ફરી મળીશું માંગી-તુંગી : નાસિકને કુદરતની અનેરી ભેટ, જ્યાં પ્રકૃતિ અને ટ્રેકિંગ પ્રેમીઓએ અચૂક જવું.- જીમિલકુમાર સી.પટેલ.

‘માંગી-તુંગી’ કદાચ આજથી બે વર્ષ પહેલા પહેલી વાર આ નામ સાંભળ્યું હતું મિત્રો જોડે ફરવા લાયક સ્થળોની ચર્ચા કરતાં. ઈન્ટરનેટ પર ફોટોસ સર્ચ કર્યા હતાં અને ગમ્યા પણ હતાં. પરંતુ ત્યાં જવાનું સેટ નહોતું થતું. ૨૦૧૭થી થોડા મિત્રોએ ભેગા થઈ ચોમાસામાં બાઇક લઈ ગમે તે એક રૂટ પકડી પ્રાકૃતિક નજારાઓ માણવા જ એમ નક્કી કર્યું […]

Continue Reading

પૂર્વસાંસદ અને દિગ્ગજ નેતા વિઠ્ઠલ રાદડિયાનું પાર્થિવ શરીર જામકંડોરણામાં અંતિમ દર્શન માટે મુકવામાં આવ્યું .-રશ્મિન ગાંધી.

પૂર્વસાંસદ અને દિગ્ગજ નેતા વિઠ્ઠલ રાદડિયાનું પાર્થિવ શરીર જામકંડોરણામાં અંતિમ દર્શન માટે મુકવામાં આવ્યું છે. જામકંડોરણાની લેઉઆ પટેલ કન્યા છાત્રાલયમાં પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. અહિં બપોરના ૧૨ વાગ્યા સુધી અંતિમ દર્શન કરી શકાશે તો બપોરના ૧૨ વાગ્યાથી ૧ કલાક સુધી પાર્થિવ દેહ વિઠ્ઠલ રાદડિયાના નિવાસસ્થાને અંતિમતિથી માટે લઈ જવામાં આવશે વિઠ્ઠલ […]

Continue Reading

ગુજરાતને મળ્યો પપેટકળાનો પ્રથમ યુવા-પુરસ્કાર*

લુપ્ત થઇ રહેલી તેમજ ભુલાતી જતી પપેટ-કળાને જીવંત રાખવાની સાથોસાથ પોતાની પપેટ-કળા દ્વારા વિવિધ સમાજ વિષયલક્ષી ઉત્તમ કાર્યો કરવા બદલ અમદાવાદની ચાંદની ઝાલાનું નામ સંગીત નાટક અકાદમી (નવી દિલ્હી) દ્વારા આ વર્ષના “ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરષ્કાર” માટે પસંદ કરવામાં આવ્યું છે. પપેટ્રીકળાના ગુણ ચાંદનીએ પોતાના પિતાજી અને ગુરુ એવા શ્રી. માનસિંહ ઝાલા પાસેથી મેળવ્યા […]

Continue Reading

કવિ,મનુભાઈ ત્રિભુવનદાસ ત્રિવેદી ‘સરોદ’,’ગાફિલ’ના ૧૦૬-મા જન્મદિનપ્રસંગે‘સુરતાનો સાદ’સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.

અકાદમીના અધ્યક્ષશ્રી વિષ્ણુ પંડ્યાએ ભૂમિકા રજૂ કરી.મનુભાઈનાં જીવન વિશે શ્રી ભરત ઓઝાએ અને ‘સરોદ’નાં ગીતો-ભજનો વિશે શ્રી દલપત પઢિયારે તેમજ ‘ગાફિલ’ની ગઝલો વિશે શ્રી રાજેશ વ્યાસ’મિસ્કીન’એ વક્તવ્ય આપ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિશ્રી મનીષ પાઠક’શ્વેત’એ કર્યું.આ પ્રસંગે સાહિત્યકારો જવાહર બક્ષી,સતીશ વ્યાસ,લલિત ત્રિવેદી,મધુસૂદન પટેલ,પ્રતિભા રાવલ,વિપુલ આચાર્ય,ભાવેશ ભટ્ટહરીશ દ્વિવેદી,ભદ્રા સવાઈ,પ્રતાપસિંહ ડાભી,જનક દવે,અશ્વિન આણદાની,રાધિકા પટેલ અને સાહિત્યપ્રેમીઓ નિહારિકા આચાર્ય,નમર્તા શોધન,ભુપેન્દ્ર […]

Continue Reading

શ્રી જગન્નાથજીનીની એતિહાસિક,પારંપરિક એવમ સાંસ્કૃતિક ૧૪૨ મી ભવ્ય રથયાત્રાનો કુશળતા પૂર્વક બંદોબસ્ત કરનાર અમદાવાદ શહેર ના પોલીસ કમિશ્નર માનનીય શ્રી એ.કે.સિંહ સાહેબ તેમજ અન્ય મહાનુભાવો નું સન્માન યોજાયું.

શ્રી જગન્નાથજીનીની એતિહાસિક,પારંપરિક એવમ સાંસ્કૃતિક ૧૪૨ મી ભવ્ય રથયાત્રાનો કુશળતા પૂર્વક બંદોબસ્ત કરનાર અમદાવાદ શહેર ના પોલીસ કમિશ્નર માનનીય શ્રી એ.કે.સિંહ સાહેબ, *ધારાસભ્ય ગ્યાસુદ્દીન ભાઈ શેખ*,ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાલા તથા મુસ્લિમ સમાજ ના તમામ આગેવાનો નું અને બંદોબસ્ત ના તમામ પોલીસ અધિકારીઓનો મહંતશ્રી દિલીપદાસજી મહારાજ તથા ટ્રસ્ટી શ્રી મહેન્દ્ર ભાઈ ઝા દ્વારા સન્માન કરવામાં આવ્યું.

Continue Reading

જેજી કૉલેજ ઓફ પરફોર્મિંગ આર્ટસ જ્યારે ભારતીયો દ્વારા ભારતીય શાસ્ત્રીય નૃત્ય ભજવાયુ.

જેજી કૉલેજ ઓફ પરફોર્મિંગ આર્ટસ જ્યારે ભારતીયો દ્વારા ભારતીય શાસ્ત્રીય નૃત્ય ભજવાય કે અપનાવાય તો તે તેમના સંસ્કારો જ ભાગ ગણાવી શકાય. પરંતુ ગુજરાતમાં ભરતનાટ્યમ એ જાણે એમનું બીજું ઘર હોય તેમ વિકસેલું છે. ગુજરાતમાં કુચિપુડી, કથ્થક, મોહિનીઅટ્ટમ ભરતનાટ્યમ, ઉડિસીનો વિકાસ અને વિસ્તાર પથરાયેલ છે. તામિલનાડુના રાજ્યથી ઉદભવિત ભરતનાટ્યમ નૃત્યના ગુજરાત ખાતેના વિકાસમાં ગુજરાતના ખૂણામાં […]

Continue Reading

કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા HR Conclave યોજાઈ ગઈ

કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા HR Conclave ગિફ્ટ સિટી ક્લબ એન્ડ બિઝનેસ સેન્ટર ખાતે ૨૭ જુલાઈ યોજાઈ ગઈ. ૧૫૦થી વધુ કંપનીઓના વડાઓ તથા મુખ્ય અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કડી સર્વ વિશ્વવિદ્યાલયના ચેરમેન વલ્લભભાઈ એમ. પટેલ, ચંદુભાઈ પોપટભાઈ વિરાણી (ચેરમેન, બાલાજી વેફર્સ, રાજકોટ), લલિતભાઈ પાડલિયા (કમિશ્નર ઓફ હાયર એજ્યૂકેશન, ગુજરાત સરકાર) તથા યૂનિવર્સિટીના […]

Continue Reading

સમસ્ત ગુજરાત મહિલા સેવા ટ્રસ્ટ, સેકટર-૧૨, ગાંધીનગર ખાતે તા.૨૭/૭/૨૦૧૯, શનિવારના રોજ મહિલાઓ માટે કેન્સર અંગે ફ્રી સેમિનાર રાખવામાં આવ્યો હતો.વિનોદ રાઠોડ.

સમસ્ત ગુજરાત મહિલા સેવા ટ્રસ્ટ, સેકટર-૧૨, ગાંધીનગર ખાતે તા.૨૭/૭/૨૦૧૯, શનિવારના રોજ મહિલાઓ માટે કેન્સર અંગે ફ્રી સેમિનાર રાખવામાં Fઆવેલ અને મહિલાઓ પૈકી સ્ત્રી રોગના વિશે પૂછાયેલા પ્રશ્નોત્તર આવેલ ડોકટર દ્વારા આપવામાં આવ્યા. ડૉ. અદિતી સિંહ, ડૉ.દેવાશ શેઠ, ડૉ. શર્મિષ્ઠાબેન અને શ્રી મિતેશ પરીખ સહિત પૂરી ટીમ એ કેન્સર અને સ્ત્રી રોગની સમસ્યા, અને તે સમસ્યાના […]

Continue Reading

હાઈકુ સમ્રાટ સ્વ. મુકુન્દભાઈ વિશે વર્કશોપ યોજાઈ ગયો.

Sગુજરાતના જાણીતા ઇતિહાસકાર પાટણના વતની તથા લાઈફ ટાઈમ એવોર્ડ વિજેતા સ્વ. પ્રા. મુકુન્દભાઈ બ્રહ્મક્ષત્રીય લિખિત પુસ્તકો વિશે એક દિવસીય પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. આ સમારંભના ઉદઘાટક તરીકે ગુજરાત સરકારના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, મુખ્ય મહેમાન તરીકે શ્રી સુધીરભાઈ નાણાવટી તથા ગુજરાત યુનિવર્સીટીના કુલપતિશ્રી હિમાંશુભાઈ પંડયા ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તાઓમાં પ્રા. ડો. થોમસ પરમાર, ડો. […]

Continue Reading

*દિલ્હી* પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાથમાં લેશે ભાલો, અલગ અંદાજ સાથે દેખાશે જંગલમાં..વાંચો કેમ..??- સંજીવ રાજપુત.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌ પ્રથમ ડિસ્કવરી ચેનલના સુપર હિટ શો ‘મેન વર્સીસ વાઈલ્ડ* માં નજર આવવા જઇ રહ્યા છે જેમાં મોદી હાથમાં ભાલો, ડોંગી ની સવારી સાથે અલગ જ અંદાજમાં જોવા મળશે. ભારતના સૌથી જુના નેશનલ પાર્ક કોરબેટ પાર્કમાં બેયર ગ્રીલ્સ સાથે જોવા મળશે..ડિસ્કવરી ચેનલ પર આ શો 12 ઓગસ્ટના રોજ રાત્રે 9 વાગે […]

Continue Reading