નર્મદામા લીલા ધાણાના ભાવો આસમાને ત્રણ ગણા વધ્યા? ! 60 રૂપિયા કિલો મળતા લીલા ધાણા નો ભાવ ૨૦૦ રૂપિયા કિલો થઇ ગયો, – જ્યોતિ જગતાપ.

હોટેલોમાં થી શાકભાજીની થાળીમાંથી લીલા ધાણા અદૃશ્ય ! વરસાદના અભાવે ધાણા બગડી જતા આવક ઘટી નર્મદા જિલ્લા પૂરતા વરસાદ ના અભાવે શાકભાજી ના ભાવો ઉછાળો આવ્યા છે, જેમાં સૌથી વધારે વધારે ભાવ લીલા ધાણાનો રહ્યો છે, લીલા ધાણાના ભાવો આસમાને પહોંચી ને ત્રણ ગણા વધ્યા છે. સામાન્ય દિવસમાં 60 રૂપિયા કિલો મળતા ધાણાનો ભાવ 200 […]

Continue Reading

ભારતીય વિદ્યા ભવન અને ઇન્ફોસીસ ફાઉન્ડેશન તરફથી યોજાયેલો સાંસ્કૃતિક કાર્યક્રમ – બીના પટેલ.

*ગુરુવર દર્શન વીરલા પામે* ‘ નામની નૃત્યવંદના તારીખ ૨૧ મી જુલાઈ સાંજે ૮:૩૦ કલાકે ભવન્સ કોલેજ કેમ્પસમાં શ્રી ભરત બારીયા અને શ્રી અક્ષય પટેલ દ્વારા ખૂબ સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી. આ નૃત્યવંદનામાં ગુજરાતી ફિલ્મના ખ્યાતનામ અને જાજરમાન અભિનેત્રી શ્રી *રોમા માણેક* ઉપસ્થિત રહયા હતા. તેઓ શ્રી ની હાજરીથી આ કાર્યક્રમ જીવંત બની ગયો […]

Continue Reading

બ્રેકીંગ… ધારાસભ્ય જીગ્નેશ મેવાની વાઇરલ વિડિઓ વિવાદ મામલો…

જીગ્નેશ મેવાણી આગોતરા જામીન મેળવવા માટે હાઇકોર્ટમાં રિટ દાખલ કરી.. હાઇકોર્ટે જીગ્નેશ મેવાણીને સોગંદનામું રજૂ કરવાનો કર્યો આદેશ…. વાઇરલ વિડિઓ શેયર કરવા બાબતે ભૂલ થઈ હોવાનું કબૂલાત કરતો સોગંદનામું મેવાણી રજૂ કરે – હાઇકોર્ટ આવતીકાલે આ મામલે વધુ સુનાવણી હાથ ધરાશે… અગાઉ જસ્ટિસ વી.એમ. પંચોલીએ જીગ્નેશ મેવાણીને બે દિવસ સુધી ધરપકડ ન કરવાનો કર્યો આદેશ… […]

Continue Reading