🔔 *રક્ષકોની રક્ષા કાજે રાખડી !*- નિલેશ ધોળકીયા.

હા, સમાજમાં શાંતિ અને સમરસતા જાળવવા જેઓ સદા ફરજ પર હોય તેવા પોલીસકર્મીઓ માટે પણ આત્મિયતાનો સૂર પ્રગાઢ કરવા નવતર પ્રયોજન થયું.રીવરફ્રન્ટ પોલીસ સ્ટેશન તથા બાપુનગર પોલીસ સ્ટેશન પર તાજેતરમાં જ સામાજિક કાર્યકરો ધનલક્ષ્મી ત્રિવેદી, રુઝાન ખંભાતા, નિલોફર મનસુરી, શીતલ જાની, અવની ભાટી તેમજ તેમની સખી મંડળી દ્વારા એકસોથી પણ વધુ પોલીસકર્મી ભાઈઓને ભાઈ બહેનના […]

Continue Reading

ગાંધીનગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અનોખી રીતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ.

ગાંધીનગર ખાતે આવેલા સેક્ટર 20,28, અને 30ની સેવા વસ્તીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી રાખડી બાંધીને તથા ટ્રેકસુટ અને ભગવાનના લોકેટ આપીને કરવામાં આવી હતી.આ પ્રસંગે તમામ કાર્યકરો દ્વારા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

એચ.એ.કોલેજમાં મહિલા સુરક્ષા વર્કશોપ યોજાયો

ભયમુક્ત વાતાવરણ તથા બંધુત્વની ભાવનાથી સમાજની પ્રગતિ થાય છે. ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ., એન.સી.સી. તથા વિમેન ડેવલપમેન્ટ કમિટી દ્વારા મહિલાઓની સુરક્ષા સંદર્ભે વર્કશોપ યોજવામાં આવ્યો હતો. નવરંગપુરા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેકટર કુ. નિર્મલ પટેલ તથા તેમની ‘સી’ ટીમે કોલેજની વિદ્યાર્થીનીઓ માટે સ્વ બચાવ તથા સુરક્ષા સંદર્ભે માહિતી આપી હતી. અમદાવાદના દરેક […]

Continue Reading

શ્રી તપોધન બ્રાહ્મણ બહુચર મહિલા મંડળ દ્વારા સૌ પ્રથમ વખત પવિત્ર શ્રાવણ માસમાં શ્રી નળેશ્વર મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

નરોડા ગામ ખાતે શ્રી તપોધન બ્રાહ્મણ બહુચર મહિલા મંડળ દ્વારા સૌ પ્રથમ વખત પવિત્ર શ્રાવણ માસમાં શ્રી નળેશ્વર મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વ્યાસવાડી ખાતે ભવ્ય મહાઆરતી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર શોભાયાત્રામાં નરોડાની ધર્મપ્રેમી જનતાએ જોડાઈને પવિત્ર શ્રાવણ માસમાં નળેશ્વરદાદાનાં દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આપના ન્યૂઝ […]

Continue Reading

નાંદોદ તાલુકાના રુંઢ ગામે કરજણ તીર્થ સંગમે ચતુર્થમાસ માટે આવેલ પાંચ સાધુઓ ભારે વરસાદમાં ફસાતા બચાવ કામગીરી કરી હેમખેમ બહાર કાઢ્યા.રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા

રેસ્ક્યુ ટીમ નું સફળ ઓપરેશન. સાધુઓને રુંઢ પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો. રાજપીપળા, તા. 10 નાંદોદ તાલુકાના રુંઢ ગામે કરજણ તીર્થ સંગમે ચતુર્થમાસ માટે આવેલ પાંચ સાધુઓ ભારે વરસાદમાં ફસાતા બચાવ કામગીરી કરી હેમખેમ બહાર કાઢ્યા હતા. રેસ્ક્યુ ટીમ મદદ થી રેસ્ક્યુ કરીને સાધુઓને બચાવી લઇ તેમને રૂઠ પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે. પ્રાપ્ત […]

Continue Reading

રાજપીપળા ખાતે મજૂરી અર્થે આવેલા ભૂખ્યા શ્રમજીવીનું વરસાદમાં ઠુઠવાઈ જતા મોત – રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા.

રાજપીપળા, તા. 10 રાજપીપળામાં એક આદિવાસી યુવાનો પણ ભારે વરસાદમાં ભૂખ્યા પેટે વરસાદમાં પડી જવાથી ઠંડીથી ઠુઠવાઈ જવાથી મોત થયાના અહેવાલ છે. રાજપીપળા રેલવે ફાટક પાસે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને પોલીસને જાણ કરતા પોલીસે તપાસ કરતા આ અજાણી વ્યક્તિ વરસાદ માં પલળેલું મૃત હાલતમાં મળી આવ્યો હતો તેને વેદ તપાસ કરતાં […]

Continue Reading

નર્મદા ડેમના દરવાજા બંધ કર્યા પછી પુનઃ દરવાજા ખોલવામાં આવ્યાં.- રિપોર્ટ :જ્યોતિ જગતાપ. રાજપીપળા.

નર્મદા ડેમના ઉપરવાસ અને મધ્ય પ્રદેશ વિસ્તારમાં ભારે વરસાદને પગલે ડેમમાં 2 લાખ ક્યુસેક પાણીની આવક થવા પામી રાજપીપળા: તા 11 ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને પગલે ડેમની જળ સપાટી ઉત્તરો ઉત્તર વધી રહી છે. NCA દ્વારા નર્મદા ડેમને 131 મીટર સુધી ભરવાની પરવાનગી અપાઈ છે. સરદાર સરોવર નર્મદા […]

Continue Reading

ગરુડેશ્વર તાલુકા પંચાયતની કચેરી પાસે આવેલા રાષ્ટ્રીય કક્ષાનો ટ્રાઇબલ મ્યુઝિયમ ની જગ્યા માંથી રૂ.713850233/- ની કિંમતની 4,75, 901 મેટ્રિક ટનની ખનીજ ચોરીની ફરિયાદ થી ચકાચાર.- રીપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા.

રાજપીપળાના માઇન્સ સુપરવાઇઝર પોલીસ ફરિયાદ રાજપીપળા, તા. 11 નર્મદાના ગરૂડેશ્વર પાસેની સરકારી જગ્યા માંથી ખનીજની ચોરો કરોડોની માટે ખનીજની ચોરી કરતા ચકચાર મચી જવા પામી છે. જેમાં ગરુડેશ્વર ના તાલુકા પંચાયતની કચેરી પાસે આવેલા રાષ્ટ્રીય કક્ષાનો ટ્રાઇબલ મ્યુઝિયમ ની જગ્યા માંથી રૂ.713850233/- ની કિંમતની 4,75, 901 મેટ્રિક ટનની ખનીજ ચોરીની પોલીસ રાજપીપળા ભૂસ્તર કચેરીના માઇન્સ […]

Continue Reading

દેડીયાપાડા તાલુકાના બેસણા ગામે 108 એમ્બ્યુલન્સ નીલગીરી ના ઝાડ સાથે અથડાતા ચારને ગંભીર ઇજા.
108 એમ્બ્યુલન્સને પણ ભારે નુકસાન.- રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા

રાજપીપળા, તા. 11 દેડિયાપાડા તાલુકાના બેસના ગામે હાઈવે રોડ પરથી પસાર થતી 108 એમ્બ્યુલન્સ નીલગીરી ના ઝાડ સાથે ધડાકાભેર અથડાતા ચાર ને ગંભીર ઇજા થવા પામી હતી. અને 108 ને પણ ભારે નુકસાન થતાં પોલીસ મથકે નોંધાઈ હતી. જેમાં ફરિયાદી ફૂલસિંગભાઈ ખાલપાભાઈ વસાવા (રહે સાંકડી) એ 108 એમ્બ્યુલન્સ નંબર જી જે-18-જી એ -3239 છે.. બનાવની […]

Continue Reading