સી. એન. ફાઈન આર્ટસ કોલેજમાં અનોખી રીતે યોજાઈ ફ્રેશર પાર્ટી.

Sheth C.N.College of fine Arts ગુજરાતની એક નામાંકિત ભવ્ય પરંપરા ધરાવતી કલા કોલેજ છે, દર વર્ષે આ કોલેજ અનેક કલા અને સંસ્કૃતિ ધરાવતા કાર્યક્રમોનું આયોજન કરે છે. સંસ્થામાં નવા જોડાતા વિદ્યાર્થીઓના સ્વાગત માટે દર વર્ષે કંઈક નવીન પ્રકારે શું કરે છે, આ વર્ષે વર્ષાઋતુની “થીમ” ને લઈને વિશિષ્ટ કાર્યક્રમ આયોજિત થયેલો.. 5000 જેટલી મીનીએચર છત્રીઓની […]

Continue Reading

વરસાદ ની મૌસમ આખા ગુજરાતમાં જામી છે પણ કુદરત ને ગુજરાત ના પાટનગર સાથે શું વાંધો પડ્યો છે?- વિનોદ રાઠોડ.

વરસાદ ની મૌસમ આખા ગુજરાતમાં જામી છે પણ કુદરત ને ગુજરાત ના પાટનગર સાથે શું વાંધો પડ્યો છે કે વરસાદી વાતાવરણ જામવા છતાં વરસાદ વરસી પડતો નથી. મોર પણ ટહુકા કરી કરી ને થાકી જાય છે અને પોતાની જગ્યા પર ચાલ્યા જાય છે. પંખીઓ ચિલ્લાઇ ચિલ્લાઇ ને કુદરત ને વરસાદ માટે આજીજી કરે છે. તેમના […]

Continue Reading

રાજપીપલા ખાતે વન સ્ટોપ સેન્ટર સખી યોજનાના ઉદ્દઘાટન સાથે નર્મદા જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડિયા ઉજવણીનો થયેલો પ્રારંભ – રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા

રાજપીપલાની વિવિધ સ્કૂલોની વિદ્યાર્થીનીઓએ ટાઉન પોલીસ સ્ટેશનની મુલાકાત લઇ ૧૮૧ અભ્યમ અને નિર્ભયા સ્કોડની મેળવેલી જાણકારી. હિંસાથી પીડિત મહિલાએ હવે વન સ્ટોપ સેન્ટર સખી યોજના અંતર્ગત તમામ પ્રકારની સુવિધાઓ એક છત નીચે મળી રહેશે જિલ્લા -પોલીસ વડા હિમકરસિંહ નર્મદામાં મહિલા સશક્તિકરણ પખવાડિયા નો પ્રારંભ થયો. જેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં જુની મામલતદાર કચેરી નજીક મહિલા અને […]

Continue Reading

પોઇચા સ્વામીનારાયણ મંદિર ખાતે નર્મદા સુગર દ્વારા ખાંડ વેચાણ કેન્દ્ર શરૂ કરાયું : જ્યોતિ જગતાપ, રાજપીપળા

આરોગ્ય માટે હિતકર અને બજાર કરતા ઓછા ભાવે ઓર્ગેનિક અને સફરલેશ ખાંડ નુ વેચાણ શરૂ કરાયું. હરિભક્તો અને પ્રવાસીઓ માટે સુવિધા શરૂ કરાતા આનંદની લાગણી. પોઇચા સ્વામીનારાયણ મંદિર ખાતે નર્મદા સુગર દ્વારા ખાંડ વેચાણ કેન્દ્ર શરૂ કરાયું છે. જેમાં આરોગ્ય માટે હિતકર અને બજાર કરતા ઓછા ભાવે ઓર્ગેનિક અને સફરલેશ ખાંડ નુ વેચાણ શરૂ કરાયું […]

Continue Reading

અમદાવાદ જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીનો પ્રારંભ, ‘બેટી બચાવો,બેટી પઢાઓ’ દિવસની ઉજવણી કરાઇ.- વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ

ધોરણ-૧૦ અને ૧૨માં ટોપ-૧૦માં આવી હોય તેવી કુલ ૧૧ દીકરીઓને રૂ.૫૦૦૦નું પ્રોસ્તાહિત ઇનામ આપીને સન્માનિત કરાઇ અમદાવાદ જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરુપે ‘બેટી બચાવો,બેટી પઢાઓ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.‘બેટી બચાવો, બેટી પઢાઓ’ કાર્યક્રમની શરુઆત અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી (આઇએએસ)અરુણ મહેશ બાબુ દ્વારા દિપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુએ સ્ત્રી […]

Continue Reading

ગાંધીનગર ની સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે આરોગ્ય રૂપી ધન સાચવવા અને તેને વધારવા બાળકોને ” સુવર્ણ પ્રાશન” કરાવવામાં આવ્યું હતું. – વિનોદ રાઠોડ.

આમતો પુષ્યનક્ષત્રના દિવસે સોનુ ખરીદવાનો રિવાજ છે પણ આજે પુષ્યનક્ષત્રના પવિત્ર દિવસે સરકારી આયુર્વેદ હોસ્પિટલ, સેક્ટર 22 ખાતે આરોગ્ય રૂપી ધન સાચવવા અને તેને વધારવા “અગાદાગાત્સમ્ભવસિ હ્રદયાદભિજાય, આત્મા વૈ પુત્રનામાસી સજીવ શરદો શતમ! શતાયુ શતવર્ષાસી દીર્ઘમાયુ રવાપનુંહિ, નક્ષત્રામિ દિશો રાત્રિરહશ્ચ ત્વભિરક્ષતું!! ના શ્લોક સાથે બાળકોને ” સુવર્ણ પ્રાશન” પીવડાવામાં આવ્યું.ખૂબજ મોટી સંખ્યામાં બાળકોને તેમના વાલીઓ […]

Continue Reading

થોડુ ચિંતન કરો અને અંધશ્રદ્ધા માંથી બહાર આવો.. – હિતેશ રાઈચુરા

૪-૫ દિવસ થી ઘણા જાણ્યા-અજાણ્યા મિત્રો ના મેસેજ આવે છે કે હિતેશ ભાઈ શ્રાવણ મહિના માં મહાદેવજી ને દૂધ ના ચડાવે અને એ દૂધ કોઈક ગરીબ ને આપે એવો લેખ લખો ને… મે પર્સનલી કોઈ ને જવાબ આપ્યો નથી પણ આજે જાહેર માં આપી દઉં કે મિત્રો હું માણસ ને શ્રધ્ધા થી દૂર કરવાનું ક્યારેય […]

Continue Reading

રખિયાલ વિસ્તારમાં દિવ્યાંગ ભાઈ ને સ્ટિક ની સહાય કરી.

એકવિટાસ બેંક દ્વારા રખિયાલ વિસ્તાર માં રહેતા દિવ્યાંગ સિનિયર સિટઝન ભાઈ શ્રી મો. યુસુફભાઈ ને સ્ટિક ની સહાય કરવા માં આવી. જેમાં એકવિટાસ બેંક ના મેનેજર સાહેબ શ્રી દિનેશભાઈ વર્મા , પ્રગનેશભાઇ અને સી.એસ.આર મેનેજર સાહેબ શ્રી મિલાંભાઇ વાઘેલા દ્વારા વિતરણ કરવામાં આવ્યું.

Continue Reading

અમદાવાદ મહાનગરમાં એરપોર્ટ-ગાંધીનગર રોડ પર સ્થિત નારાયણી હાઇટ્સ (હોટેલ એન્ડ ક્લબ) માં 4 ઓગસ્ટે ફ્રેન્ડશીપ ડેની ભવ્યઉજવણી કરવામાં આવી રહી છે.

અમદાવાદ મહાનગરમાં એરપોર્ટ-ગાંધીનગર રોડ પર સ્થિત નારાયણી હાઇટ્સ (હોટેલ એન્ડ ક્લબ) માં ચાર ઓગસ્ટે મિત્રતા દિવસ ઉજવણી કરવામાં આવી રહી છે. આ માહિતી આપતા ડાયરેક્ટર શ્રી રાજીવ ગુપ્તાએ જણાવ્યું કે નારાયણી હાઇટ્સ દેશમાં ઉજવાયેલા તમામ ઉજવણી, તહેવારો, રાષ્ટ્રીય દિવસો અને અન્ય કોઈપણ દિવસ તેમના પ્રિયજનો અને તેમના સાથે ઉજવવાનો પ્રયાસ કરી રહી છે. હોળી દીપાવલી […]

Continue Reading

ધોરાજીની અપૂર્વ સ્કુલમાં રક્ષાબંધનના પર્વને લઈને રાખડી સ્પર્ધાનું આયોજન કરાયું જેમાં ૨૦૦ થી ૩૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. – અહેવાલ રશમીનભાઈ ગાંધી

રક્ષાબંધનના પર્વને લઈને દરેક સ્કુલમાં બહેનો પોતાના ભાઈઓને કલાઈ પર રાખડી બાંધી હોય છે. ત્યારે અપૂર્વ સ્કુલમાં રક્ષાબંધનના પર્વને લઈને રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૦૦ થી ૩૫૦ જેટલા વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓએ સુકામેવા બિસ્કીટ દોરા માંથી અવનવી રાખડીઓ બનાવી હાજર સૌ કોઈના મન મોહી લીધા હતા સાથે જ […]

Continue Reading