*રક્ષકોની રક્ષા માટે વિ-હેલ્પ ફાઉન્ડેશન દ્વારા ‘સુરક્ષાબંધન’ પર્વની ઉજવણી*

ભાઇ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક એટલે રક્ષાબંધનનો તહેવાર. સામાન્ય રીતે બહેન જ્યારે ભાઇના હાથે રાખડી બાંધે છે અને પોતાના ભાઇના લાંબા આયુષ્યની કામના કરે છે, ત્યારે ભાઇ પોતાની બહેનને તેના બદલામાં તેની રક્ષાનું વચન આપે છે. આ જ પરંપરાની એરણે વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા અનોખી પહેલ સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. આ વર્ષે સંસ્થા દ્વારા અનોખી […]

Continue Reading

રોયલ એનફિલ્ડ સારાભાઈ મોટર્સ દ્વારા એક અવનવી મોટરસાઇકલ રાઇડ યોજવામાં આવી.

રોયલ એનફિલ્ડ સારાભાઈ મોટર્સ દ્વારા સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધન નિમિતે એક અવનવી મોટરસાઇકલ રાઇડ યોજવામાં આવી હતી, જેમાં ગુજરાતમાં પહેલી વાર ૧૭૫+ રાઇડર્સ સાથેની રાઇડ ને ૧૫ મહિલા રાઇડર્સએ લીડ કરી હતી. અા રાઇડ સારાભાઈ મોટર્સ નહેરુનગર થી શરૂ થઈ અંજલી ચાર રસ્તા વિશાલા જીવરાજ પાર્ક શિવરંજની અખબારનગર અને RTO સર્કલ થઈને રિવરફ્ર્ટના ગ્રાઉન્ડ સુધી […]

Continue Reading

કોબા ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં ધ્વજવંદન નાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

ગાંધીનગરનાં કોબા ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં ધ્વજવંદનનાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોબા ગામનાં સરપંચ શ્રી યોગેશ નાયી, તેમજ ભુપેન્દ્રભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ અને સમગ્ર ગ્રામજનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ કોબા ગામનાં યુવાન દિવ્યાંશું યોગેશભાઈ નાયી દ્વારા ધ્વજવંદન નો ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો.

Continue Reading

ગાંધીનગર ખાતે આવેલ ધોળેશ્વર મહાદેવમાં પણ પ્રજાસત્તાકદિનની વિશિષ્ટ પ્રકારે ઉજવણી કરવામાં આવી હતી.

ગાંધીનગર ખાતે આવેલ ધોળેશ્વર મહાદેવમાં પણ આજ રોજ પ્રજાસત્તાક દિન ની વિશિષ્ટ પ્રકારે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભગવાન શંકરનું શિવલિંગ ને ભારતના રાષ્ટ્રીય ઘ્વજના સુંદર કલરમાં સુશોભિત કરવામાં આવ્યું હતું. અને આજે રક્ષાબંધન અને પ્રજાસત્તાક દિન ના તહેવારમાં ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લઇ ને ધન્યતા અનુભવી હતી. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

ધનસુરાનાં જામઠામામાં રહીશ દ્વારા વરસાદથી બચવા ભાજપના પ્રિન્ટવાળી છત્રીનો ઉપયોગ કરવામાં આવ્યો.- જીગર દેસાઈ.

ગુજરાતમા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે ગુજરાતીઓ ખુશ ખુશાલ થઈ ગયા છે. ત્યાં અરવલ્લી જિલ્લા ના ધનસુરા તાલુકા ના જામઠા ગામ મા એક રહીશ દ્વારા વરસાદી વાતાવરણમા વરસાદથી બચવા માટે ભાજપ ના પ્રિન્ટ વાળી છત્રી નો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને વિક્ટ્રી ની સાઈન બતાવી ને ગ્રામવાસીઓમા ખુશી નો માહોલ ઉભો કર્યો હતો. ~જીગર દેસાઈ

Continue Reading

સાથી મનોદિવ્યાંગ શાળા બોરસદ માં ૭૩મો સ્વાતંત્ર્ય દીવસ ની ઉજવણી કરવામાં આવી…

આજ રોજ સાથી મનોદિવ્યાંગ શાળામાં ૭૩મો સ્વાતંત્ર્ય દીવસ ની ઉજવણી કરવામાં આવી.આ ઉજવણીમાં પેટલાદનાં વતની અને ભારત માતાના બે સપૂતો જવાન H.A.Vશ્રી વિનોદ ભાઈ સિંધવ હાલ પોસ્ટિંગ કૂપવારા અને સવાર જવાન શ્રી જાબિર હુસેન શેખ આ બંને ભાઈ અમારી શાળામાં આવ્યાં.આજનાં આ પાવન પ્રસંગે ધ્વજવંદનનો કાર્યક્રમ અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો.. ન કોઇ નેતા કે […]

Continue Reading

73માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે સરકારી આયુર્વેદ હોસ્પિટલનાં કર્મચારીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી. – વિનોદ રાઠોડ, સીની.પત્રકાર

73 માં સ્વાતંત્ર પર્વ નિમિતે સરકારી આયુર્વેદ હોસ્પિટલ સેકટર 22,ગાંધીનગર ખાતે ત્રિરંગાને સલામી આપીને હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. – વિનોદ રાઠોડ, સીની.પત્રકાર

Continue Reading

ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લી. મધુર ડેરીના ચેરમેન ડો.શંકરસિંહ રાણાએ મધુર ડેરીમાં સ્વાતંત્ર પર્વની ત્રિરંગો લહેરાવીને સલામી આપી ઉજવણી કરી – વિનોદ રાઠોડ, સીની. પત્રકાર.

ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લી. મધુર ડેરીના ચેરમેન ડો.શંકરસિંહ રાણાએ મધુર ડેરીમાં સ્વાતંત્ર પર્વની ત્રિરંગો લહેરાવીને સલામી આપી ઉજવણી કરી હતી.પરિવારના 700 ભાઈઓ બહેનોએ રાખડી બાંધીને તેમની રક્ષા માટે અભિલાષા સેવી હતી.- વિનોદ રાઠોડ, સીની. પત્રકાર આપના ન્યૂઝ 9909931560 ઉપર મોકલો.

Continue Reading

અમદાવાદ રેલ્વેના ડીવીઝનમાં સફાઇ કામદાર ની ટ્રેઇનિંગ સ્કીલ ઈન્ડિયા દ્વારા ગુજરાત ટૂરિઝમનાં સહયોગ થી અંદાજિત આશરે 1500 કર્મચારીઓને  ટ્રેનિંગ આપવામાં આપશે.

અમદાવાદ રેલ્વેના ડીવીઝનમાં સફાઇ કામદાર ની ટ્રેઇનિંગ સ્કીલ ઈન્ડિયા દ્વારા ગુજરાત ટૂરિઝમનાં સહયોગ થી અંદાજિત આશરે 1500 કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આપશે. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

કૃષ્ણનગર નરોડા ખાતે વિર શાહિદો ને શ્રધાંજલિ આપવામાં આવી

આજ રોજ તા. ૧૫/૦૮/૨૦૧૯ ના રોજ કૃષ્ણનગર નરોડા ખાતે વિર શાહિદો ને શ્રધાંજલિ આપવામાં આવી હતી. તેમજ હાજર વીર જવાનો સાથે રક્ષાબંધનનો પવિત્ર પર્વ મનાવવામાં આવ્યો હતો. તેમજ જાહેરમાં શાંતિપૂર્વક રેલી કાઢી ને સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. Please send your news on 9909931560.

Continue Reading