એચ. એ. કોલેજમાં મેઘ ધનુષ સેલિબ્રેશનમાં ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ યોજાયું.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સમાં સાત દિવસનો મેઘ ધનુષનું સેલિબ્રેશન થઇ રહ્યું છે. કોલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા ક્રિએટિવ એક્ટિવિટીઝમાં મોટી સંખ્યામાં ભાગ લઇ રહ્યા છે. આ પ્રવૃત્તિઓમાં કોલાજ, ફોટોગ્રાફી, કલે મોડેલીંગ, રંગોળી તથા મહેદી હરીફાઈ અત્યારસુધી યોજાઈ ગઈ છે. આજે આ સ્પર્ધાના અનુસંધાનમાં ઓન ધ સ્પોટ પેઇન્ટિંગની સ્પર્ધા યોજવામાં આવી હતી. આ પેઇન્ટિંગમાં વિદ્યાર્થીઓએ […]

Continue Reading

લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ (આરોહણ) ને બેસ્ટ સર્વિસ એક્ટીવીટીઝ નો એવોર્ડ મળ્યો..

વર્ષ દરમિયાન થતી સર્વિસ એક્ટીવીટીઝ જેવી કે બ્લડ ડોનેશન કેમ્પ, ભૂખ્યાને ભોજન, ગાયત્રી પરિવાર તરફથી ઘરડા ઘરમાં યજ્ઞનું આયોજન અને જરૂરિયાતમંદ લોકોને સતત મદદમાં હંમેશા લાયન્સ ક્લબ અને તેની ટીમ હંમેશા તૈયાર હોય છે, અને વર્ષના અંતે ક્લબ દ્વારા પ્રેસિડેન્ટ અને અન્ય એવોર્ડ ની જાહેરાત થતી હોય છે, ગઈકાલે યોજાયેલ એવોર્ડ ફંક્શનમાં આરોહણ ક્લબની બેસ્ટ […]

Continue Reading

નાંદોદ તાલુકાના ભદામ ગામના બસ સ્ટેશન પાસે આઈ-20 કાર અને મોટરસાયકલ અકસ્માતમાં ચારને ગંભીર ઇજા. દોઢ વર્ષના માસૂમ બાળકનો અકસ્માત થતા કરૂણાંતિકા સર્જાઈરિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા

નાંદોદ તાલુકાના ભદામ ગામના બસ સ્ટેશન પાસે મોટરસાયકલ સાથે અકસ્માત નડતા 4 ને ગંભીર ઇજા થઇ હતી. જેમાં દોઢ વર્ષના માસૂમ બાળકનું અકસ્માતમાં કરૂણ મોત થતા કરૂણાંતિકા સર્જાઈ હતી. આ બાબતની પોલીસ ફરિયાદ રાજપીપળા પોલીસ મથક કે ફરિયાદી અશ્વિનભાઈ મહેશભાઈ વસાવા (રહે, સાધલી)એ સેજલબેન અશ્વિનભાઈ વસાવા, હેતકુમાર અશ્વિનભાઈ વસાવા (રહે, સાધલી )સામે ફરિયાદ નોંધાઈ છે. […]

Continue Reading

અમદાવાદ જીલ્લાના વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલ વિવિધ બ્રાન્ડનો વિદેશી દારૂ બોટલ આશરે કિંમત કુલ કિંમત ૫૪,૧૬,૬૯૦ ના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

વિરમગામમાં બોટલ નંગ૧૫૧૬૬, કુલ કિંમત રૂપીયા૫૪,૧૬,૬૯૦ ના દારૂના જથ્થાનો નાશ કરાયો   ન્યુઝ.વિરમગામ તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા   અમદાવાદ જીલ્લાના વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલ વિવિધ બ્રાન્ડનો વિદેશી દારૂ બોટલ નંગ ૧૫૧૬૬ જેની આશરે કિંમત કુલ કિંમત ૫૪,૧૬,૬૯૦ ના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. વિરમગામ પ્રાન્ત ઓફિસર આઇ.આર.વાળા,એ.એસ.પી પ્રવિણકુમાર, નશાબંધી અને આબકારી ઇન્સપેક્ટર […]

Continue Reading

અમદાવાદ નાં વિવેકાનંદનગર માં અંગત અદાવતમાં જયદીપ શર્મા નામના યુવક પર હુમલો – જતિન સોલંકી.

અમદાવાદ બ્રેકીંગ…… અમદાવાદ ગ્રામ્ય ના વિવેકાનંદનગર માં ગઈ 20-07-2019 ના રોજ અંગત અદાવત માં એક સમાજના 10 થી 12 લોકોએ ભેગા મળીને જયદીપ શર્મા નામના છોકરા પર ક્રૂરતા થી હુમલો કરવામાં આવ્યો હતો વિવેકાનંદનગર પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પોહચી પરિસ્થિતિ કાબુ માં લઈ લોકોના ટોળાને વેર વિખેર કરી ને તાપસ હાથ ધરી હતી […]

Continue Reading

સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં નવા તબીબ નું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. તસ્વીર. વિનોદ રાઠોડ.

આજ રોજ વૈદ્ય રાકેશભાઈ એન. ભટ્ટ  વૈદ્ય પંચકર્મ તરીકે ગાંધીનગર સેક્ટર 22 ખાતે આવેલી સરકારી આયુર્વેદ હોસ્પિટલનો ચાર્જ સંભાળવામાં આવ્યો.હોસ્પિટલ ના સ્ટાફ દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું.

Continue Reading

ગુજરાતની જાણીતી લોકગાયિકા કિંજલ દવે ભાજપમાં જોડાઈ

ગુજરાતની જાણીતી લોકગાયિકા કિંજલ દવે ભાજપમાં જોડાઈ ભાજપના ગુજરાત ના અધ્યક્ષ જીતુ વાઘાણી ની હાજરીમાં બીજેપી માં જોડાઈ ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરશે કિંજલ દવે

Continue Reading

વિરમગામના લીંબડ ખાતે પપેટ શો દ્વારા ટીબી તથા રક્તપિત્ત અંગે જનજાગૃતિ કરવામાં આવી. તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

 તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામની સપ્તધારા થી સ્વાસ્થ્ય ટીમ દ્વારા ટીબી,રક્તપિત્ત અંગે પપેટ શો રજુ કરવામાં આવ્યો N અમદાવાદ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા સંલગ્ન ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી (લેપ્રસી) અને તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના સંયુક્ત ઉપક્રમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોરૈયાના સેવા વિસ્તારમાં આવતા લીંબડ ખાતે પપેટ શો દ્વારા ટીબી તથા રક્તપિત્ત અંગે જનજાગૃતિ કરવામાં આવી હતી. તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામની […]

Continue Reading