ક્યારેય ન ભૂલાય તેવા 21 કલાક (સત્ય ઘટના) ~ આસિફ લાલીવાલા

૨૦૧૧ નું વર્ષ, જાન્યુઆરી માસ ની 23 તારીખ, રવિશંકર રાવલ કલાભવન નો પ્રથમ માળ, વિભાગ બી-1 અને વિભાગ બી – 2 માં  યોજાયેલ જુદા જુદા બે પેંઇટિંગ પ્રદર્શન (ઉદઘાટક શ્રી સુરેશ શેઠ), બે આર્ટિસ્ટ, એક રઝીન લાલીવાલા અને બીજા સ્નેહા શાહ.   રઝીન લાલીવાલા ના ચિત્ર પ્રદર્શન નું શીર્ષક હતું “TOPSY TURVY WORLD OF RAZIN” […]

Continue Reading