ધોરાજી સ્થાનકવાસી જૈન સંઘમાં આવતીકાલે રવિવારના રોજ સાતથી આઠ વાગ્યા સુધી લીંબડી સંઘના અપાસરામાં વિશ્વ શાંતિ માટે સમૂહમા નવકાર મંત્રના જાપનું કરાશે.- રશ્મિન ગાંધી.

ધોરાજી સ્થાનકવાસી જૈન સંઘમાં આવતીકાલે રવિવારના રોજ સાતથી આઠ વાગ્યા સુધી લીંબડી સંઘના અપાસરામાં વિશ્વ શાંતિ માટે સમૂહમા નવકાર મંત્રના જાપનું કરાશે. ધોરાજી સ્થાનકવાસી જૈન સંઘમાં પરમ પૂજ્ય સાધના બાય મહાસતીજી આદિઠાણા ૩ની પાવન નિષ્ઠામાં પર્યુષણ પર્વ અને ઉત્સવ ભક્તિભાવ પૂર્વક ઉજવાઇ રહ્યો છે. આ ઉજવણીમાં ધોરાજી સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા રવિવારના રોજ વર્લ્ડ વિશ્વ […]

Continue Reading

નિકોલની રામેશ્વર સ્કૂલના વિદ્યાર્થીઓએ ફીટ ઈન્ડિયા પ્રતિજ્ઞાપત્રનું વાંચન કરીને તન અને મનને તંદુરસ્ત રાખવાનો સંદેશ પાઠવ્યો.

હોકીના જાદુગર ધ્યાનચંદજીની જન્મજ્યંતિ નિમિત્તે આજે સમગ્ર દેશમાં નેશનલ સ્પોર્ટસ ડે ઉજવાઈ રહયો છે. દેશના વડાપ્રધાનશ્રીએ આજે ફીટ ઈન્ડીયા મુવમેન્ટ કાર્યક્રમ લોન્ચ કર્યો. નિકોલની રામેશ્વર સ્કૂલના વિદ્યાર્થીઓએ ફીટ ઈન્ડિયા પ્રતિજ્ઞાપત્રનું વાંચન કરીને તન અને મનને તંદુરસ્ત રાખવાનો સંદેશ પાઠવ્યો. કબડ્ડી, ખો-ખો, સ્લો સાયક્લીંગ જેવી રમતો રમીને વિદ્યાર્થીઓએ નેશનલ સ્પોર્ટસ ડે ઉજવ્યો. Please send your news […]

Continue Reading

નિકોલની રામેશ્વર સ્કૂલના વિદ્યાર્થીઓએ ફીટ ઈન્ડિયા પ્રતિજ્ઞાપત્રનું વાંચન કરીને તન અને મનને તંદુરસ્ત રાખવાનો સંદેશ પાઠવ્યો.

હોકીના જાદુગર ધ્યાનચંદજીની જન્મજ્યંતિ નિમિત્તે આજે સમગ્ર દેશમાં નેશનલ સ્પોર્ટસ ડે ઉજવાઈ રહયો છે. દેશના વડાપ્રધાનશ્રીએ આજે ફીટ ઈન્ડીયા મુવમેન્ટ કાર્યક્રમ લોન્ચ કર્યો. નિકોલની રામેશ્વર સ્કૂલના વિદ્યાર્થીઓએ ફીટ ઈન્ડિયા પ્રતિજ્ઞાપત્રનું વાંચન કરીને તન અને મનને તંદુરસ્ત રાખવાનો સંદેશ પાઠવ્યો. કબડ્ડી, ખો-ખો, સ્લો સાયક્લીંગ જેવી રમતો રમીને વિદ્યાર્થીઓએ નેશનલ સ્પોર્ટસ ડે ઉજવ્યો. Please send your news […]

Continue Reading

ધોરાજીની વિશ્વકર્મા સોસાયટીના રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર થયો હોવાને કારણે ટ્રક ખૂંચી જતા તંત્રની પોલ ખુલી.[અહેવાલ રશમીનભાઈ ગાંધી]

ધોરાજીની વિશ્વકર્મા સોસાયટીમાં ગઈકાલે સાંજે એક બેલાથી ભરેલો ટ્રક રહેણાંક વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રોડની કામગીરી નબળી હોવાથી ટ્રક ખૂંચી જતા આવતા જતા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તે દરમિયાન વિશ્વકર્મા સોસાયટીના રોડ રસ્તાની નબળી કામગીરી હોવાથી ધોરાજીના તંત્રની પોલ ખુલી હતી.

Continue Reading

રતલામ મહાલક્ષ્મી મંદિરમાં ભક્તો ને પ્રસાદ ને બદલે મળે છે સોનાના સિક્કા.

ભારતમાં એવા ઘણા મંદિર છે જે અનોખા છે એવું જ એક મંદિર છે મધ્ય પ્રદેશના રતલામ શહેરનું માણેક છે. સામાન્ય રીતે આપણે મંદિરમાં જઈએ ત્યારે આપણે પ્રસાદી સ્વરૂપે મીઠાઈ કે કોઈ ખાવાની વસ્તુ આપે છે આ મંદિરમાં ભક્તો ને પ્રસાદને બદલે મળે છે ધરેણા, સોનાના સિક્કો લઈને જાય છે ઘરે ભારતમાં એવા ઘણા મંદિર છે […]

Continue Reading

એક સ્મશાન મા સરસ વાક્ય લખેલ હતુ, ” અહી સુધી મૂકી જવા બદલ આપનો આભાર, આગળની યાત્રા પર મને મારા કર્મો લઈ જશે.” – હિતેશ રાઈચુરા

આજથી ભાદરવા મહિના નો પ્રારંભ મતલબ કે પિતૃ તર્પણ માટે ની દોડાદોડી ચાલુ… આખો મહિનો તમને બધે શ્રવણ કુમાર જ જોવા મળશે… મે એક ધર્મગુરુ ને પૂછ્યું હતું કે આ પિતૃ માટે ની વિધિ ભાદરવા માં જ કેમ ? તો એ મને કહે કે આ માહિનામાં પિતૃ ઑ આપણી આસપાસ હાજર હોય છે એટ્લે એમના […]

Continue Reading

કોબા ગામ ખાતે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડિઝાસ્ટર અંગેની તાલીમ આપવામાં આવી.

કોબા ગામ ખાતે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડિઝાસ્ટર અંગેની તાલીમ આપવામાં આવી હતી. જેમાં આપત્તિ સમયે જેમ કે ભૂકંપ, આગ, અકસ્માત, કે પુરની પરિસ્થિતિમાં કેવી રીતે બચાવ કરી શકાય તે અંગેની માહિતી અને પ્રદર્શન એનડીઆરએફની ટીમ દ્વારા સુંદર તાલીમ આપવામાં આવી. જેમાં કોબા ગામનાં ગ્રામજનો, બાળકો તથા જી એન એલ યુ ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત […]

Continue Reading

*મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ની આજે કેન્દ્રીય મહિલા બાળ કલ્યાણ રાજ્ય મંત્રી સ્મૃતિ ઈરાની એ ગાંધીનગર માં મુખ્યમંત્રી નિવાસ સ્થાને મુલાકાત લીધી હતી – વિનોદ રાઠોડ.

*મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ની આજે કેન્દ્રીય મહિલા બાળ કલ્યાણ રાજ્ય મંત્રી સ્મૃતિ ઈરાની એ ગાંધીનગર માં મુખ્યમંત્રી નિવાસ સ્થાને મુલાકાત લીધી હતી* *તેમણે સી એમ ડેશ બોર્ડ ના માધ્યમ થી રાજ્ય સરકાર ના વિવિધ વિભાગો ની કામગીરી પર નજર રાખવાના અને લક્ષાંક પૂર્તિ માટે ના મુખ્યમંત્રી કક્ષાએથી થતા સીધા જ મોનીટરીંગ ની કામગીરી નિહાળી […]

Continue Reading

યુવા મહિલાઓની ભાવિ કારકિર્દી માટે સહકારી ક્ષેત્રે અવકાશ વિષય અંગે સેમિનાર યોજાયો.

ગુજરાત રાજય સહકારી સંઘ,અમદાવાદ આયોજિત યુવા મહિલાઓની ભાવિ કારકિર્દી માટે સહકારી ક્ષેત્રે અવકાશ વિષય અંગે સેમિનાર યયોજાયો.જેમાં મહિલાઓને આર્થિક – સામાજિક રીતે સશક્ત બનાવવામાં સહકારી ક્ષેત્ર ઉત્તમ માધ્યમ છે. – શ્રી બીજલબેન પટેલ ગ્રેજ્યુએટ થયા પછી બીઝનેસ શરૂ કરવા માટે સહકારી માધ્યમ જેવું બીજું કોઈ શ્રેષ્ઠ માધ્યમ નથી. – શ્રી ઘનશ્યામભાઈ અમીન અમદાવાદઃ ગુજરાત રાજય […]

Continue Reading