ઑલ ઑવર અમદાવાદ સિનીયર સિટીઝન્સ કેરમ ટુર્નામેન્ટની ફાઈનલ સ્પોર્ટસ ક્લબમાં યોજાઈ.

કર્મા ફાઉન્ડેશન ના સહારા ઈનીશ્યેટીવના પ્રેસિડેન્ટ વિરાજબેન પટેલ દ્વારા સંચાલિત ઑલ ઑવર અમદાવાદ સિનીયર સિટીઝન્સ કેરમ ટુર્નામેન્ટની ફાઈનલ સ્પોર્ટસ ક્લબમાં યોજાઈ. સિનીયર સિટીઝન્સ (૬૦ વર્ષ થી વધુ) માટે આવી ઑપન ફોર ઑલ ટૂર્નામેન્ટ સૌ પ્રથમવાર આયોજિત કરવામાં આવી હતી.. આ સ્પર્ધામાં ૮૦ જેટલા વડીલોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. અને તેમાંથી ૮ વડીલો વચ્ચે ફાઈનલ […]

Continue Reading

“Tiktok” શિક્ષક. કોન બનેગા કરોડપતિમાં. – હિતેશ રાયચુરા.

ગઇકાલ ના “કોન બનેગા કરોડપતિ “ના એપિસોડમાં ગ્રેટર નોઇડાના દિપીકાબેન શર્મા નામના ગણિતના શિક્ષક [ એમને શિક્ષક કહેવા કે નહીં એ ગડમથલ છે ] ને માત્ર એટલું પુછવામાં આવ્યું હતું કે 10,000 પૈસા મતલબ કેટલા રૂપિયા થાય ? એમાં પણ 4 ઓપ્શન આપવામાં આવ્યા હતા તો પણ એ બેન જવાબ ના આપી શક્યા અને લાઈફલાઇન […]

Continue Reading

અમદાવાદમાં યુવાઓએ સિગ્નલ પર ઉભા રહેતા નિઃસહાય ભૂલકાઓને ઉત્તમ હોટેલમાં જમાડ્યા.- સંજીવ રાજપુત.

દરેક વ્યક્તિના હૃદયમાં માનવતું ફૂલ મહેકતું જ હોય છે પરંતુ તે તેના અનુરૂપ સમય અને સમજ સાથે ક્યારે એક ઉમદા કાર્ય કરી જાય છે તે તો કાર્યની પૂર્ણાહુતિના અંતે એક રાહત ના શ્વાસ રૂપે આત્માને મળ્યા સંતોષ રૂપે જોવા મળે છે. શ્રાવણ પુર્ણ થયો અને પૂર્ણ થયા પછીનો દિવસ યાદગાર બનાવવા માટે અમદાવાદ શહેરના યુવાઓ […]

Continue Reading

અમદાવાદમાં યુવાઓએ સિગ્નલ પર ઉભા રહેતા નિઃસહાય ભૂલકાઓને ઉત્તમ હોટેલમાં જમાડ્યા.- સંજીવ રાજપુત.

દરેક વ્યક્તિના હૃદયમાં માનવતું ફૂલ મહેકતું જ હોય છે પરંતુ તે તેના અનુરૂપ સમય અને સમજ સાથે ક્યારે એક ઉમદા કાર્ય કરી જાય છે તે તો કાર્યની પૂર્ણાહુતિના અંતે એક રાહત ના શ્વાસ રૂપે આત્માને મળ્યા સંતોષ રૂપે જોવા મળે છે. શ્રાવણ પુર્ણ થયો અને પૂર્ણ થયા પછીનો દિવસ યાદગાર બનાવવા માટે અમદાવાદ શહેરના યુવાઓ […]

Continue Reading

રખિયાલ ખાતે આવેલી મ્યુનિસિપલ ઉર્દુ સ્કૂલ ખાતે વૃક્ષારોપણનો સુંદર કાર્યક્રમ યોજાયો.

રખિયાલ ખાતે આવેલી મ્યુનિસિપલ ઉર્દુ સ્કૂલ ખાતે વૃક્ષારોપણનો સુંદર કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક આગેવાનોએ ભાગ લઈને વધુમાં વધુ વૃક્ષો વાવવાનો અને ત્યારબાદ તેનાં યોગ્ય માવજત કરવાનો સંકલ્પ કર્યો હતો. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

ઇ.સ.1940ની આસપાસનાં જુનાં ફોટોગ્રાફ.આજની પેઢી માટે અલૌકિક અને દુર્લભ તસ્વીરો.

જુઓ તસ્વીરો.ઝાંસીની રાણી ની તસ્વીર.ભારતનાં પહેલાં રાષ્ટ્રપતિ.પહેલાં ની એમ્બ્યુલન્સ.મમતા બેનર્જીબીજાં વિશ્વ યુદ્ધ વખતે તાજમહેલને બોમ્બથી બચાવવા ઢાંકી દેવામાં આવતો. સોર્સ. વાઇરલ.

Continue Reading

રાજપીપળામાં સૌભાગ્યવતી મહિલાઓ એ આવતીકાલે રવિવારે પોતાના પતિની મંગલ્ય સુખ માટે કેવડાત્રીજનુ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક પૂજન કરશે.: જ્યોતિ જગતાપ, રાજપીપળા

રાજપીપળામાં કેવડાત્રીજની પૂર્વસંધ્યાએ પૂજાનો સામાન વનસ્પતિના પાન અને કેવડા ધૂમ ખરીદી કરતી મહિલાઓની બજારમાં ભારે ભીડ.નર્મદા માં આવતીકાલે સૌભાગ્યવતી મહિલાઓએ પોતાના પતિના માંગલ્ય સુખ માટે કેવડાત્રીજનુ વ્રત પૂજન બહારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક કરશે કેવડાત્રીજ ના દિવસે રાજેન્દ્ર સોસાયટીમાં દુર્ગામંદિર સહિત વિવિધ મંદિરોમાં મોટી સંખ્યામાં સૌભાગ્યવતી મહિલાઓ પૂજન પૂજાની થાળી તથા પૂજાનો સામાન લઈને વિવિધ પ્રકારની […]

Continue Reading

શ્રાવણ માસના છેલ્લા અમાસે કરનારી ખાતે કુબેરભંડારી ના મંદિરે માનવ મહેરામણ. : જ્યોતિ જગતાપ, રાજપીપળા.

પવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસે લાખો શ્રદ્ધાળુઓ નર્મદા સ્નાન. પવિત્ર શ્રાવણ માસ અને છેલ્લી અમાસ ને કારણે મંદિરે કુબેર દાદાના દર્શને ભક્તોની ભારે ભીડ. લાંબી લાંબી કતારો. શ્રાવણ માસના છેલ્લા અમાસે કરનારી ખાતે આવેલ કુબેર ભંડારીના મંદિરે દર્શન માટે માનવ મહેરામણ ઉમટયું હતું. આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ હોવાથી અને છેલ્લી અમાસ હોવાથી કુબેર […]

Continue Reading

પર્યાવરણપ્રેમી શિક્ષક શ્રી પ્રવીણભાઈ શિહોરાએ મહારાણા પ્રતાપ પ્રા. શાળાને નંદનવન બનાવી

શાળામાં પ્રવેશતાં જ મનને પ્રફુલ્લિત કરે એવી વનરાજી નિહાળવા આપ ઇચ્છતા હો તો ન.પ્રા.શિ.સ.,સુરત સંચાલિત મહારાણા પ્રતાપ પ્રા.શાળા(શા.ક્ર.272), નાના વરાછાની આપશ્રીએ મુલાકાત લેવી રહી. સિમેંટ-કોંક્રિટના જંગલ એવા સુરત શહેરમાં નાના વરાછા વિસ્તારમાં આવેલી આ શાળા સમગ્ર ન.પ્રા.શિ.સ.સંચાલિત શાળાઓમાં ગૌરવવંતું સ્થાન ધરાવે છે. શિક્ષણ, રમત-ગમત, સાંસ્કૃતિક વગેરે અનેક પ્રવૃત્તિઓમાં અવ્વલ નંબરે રહેતી આ શાલાના શિક્ષકોનું ટીમ […]

Continue Reading

ધોરાજી સ્થાનકવાસી જૈન સંઘમાં આવતીકાલે રવિવારના રોજ સાતથી આઠ વાગ્યા સુધી લીંબડી સંઘના અપાસરામાં વિશ્વ શાંતિ માટે સમૂહમા નવકાર મંત્રના જાપનું કરાશે.- રશ્મિન ગાંધી.

ધોરાજી સ્થાનકવાસી જૈન સંઘમાં આવતીકાલે રવિવારના રોજ સાતથી આઠ વાગ્યા સુધી લીંબડી સંઘના અપાસરામાં વિશ્વ શાંતિ માટે સમૂહમા નવકાર મંત્રના જાપનું કરાશે. ધોરાજી સ્થાનકવાસી જૈન સંઘમાં પરમ પૂજ્ય સાધના બાય મહાસતીજી આદિઠાણા ૩ની પાવન નિષ્ઠામાં પર્યુષણ પર્વ અને ઉત્સવ ભક્તિભાવ પૂર્વક ઉજવાઇ રહ્યો છે. આ ઉજવણીમાં ધોરાજી સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા રવિવારના રોજ વર્લ્ડ વિશ્વ […]

Continue Reading