નામાંકિત વેગન પ્રચારક પ્રીતિ કપાસી દ્વારા વેગન પોટલક પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું

આજે શહેર ના નામાંકિત વેગન પ્રચારક પ્રીતિ કપાસી દ્વારા વેગન પોટલક પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું જેમાં નાગપુર, મુંબઇ, દિલ્હી અને અમદાવાદ શહેર ના 45 થી વધુ વેગન જીવનશૈલી માં માનતા લોકો આજે વિવિધ વાનગીઓ સાથે ઉપસ્થિત રહ્યા. વેગન જીવનશૈલી શાકાહારી જીવનશૈલી થી એક પગલું આગળ છે જેમાં દૂધ, ઘી, મધ, ચામડું પણ વાપરવામાં નથી […]

Continue Reading

ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પીનડ્ડાની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મૂલકાત રિપોર્ટ :જ્યોતિ જગતાપ ,રાજપીપળા

અતિ વિરાટ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલી અર્પવાની સાથે કરી ભાવવંદના સાથે પરમ ધન્યતાનો ભાવ વ્યક્ત કરતાં શ્રી નડ્ડા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી અને શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મહાનુભાવો-આગેવાનો શનડ્ડાની મુલાકાતમાં જોડાયાં રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સંભાળ્યા બાદ સૈા પ્રથમ ગુજરાતની મુલાકાતે પધારેલા નડ્ડાનું કેવડીયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરાયેલું […]

Continue Reading

નાંદોદ તાલુકાના વાવડી ગામે મોડી રાત્રે મકાન પર વીજળી ત્રાટકી.રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા.

વીજળી ત્રાટકતા મોટા ધડાકા સાથે મકાનની છત ના કોલમની એલીવેશન તૂટી પડી. ભાડુઆત બહારગામ હોવાથી અદ્ભુત બચાવ થયો, જાનહાનિ ટળી.ગામ લોકોનો પ્રતિભાવ : અમે અમારી લાઇફમાં આ પેહેલો આટલો મોટો વીજળીનો કડાકો ક્યારેય સાંભળ્યું નથી! મોડીરાત્રે કડાકાભેર વીજળી પડતા ગામના ગામ લોકો બહાર દોડી આવ્યા. નાંદોદ તાલુકાના વાવડી ગામે ગઇકાલે મોડી રાત્રે ૧૨ વાગ્યાના સુમારે […]

Continue Reading

મધ્યસ્થ જેલ તથા કરાઓકે આર્ટિસ્ટ એસો.દ્વારા પ્રોફેશનલ સંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

અમદાવાદ મધ્યસ્થ જેલ તથા ઓલ ઇન્ડિયા કરાઑકે આર્ટિસ્ટ એસોસિએશન પુણે અમદાવાદ નાં સંયુક્ત ઉપક્રમ માં ગુજરાત માં પ્રથમવાર અમદાવાદ મધ્યસ્થ જેલ નાં કેદી ભાઈઓ બહેનો ને આશ્રમ રોડ ઉપર આવેલ એચ. કે. કોલેજ નાં હોલ માં જેલ મહાનિર્દેશક શ્રી. મોહન ઝા સાહેબ ની ઉપસ્થિતી તથા અનુમતિ સાથે બહાર લાવી ને એક પ્રોફેશનલ સાંસ્કૃતિક કાર્યક્રમ માં […]

Continue Reading

નર્મદા ડેમની જળરાશીમાં આજે ૩૭,૭૮૭ ક્યુસેક પાણીની આવક નર્મદા ડેમની સપાટી સવારે ૮ કલાકે ૧૨૧.૫૦ મીટરે નોંધાઇરિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપળા

નર્મદા ડેમના ઉપરવાસ-કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને લીધે આજે પણ તા.૨૧ મી જુલાઇ, ૨૦૧૯ ને રવિવાર ના રોજ સવારે ૮-૦૦ કલાકે નર્મદા ડેમની જળરાશીની આવકમાં ૩૭,૭૮૭ ક્યુસેકનો વધારો નોંધાવાની સાથે ડેમની સપાટી ૧૨૧.૫૦ મીટર રહેવા પામી હોવાના અહેવાલ નર્મદા ડેમના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી એમ.યુ. દલવણી ની યાદી જણાવે છે

Continue Reading

અસહ્ય ગરમી અને ઉકળાટના લાંબા વિરામ બાદ મોડી રાત્રે નર્મદાના પાંચેય તાલુકામાં ધોધમાર વરસાદ તુટી પડતા જળબંબાકાર.રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

નાંદોદ, સાગબારા તાલુકામાં બે ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ. દેડીયાપાડા અને તિલકવાડા તાલુકામાં પણ દોઢ ઇંચ વરસાદ. ગરુડેશ્વર તાલુકામાં એક ઇંચ વરસાદ. સારા વરસાદથી નષ્ટ થવાની આરે આવેલ પાકને મળ્યું જીવનદાન. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં પણ ક્રમશઃ વધારો. નર્મદાના તમામ ડેમોની સપાટીમાં પણ વધારો. અસહ્ય ગરમી અને ઉકળાટના લાંબા વિરામ બાદ મોડી રાત્રે નર્મદાના પાંચેય […]

Continue Reading

રાજકોટ જીલ્લાના ધોરાજીમાં સવારથી જ લગાતાર ૩ કલાક સુધી ઠંડા પવનના ઝપાટા સાથે વરસાદનું આગમન. રશ્મિન ગાંધી.

રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ગયા ચોમાસામાં ઓછો વરસાદ નોંધાયો હતો ત્યારે આ વર્ષે ધોરાજીના લોકોએ મેઘરાજાને મનાવવા માટે અનેક પ્રયાસો કર્યા હતા ત્યારે આજે સવારથી જ જોરદાર ઠંડા પવનના ઝપાટા સાથે ધોરાજીમાં લગાતાર ૩ કલાક સુધી વરસાદ વર્ષયો હતો ત્યારે ધોરાજીના લોકોમાં તથા નાના બાળકોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો. [અહેવાલ રશમીનભાઈ ગાંધી]

Continue Reading

કોબા ખાતે વૃક્ષારોપણ આયોજન કરવામાં આવ્યું હતુ

વૃક્ષારોપણ આયોજન કરવામાં આવ્યું હતુ.કોબા બી જે પી તાલુકા ભાજપ પક્ષ તરફથી માનનીય સંસદ સભ્ય એચ એસ પટેલ સાહેબ તથા માનનીય શંભુજી ઠાકોર સાહેબ તેમજ બિલ્ડર અગ્રણી મનીષ પટેલ તેમજ સાર્થક ગ્રુપના જશુભાઇ પટેલ કોબા ગામ ને હરિયાળુ બનાવવા એક ઉમદા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ગ્રીન કોબા ગામ તરફથી સર્વે ભાઈઓ બહેનો અભિનંદન પાઠવવામાં […]

Continue Reading