કારગિલ ….એક શોર્ય ગાથા ….બીના પટેલ

આજે આવો આપણે ભારતીય સેના ના અવિસ્મરણીય વિજય ને સલામી આપી ને બિરદાવીએ …પાકિસ્તાની સૈનિકો એ કૂટનીતિ નો આશરો લઈને 8મી મે એ ભારત ની LOC ની નજીક આવેલી કારગિલ ની પહાડી ઓ પર કબ્જો કરી લીધો .ભારતીય સેનાએ એ ખુબ જ વિકટ પરિસ્થિતિ હોવા છતાંયે દ્રઢ મનોબળ થી પાકિસ્તાની સેનાને હંફાવી અને ખદેડી નાખી […]

Continue Reading