ફિકી ફ્લો અમદાવાદ દ્વારા પ્રસિદ્ધ ફેશન ડિઝાઈનર મસાબા ગુપ્તા દ્વારા મોર્ડન પરંપરાઓ પર ચર્ચા કરવામાં આવી હતી

ફિકી ફ્લો અમદાવાદ દ્વારા પ્રસિદ્ધ ફેશન ડિઝાઈનર મસાબા ગુપ્તા દ્વારા મોર્ડન પરંપરાઓ પર ચર્ચા કરવામાં આવી હતી . વાયફ્લોના અધ્યક્ષ સ્વાતિ ગરોડિયા અને ફ્લો અધ્યક્ષ બાબિતા જૈન દ્વારા આ ઇવેન્ટની રજૂઆત કરવામાં આવી હતી. મસાબા ગુપ્તાએ પોતાના બાળપણ વિશે વાત કરતા કહ્યું કે તેણીને તેની માતા નીના ગુપ્તા દ્વારા ઉછેરવામાં આવી હતી અને ફેશન ડિઝાઇનિંગના […]

Continue Reading

પેટ્રોલની ગરમીનો ઇતિહાસ – હિતેશ રાયચુરા.

પેટ્રોલ પંપ ઉપર અચાનક બુમાં બુમ થવા લાગી.. હું ગાડી માંથી બહાર નીકળ્યો… એક બાઇક વાળો નોજલ પકડી બુમાં બુમ કરતો હતો… પેટ્રોલ ની ચોરી કરો છો…? પેટ્રોલ બરાબર પૂરતો નથી ..લોકો ને છેતરી રહ્યા છો….? મોટે થી અવાજ સાંભળી પેટ્રોલ પંપ નો માલિક બહાર આવ્યો.. ભાઈ શુ તકલીફ છે ? તમારો સ્ટાફ પેટ્રોલ ની […]

Continue Reading

કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા HR Conclave યોજાશે. ગિફ્ટ સિટી ક્લબ અને બિઝનેસ સેન્ટર ખાતે ૨૭ જુલાઈ શનિવારે યોજાશે.

૧૫૦થી વધુ કંપનીઓના વડાઓ તથા મુખ્ય અધિકારીઓ હાજર રહેશે. કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ વલ્લભભાઈ એમ. પટેલ, અંજુ શર્મા (IAS) સવજીભાઈ ધોળકીયા (ઉદ્યોગપતિ) ચંદુભાઈ પોપટભાઈ વિરાણી (ચેરમેન, બાલાજી વેફર્સ, રાજકોટ) ઉપસ્થિત રહેશે. તા. ૨૫, ગાંધીનગર કડી સર્વ વિશ્વવિદ્યાલય ગાંધીનગર ખાતે નામાંકિત યુનિવર્સિટીઓમાં એક છે. વિદ્યાર્થીઓના હીતને ધ્યાને લઈ કામ કરતી સંસ્થા તરીકે ઓળખ પ્રાપ્ત કરી છે. […]

Continue Reading

તારીખ 24-7-2019 ને બુધવારે દાહોદ મુકામે રમવા ગયેલી JNV-અમદાવાદની girls ની ક્લસ્ટર કક્ષાની કબડ્ડી ટીમ વિજેતા બની JNV-અમદાવાદનું ગૌરવ વધાર્યું છે.- જતીન સોલંકી

24-7-2019 ને બુધવારે દાહોદ મુકામે રમવા ગયેલી JNV-અમદાવાદની girls ની ક્લસ્ટર કક્ષાની કબડ્ડી ટીમ વિજેતા બની JNV-અમદાવાદનું ગૌરવ વધાર્યું છે. ટોટલ 10 girls આપણી અમદાવાદ JNV માંથી રમવા ગયેલ. ત્યાં દરેકને અલગ-અલગ ટીમમાં રમાડવામાં આવેલ. તેમાંથી સાત girls વિજેતા જાહેર થયેલ છે. આ સાતેય girls અને તેમના સાથે ગયેલા ભાવના મેડમ આજે રાત્રે દાહોદથી મહારાષ્ટ્ર […]

Continue Reading

આપણા દેશ માં ભ્રસ્ટાચાર લોકો ની નસ નસ માં વહી રહ્યો છે… માત્ર સરકારી બાબુ ઑ કે ઓફિસરો નહીં પણ સામાન્ય માણસ પણ ભ્રસ્ટાચારી છે એમ કહી શકાય… ભ્રસ્ટાચાર એટ્લે શું ?- હિતેશ રાયચુરા.

આપણા દેશ માં ભ્રસ્ટાચાર લોકો ની નસ નસ માં વહી રહ્યો છે… માત્ર સરકારી બાબુ ઑ કે ઓફિસરો નહીં પણ સામાન્ય માણસ પણ ભ્રસ્ટાચારી છે એમ કહી શકાય… ભ્રસ્ટાચાર એટ્લે શું ? તમે કોઈ સરકારી અધિકારી ને લાંચ આપો અને બદલા માં તમારું કામ કાઢવો એ જ ને ? તો આ કામ તો તમે મંદિર […]

Continue Reading

નર્મદા કેનાલમાં બે યુવકો ના ડૂબવાથી મોત

હાલમાં જ મળતી માહિતી મુજબ અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે થી પસાર થતી નર્મદા કેનાલમાં યુવકોનું ડૂબવાથી મોત થયું છે. ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ખૂબ જ જહેમત બાદ બંને યુવાનોના મૃતદેહ શોધીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવેલ છે. મરનાર યુવક નું નામ શ્રીકાંત નાયક જે ખોખરા મણીનગર નો રહેવાસી છે, જ્યારે બીજાનું નામ અનિમેષ કુશવાહ […]

Continue Reading

કોંગ્રેસ પક્ષના ૬૫ જેટલા ધારાસભ્‍યોએ માનનીય મુખ્‍યમંત્રીશ્રીને રૂબરૂ મળીને અમદાવાદ શહેરની ઓળખ સમી વી.એસ. હોસ્‍પિટલ સુપર સ્‍પેશ્‍યાલીટી ડોક્‍ટરો સહિત પુનઃ કાર્યરત કરવા આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.

આજરોજ ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના ઉપનેતાશ્રી શૈલેષભાઈ પરમાર સહિત અમદાવાદ શહેરના ધારાસભ્‍યશ્રીઓ સર્વશ્રી ગ્‍યાસુદ્દીન શેખ, હિંમતસિંહ પટેલ, ઈમરાન ખેડાવાલા સહિત કોંગ્રેસ પક્ષના ૬૫ જેટલા ધારાસભ્‍યોએ માનનીય મુખ્‍યમંત્રીશ્રીને રૂબરૂ મળીને અમદાવાદ શહેરની ઓળખ સમી વી.એસ. હોસ્‍પિટલ સુપર સ્‍પેશ્‍યાલીટી ડોક્‍ટરો સહિત પુનઃ કાર્યરત કરવા આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આવેદનપત્રની નકલ આ સાથે સામેલ છે. માનનીય મુખ્‍યમંત્રીશ્રીએ કોંગ્રેસ પક્ષના […]

Continue Reading

સમજી શકે સૌ કાસ.. દેશનું ગૌરવ છે હિમા દાસ…હિતેશ રાયચુરા.

છઠ્ઠો ગોલ્ડ… હેલો પપ્પા, તમે લોકો જ્યારે સુઈ ગયા હતા ત્યારે મેં ઇતિહાસ સર્જી ગોલ્ડ મેડલ જીત્યો છે. બેટા, અમે પણ તને રેસમાં દોડતી જોવા માટે જાગ્યા હતા… અને હિમા દાસ ભાવુક થઈ ફોન પર રડી પડી…. 12મી જુલાઈના રોજ ફિનલેન્ડના ટેમ્પિયર શહેરના રેટિના સ્ટેડિયમમાં આયોજિત વર્લ્ડ અન્ડર-20 એથ્લેટિક્સ સ્પર્ધામાં મહિલાઓની 400 મીટર દોડમાં બંદૂકમાંથી […]

Continue Reading