પ્રિ. સંજય વકીલ રોટરી કલબના પ્રમુખ થયા સૂર્ય ના બની શકીએ તો કઈ નઈ પરંતુ ઘર દિવડો તો બની શકીએ .

રોટરી કલબ અમદાવાદ પ્રહલાદનગરની શપથ વિધી યોજાઈ ગઈ. આ કલબના પ્રેસીડેન્ટ તરીકે પ્રિ. ડો. સંજય વકીલ તથા સેક્રેટરી તરીકે લકીરાજસિંહ ઝાલાએ શપથ લીધા હતા. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે અમદાવાદ કોર્પોરેશનનાં મેયર બીજલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આસીસ્ટન્ટ ગર્વનર શ્રી નવરોઝ તથા ડીસ્ટીકટ સેક્રેટરી શ્રી ધર્મેન્દ્રભાઈએ શપથવિધિ કરવી હતી. કલબના પ્રમુખ સંજય વકીલે કયું હતું […]

Continue Reading

આધુનિક ચાણક્ય:વાઘેલા ભાગ્યશ્રીબા મહેન્દ્રસિંહ.

જીવનમાં આપણને ઘણા એવા વ્યક્તિત્વ મળી જતા હોય કે,જેમના હાવભાવ,મીઠાશપૂર્ણ બોલી,વાક્પટૂતા,ચપળતા અસર કરી જતા હોય છે.જેમાં કદી આપણા પોતાના પણ હોય ને જેમની સાથે લોહીના સંબંધો ય ન હોય તેઓ પણ હોઈ શકે.પણ આજ મારે એક કુશળ,બુદ્ધિમાન ને અર્ધ માં આખોય સાર સમજી લેનાર આધુનિક ચાણક્ય એવા ગોંડલ તાલુકાની શ્રી શિવરાજગઢ કુમાર શાળાના આસિસ્ટન્ટ શિક્ષક […]

Continue Reading