કુટુંબ નિયોજનથી નિભાવીએ જવાબદારી, માતા અને બાળકના સ્વાસ્થ્યની પૂરી તૈયારી” સૂત્ર અંગે સમજ આપવામાં આવી ન્યુઝ.વિરમગામ તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

વિશ્વ જનસ્થિરતા પખવાડીયા ઉજવણી અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોરૈયા ખાતે સાસુ વહુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાનુ કુટુંબ સુખી કુટુંબ સહિતના સંદેશાઓ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આરોગ્ય સમિતિના ચેરમેન જગદીશભાઇ મેણીયા, તાલુકા કારોબારી સમિતિના ચેરમેન પ્રમોદભાઇ પટેલ, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર ચિંતન દેસાઈ, જિલ્લા ક્વાલીટી એસ્યોરન્સ મેડિકલ ઓફિસર ડોક્ટર […]

Continue Reading