કળિયુગના મર્યાદાવીર શ્રી રામચંદ્ર : વાઘેલા ભાગ્યશ્રીબા મહેન્દ્રસિંહ-

“મરદ શિશ પર નમે,મરદ બોલી પહેચાને.મરદ ખિલાવે ખાય,મરદ જગ જાણે માન”-આજ મારે વાત કરવી છે,એવા ક્ષત્રિયની જે ઉતુંગ ખતરિયા તો ખરા પણ,જેમણે ધર્મની..આર્યસંસ્કૃતિની રક્ષા કાજ પોતાની જાત સમર્પિત કરી છે.”જય શ્રી રામ”ના નાદથી આખીય ધીંગી ધરા કચ્છડાની ગુંજી ઉઠતી હોય…ને જેમના કદમોથી કચ્છની ધરા ય ધન્યતા અનુભવતી હોય એવા ને જેમને જોઈને મુખેથી ઉચ્ચાર નીકળી […]

Continue Reading

રાજપીપલા સિવીલ હોસ્પિટલમાં કાંગારુ મધર કેર કેન્દ્રની વિસ્તૃતિકરણ સુવિધા ખુલ્લી મૂકતાં સહકાર રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલ – રિપોર્ટ : જ્યોતિ જગતાપ , રાજપીપળા

સ્પેશીયલ ન્યુ બોર્ન કેર યુનિટની પણ મંત્રીએ લીધેલી મુલાકાત દરદીઓના પુછ્યા ખબર અંતર મંત્રી પટેલે દરદીઓને ફળફળાદિ-ફ્રુટ્સનું કરેલું વિતરણ ગુજરાતના સહકાર રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલે આજે તેમના નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન જિલ્લામાં સ્તનપાન સ્પ્તાહની થઇ રહેલી ઉજવણીના ઉપલક્ષમાં આજે રાજપીપલાની સરકારી જનરલ હોસ્પિટલ ખાતે કાંગારુ મધર કેર કેન્દ્રની વિસ્તૃતિકરણ સુવિધાને ખૂલ્લી મૂકી હતી. અત્રે ઉલ્લેખનીય […]

Continue Reading

રાજપીપળા શહેર નર્મદામાં પવિત્ર શ્રાવણ માસના શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક ઉજવાઈ રાજપીપળા લીમડાચોક ભાથીજીના મંદિરે મેળો ભરાયો ભક્તોએ પૂજન કર્યું! : .જ્યોતિ જગતાપ, રાજપીપળા

નાગ દૂધ પીતો નથી છતાં દૂધની ડોલો ભરાઈ! નર્મદામાં ભાથીજી મહારાજ પ્રત્યે અગાધ શ્રદ્ધા ધરાવતા આદિવાસી શ્રદ્ધાળુઓએ નાગ ને દેવતા તરીકે પૂજે છે. નર્મદામાં અસંખ્ય નાગના મંદિરોમાં પૂજા સોનવાડ ખાતે નાગદેવતાનું વાજતેગાજતે વરઘોડો નીકળ્યો. નર્મદામાં પવિત્ર શ્રાવણ માસ શરૂ થતાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો આજે નાગ પંચમી રાજપીપળા સહિત નર્મદા પવિત્ર શ્રાવણ માસમાં […]

Continue Reading

ગુજરાતમાં કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ કાશ્મીર નિર્ણયને આવકાર્યો, શું ગુજરાતના રાજકારણમાં કંઇક મોટું થશે?

સરકારે જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠનનું બિલ રજૂ કર્યું હતું. જે અંતર્ગત જમ્મુ-કાશ્મીરથી લદ્દાખ અલગ કરી દેવામાં આવ્યું છે. લદ્દાખને વિધાનસભા વગરના કેન્દ્ર શાસિત રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસ આ બિલનો જોરદાર વિરોધ કરી રહ્યું છે. પરંતુ ગુજરાતમાં કંઇક સ્થિતિ અલગ છે. કોંગ્રેસના દિગ્ગજ ધારાસભ્ય લલિત વસોયાએ કાશ્મીરમાં 370ની કલમ હટાવવાના નિર્ણયને આવકાર્યો હતો. સોશિયલ મિડિયામાં […]

Continue Reading