ્પર્ધા , પાણી બચાઓ નું એવરનેસ આયોજન અને ચિત્ર સ્પર્ધા નું આયોજન* કરવા માં આવ્યું. જેમાં ૧૫૦ કરતા વધુ બાળકોએ ભાગ લીધો હતો. રક્ષાબંધન તહેવાર ના ભાગનિમિતે તા. ૧૪ -૮- ૨૦૧૯ ના રોજ વિદ્યાસાગર હાઇસ્કૂલ, અમરાઈવાડી. જેમાં […]

Continue Reading

🔔 *”ઉમદા હેતુ”નો સમાજ સેતુ !*- નિલેશ ધોળકિયા.

સમાજ પ્રતિ આપણાં ઉત્તરદાયિત્વની અદાયગી કોઈ પણ રૂપમાં મનાવી શકાતી હોય છે. તાજેતરમાં જ “વર્લ્ડ ફ્રેન્ડશીપ ડે”ની ઉજવણી એક નવતર ને સમાજોપયોગી કાર્ય દ્વારા થઈ. સંસારના વિવિધ ક્ષેત્રના ઘડાયેલા લોકોના WhatsApp સમૂહ *Friends Praja Group* ના સૌજન્ય અને પ્રયત્નોના માધ્યમે અમદાવાદ શહેરમાં રવિવાર, તા.૪ થી ઓગષ્ટે થેલેસિમિયાથી પીડાતા દર્દીનારાયણની સહાયાર્થે રક્તદાન યજ્ઞ યોજાયો. આ ભગીરથ […]

Continue Reading

માટીના ટ્રી ગણેશ :ઘરે કુંડામાં મુર્તિ વિસર્જન પછી તેમાંથી છોડ ઉગશે,પર્યાવરણની જાળવણીના ઉદેશ્ય સાથે સાઉથ બોપલ ખાતે માટીની ૫૧ ટ્રી ગણેશ મુર્તિ બનાવવામાં આવી _ વંદના નીલકંઠ વાસુકિયા. વિરમગામ

અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં શ્રધ્ધા વિશ્વાસ અને પર્યાવરણને સાંકળતા અનોખા અભિગમ સાથે સ્થાનિક લોકો દ્વારા ટ્રી ગણેશની માટીની મુર્તીઓ બનાવવામાં આવી છે. રવિવારે સાઉથ બોપલમાં આયોજીત કાર્યક્રમમાં લોકોને માટીના ટ્રી ગણેશ બનાવવા માટે પ્રસાદ ગોસાવી દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. તેમની મદદથી લોકો દ્વારા માટીના ૫૧ ટ્રી ગણેશની મુર્તિ પોતાના હાથે તૈયાર કરવામાં આવી […]

Continue Reading