દરિયાપુર વિધાનસભા ના ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીન શેખ સાહેબ ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી

*ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના લઘુમતી સમાજના ઇન્ચાર્જ, મહાસચિવ, સમગ્ર ગુજરાતના કોમી એકતાના પ્રતીક હર હંમેશા સમાજની સાથે રહેનાર આપણા લોકલાડીલા દરિયાપુર વિધાનસભા ના ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીન શેખ સાહેબ ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…*

Continue Reading

કળયુગમાં PSI બન્યા વાસુદેવ.. નાના બાળકનો બચાવ્યો જીવ..કેવી રીતે જુઓ તસવીરોમાં..PSI ની બચાવકામગીરી ને.- સંજીવ રાજપૂત.

.શ્રાવણ માસના પહેલા દિવસે જ કૃષ્ણ જન્મ જેવું દ્રશ્ય, દોઢ માસના બાળકને બચાવવા PSI ગોવિંદભાઇ ચાવડા ટોપલામાં લઈને નીકળ્યા. વડોદરા શહેર અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદના પગલે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. લોકોની મદદ માટે NDRFની ટીમો કામ કરી રહી છે. જોકે, વડોદરાની દેવપુરા વિસ્તારની એક સોસાયટીમાંથી પીએસઆઈ માથે ટોપલામાં દોઢ માસના બાળકને લઈને સલામત […]

Continue Reading