ફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ : જીમિલકુમાર સી. પટેલ

શરૂઆત મિત્રતા માટે ખૂબ જ ચર્ચિત ગુજરાતી વાક્યથી કરીશ, “મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડ્યો રહે, દુઃખમાં આગળ હોય.” અર્થાત… તમે જ્યારે મિત્રની પસંદગી કરો ત્યારે એવા વ્યક્તિને મિત્ર બનાઓ કે જે વ્યક્તિ સુખમાં તો સાથે હોય જ પણ એક લડવૈયાને જે રીતે ઢાલ જયારે એનું કામના હોય અથવા જ્યાં સુધી […]

Continue Reading

જાણીતા લેખક અને પત્રકાર શ્રી કાંતિ ભટ્ટનું મુંબઈ ખાતે અવસાન

આજ રોજ મુંબઈ ખાતે જાણીતા પત્રકાર તેમજ લેખક અને સાહિત્યકાર શ્રી કાન્તિભાઈ ભટ્ટ નુ દુખદ અવસાન થયું છે. સાહિત્ય તેમજ પત્રકાર ક્ષેત્રે કાંતિભાઈ ભટ્ટ ખૂબ જ મોટું ગજાનું નામ છે. કાંતિ ભટ્ટ ના અવસાનથી સમુદ્ર સાહિત્યકારો તેમજ પત્રકાર ક્ષેત્રે ખૂબ જ ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

Continue Reading

હમ સાથ સાથ હૈ… જુઓ..શહેરમાં ક્રિકેટર પણ આવ્યા લોકોની વહારે… નિસ્વાર્થ સેવાથી ઉપર કોઈ ધર્મ નથી.: *સંજીવ રાજપૂત*

વડોદરા શહેર માં ઠેર ઠેર પાણી ભરાયા છે ત્યારે લોકોને ફૂડની પણ મુશ્કેલીઓ સર્જાઈ રહી છે આવા કપરા સમયમાં સાથ થી સાથ અને હાથ થી હાથ મિલાવતા વડોદરાના ક્રિકેટર યુસુફ પઠાણ પણ લોકોની મદદમાં જોડાયા છે અને લોકો સુધી જમવાનું પહોંચે તે માટે સ્વયં લોકો સુધી જમવાનું પહોંચાડી રહ્યા છે અને લોકોને પીરસી રહ્યા છે. […]

Continue Reading

સુરત ના લીંબાયત ખાતે બળાત્કાર ના આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવી પરંતુ આ કેસ ની તત્કાલ તાપસ કરનાર બાહોશ અધિકારી સરદારનગરના પીઆઇ જાદવનું સન્માન સાથે સાથે વૃક્ષારોપણનું કરાયું આયોજન.- સંજીવ કુમાર રાજપૂત

આમ તો જોવા જઇયે ત્યારે પોલીસ પ્રત્યે તેમની જવાબદારી ને લઇ કેટલાય પ્રશ્નો લોકોમાં ઉછળતા જ જોવા મળ્યા છે પણ જયારે પોલીસ સાચા અર્થમાં પોતાનું કાર્ય નિભાવે ત્યારે તે વાત પર તેમને સલામ ઠોકવાનું મન થાય જ. તેઓ પોતાની કોઈ પણ ફરજ સંપૂર્ણ જવાબદારી સાથે પરિપૂર્ણ નથી કરતાં તેવી તમામ બાબતો ની સામે સમાજ તેમજ […]

Continue Reading