રાષ્ટ્રીય સેવા યોજનાની ૫૦ વર્ષની સુવર્ણજયંતિનું સેલિબ્રેશન થયું

રાષ્ટ્રીય સેવા યોજનાની ૫૦ વર્ષની સુવર્ણજયંતિનું સેલિબ્રેશન થયું એચ.એ.કોલેજ ઓફ કોમર્સના NSSના નેજા હેઠળ તેની ૫૦મી વર્ષગાંઠ ઉજવવામાં આવી હતી. મહાત્મા ગાંધીની શતાબ્દી વર્ષ એટલેકે ૧૯૬૯માં ભારત દેશની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રાષ્ટ્રીય સેવા યોજના યુજીસી દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય હેતુ રાષ્ટ્રની સેવા કરવી, રાષ્ટ્રધર્મ અપનાવવો તથા રાષ્ટ્ર પ્રત્યે વફાદારી દાખવવાનો છે, […]

Continue Reading

આજની પેઢી પાસે શું નથી?

*શાંતિથી બે વાર વાંચજો વિચારજો ને અમલ કરી જોજો..* આજની પેઢી પાસે શું નથી ?👇👇👇👇👇 એમની બુદ્ધિ… ભલભલાને પાણી પીવડાવે એવી ! એમને મળતી સગવડો… કેટલી બધી ! જ્ઞાન મેળવવા માટેના રિસોર્સ… ઢગલાબંધ ! ફેમિલીનો સહકાર… સતત ! અરે ! એમ કહું તો ચાલે કે – માતા-પિતા એમના પ્રોગ્રામ કે ટાઈમટેબલને પ્રાયોરિટી આપે… અને, પછી […]

Continue Reading

અમદાવાદમાં હોસ્પિટલમાં સારવાર કરાવતાં તમે જ પડી જશો બીમાર, આ છે કારણ.

હોસ્પિટલમાં લોકો સારવાર કરાવતાં જતાં હોય છે. પોતે બીમારીમાંથી સાજા થઈને પાછા આવશે તેમ લોકો વિચારતાં હોય છે. પણ હવે હોસ્પિટલમાં તમે સાજા થવાને બદલે બીમાર થઈને પાછા ઘરે ફરી શકો છો. અથવા તમારા સંબંધીની હોસ્પિટલમાં મુલાકાતે ગયા હોય તોય તમને બીમારી લાગી છે. આનું કારણ છે અમદાવાની હોસ્પિટલોમાં મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા છે. જે […]

Continue Reading

કર્ણાટક : ફ્લોર ટેસ્ટમાં ટાઈ પડે તો વિજેતા જાહેર કરવા ICCની મદદ લેવાશે*

પેટા 1 : *ICCના ઉચ્ચ અધિકારીઓ નીચ અમ્પાયર્સ અને રુલ બુક સાથે કર્ણાટક જવા રવાના* પેટા 2 : *ચૂંટણી પ્રચારમાં સૌથી વધુ બુમો પાડી હોય એ પક્ષને વિજેતા જાહેર કરાય તેવી શક્યતા* પેટા 3 : *ICCએ સમજવું જોઇએ કે એ ફ્લોર ટેસ્ટ છે, ટેસ્ટ મેચ નહીં : સ્ટિફન ફ્લેમિંગ* મેટર : આમ તો ન પડે, […]

Continue Reading

સાબરમતીમાં સંજય પાર્ક સોસાયટીમાં વૃક્ષારોપણ

એપિક ફાઉન્ડેશન, એકવિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક અને સંજય પાર્ક સોસાયટી ના અભ્યો દ્વારા રવિવાર ના રોજ સાબરમતી વિસ્તારમાં વૃક્ષા રોપણ નું આયોજન કરવા માં આવ્યું.

Continue Reading

પાણી અને મોંઢાની લાળ દ્વારા ઘટાડો વજન.

સલાઈવા – એટલે કે લાળ – મુખરસ – શું તમને ક્યારેય કલ્પના કરી છે ખરી કે તે કેટલી કીંમતી છે? તમારે તમારા પાણી પીવાની માત્ર આ એક આદત સુધારવાની છે અને જોતજોતામાં તમારું આખું શરીર બદલાઈ જશે. આપણામાંના ઘણાને ચોવીસે કલાક આપણા મોઢામાંથી છૂટ્ટી પડતી આ કીમતી લાળના ફાયદાઓ વિષે જાણ નહીં હોય. પણ આયુર્વેદના […]

Continue Reading

કસોટી પ્રેમની -1.

“કસોટી પ્રેમની ભાગ – 1. પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી હંસલ એની બહેનના ઘરે ગવર્નમેન્ટ જોબ માટેની એક્ઝામની તૈયારીઓ કરવા માટે ગયો હતો. આજે એ ગુજરાતના વિવિધ જિલ્લાઓ વિશે વાંચી રહ્યો હતો. આમ તો મોટે ભાગે એ વાંચનથી દૂર રહેતો કારણ કે એને ભણવા અને નોકરી કરવા કરતાં બિઝનેસ કરવામાં વધુ રૂચી હતી. પરંતુ એક […]

Continue Reading

વજ્રો-ઓ-ફોર્સનાં દિગ્દર્શક રૂઝાન ખંભાતા દ્વારા સ્વ સંરક્ષણ તાલીમ આપવામાં આવી હતી.

L.D.Arts College માં અભ્યાસ કરતી યુવતીઓ સાથે કેટલાંક છેલબટાઉ યુવાનો દ્વારા બનતી ઘટનાઓમાં યુવાનોને મુહતોડ જવાબ આપી શકે એ માટે યુવતીઓને સક્ષમ બનાવવા હાલમાં 250 યુવતીઓને વજ્રો-ઓ-ફોર્સનાં દિગ્દર્શક રૂઝાન ખંભાતા દ્વારા સ્વ સંરક્ષણ તાલીમ આપવામાં આવી હતી.બાકીની તમામ શાળાઓમાં યુવતીઓને તબક્કાવાર તાલીમ આપવા રૂઝાન ખંભાતાએ ખાસ પ્રોજેકટ બનાવ્યો છે. ભારતભરમાં આજનાં કલ્ચરમાં યુવતીઓની જાહેરમાં છેડતીના […]

Continue Reading

તમે અંધારી રાતે ક્યાંક દીવો કરો અને એનો ઉજાસ મને ઘેરી વળે.. — વસંત કામદાર

તમે પીંજર ખોલો તો મને પાંખ ફૂટે અને આખું આકાશ મને ઘેરી વળે.. તમે પાણી રેડો તો મને ફૂલો ઉગે અને તેની સુવાસ મને ઘેરી વળે… તમે પાલવ ઢાંકેલું કોઈ કૂણો ખોળો અને બાળક નું ઘેન મારી આંખે ચડે તમે આંબાની ડાળ થઈ છાંયો ધરો મને લચકેલી લીલીછમ કેરી જડે. તમે મટકી માટીની ટાઢું પાણી […]

Continue Reading