વિરમગામના સચાણા વૃધ્ધાશ્રમમાં મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત માઁ વાત્સલ્ય કાર્ડ અપાયા – વંદના નીલકંઠ વાસુકિયા.વિરમગામ

સચાણા વૃધ્ધાશ્રમમાં નિવાસ કરતા વડિલોને વિરમગામ મામલતદારના હસ્તે માઁ વાત્સલ્ય કાર્ડ વિતરણ કરાયુ તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા મામલતદાર ઓફિસ વિરમગામ અને તાલુકા પંચાયત વિરમગામના સહકારથી શ્રી હરિ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સચાણા વૃદ્ધાશ્રમમાં નિવાસ કરતા વડીલોને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત માઁ વાત્સલ્ય કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં વિરમગામ મામલતદાર કુંજલ શાહ, નાયબ […]

Continue Reading

સરકાર દ્વારા નક્કી કરાયેલ ઘૂંટણ અને થાપાના ઓપરેશન નો નવો દર.

સરકાર દ્વારા નક્કી કરાયેલ ઘૂંટણ અને થાપાના ઓપરેશન નો નવો દર. મા કાર્ડ અને પ્રધાનમંત્રી આરોગ્યમ કાર્ડ હેઠળ બધી જ મોટી હોસ્પિટલમાં હવે માત્ર ૮૦૦૦૦ ₹ માં ઓપરેશન કરી આપવું પડશે. ફોરેનની કંપનીઓ પણ હવે એમના સાંધા ભારતમાં જ બનાવશે. ફોરેનની કંપનીઓ અને સાંધા વેચવાવાળા ડીલરો દરદીઓ પાસેથી છેલ્લા ૨૫-૩૦ વર્ષથી જેમ ખુલ્લેઆમ આડેધડ રૂપિયા […]

Continue Reading

ભાઈ-બહેન માનોને 370 370 શું કરો છો.કાશ્મીર તો ભળી ગ્યું, હાલો મા ને રાજી કરવાં,નાત-ધર્મ-પ્રાંત-પક્ષ ફગાવોને – મિત્તલ ખેતાણી.રાજકોટ

તમે નાગરિક ધર્મ નિભાવોને દેશ દેશ ખાલી શું કરો છો, તમારો દ્વેષ ઉતારોને દેશ આગળ લઈ જવાં,સૌને ભાઈ-બહેન માનોને 370 370 શું કરો છો,કાશ્મીર તો ભળી ગ્યું હાલો મા ને રાજી કરવાં , નાત-ધર્મ-પ્રાંત-પક્ષ ફગાવોને વિશ્વગુરુ માત્ર સ્વપ્નવાથી થવાશે શું વિશ્વગુરુ? ચા વેચતાં ઓલાં છોટુને, તમેય થોડું ભણાવોને ગંદકી ગંદકી શું કરો છો,એમ થાશે ભારત […]

Continue Reading

નેહરુનગર ખાતે આવેલા એસ.ટી. બસ સ્ટોપ માં આજે સવારે વહેલી સવારથી જ મુસાફરોનો ધસારો – મિલન બારડ.

રક્ષાબંધન તેમજ 15 મી ઓગસ્ટ અને પછી શનિવાર અને રવિવાર ની રજા આવતી હોવાથી સૌરાષ્ટ્ર, બરોડા, સુરત તરફ જતી બસો માં જવા માટે નેહરુનગર ખાતે આવેલા એસ.ટી. બસ સ્ટોપ માં આજે સવારે વહેલી સવારથી જ મુસાફરોનો ધસારો જોવા મળ્યો હતો.

Continue Reading

પ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન મંદિરમાં સ્વતંત્રતા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે.

અમદાવાદના ગાંધી રોડ ખાતે આવેલા પ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન મંદિર માં સ્વતંત્રતા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ભગવાન હનુમાનજીને તેમજ સમગ્ર મંદિરમાં ત્રિરંગા થી સુશોભિત કરવામાં આવેલા છે ત્યારે સમગ્ર ગુજરાતની ધર્મપ્રેમી જનતા દ્વારા દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે

Continue Reading

નવી સિવિલ હોસ્પિટલમાં કેન્સર પીડિત બાળકો માટે સુંદર મજાનું આયોજન.

નવી સિવિલ હોસ્પિટલમાં કેન્સર પીડિત બાળકો માટે સુંદર મજાનું આયોજન ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઇટ્સ દ્વારા કરવા માં આવેલ હતું જેમાં રક્ષાબંધન અને 15 મી ઓગષ્ટ માટે એક કાર્યક્રમ કરવા માં આવેલ હતું. Please send your news on 9909931560.

Continue Reading