જે વ્યક્તિ ને આમાં ઈશ્વર ના દર્શન નથી થતા એ વ્યક્તિને માણસ કેમ કહી શકાય ??? – હિતેશ રાઈચુરા

eચાલો, આજે કોઇ મોટી મોટી વાત નહી.. બસ ‘નારી’ તારા જીવનના સામાન્ય ઉદ્દેશ ની જ આજે વાત કરીએ.. નારી તુ કેટલી જગ્યા એ વહેંચાયેલી છો ??? તારી શરુઆત થઇ દિકરી થી.. તુ દિકરી તરીકે જન્મી ને મા-બાપનુ મસ્તક આ જગત મા ઊચુ લાવી.. સમય આવે તેં ત્યાથી વિદાય લીધી એક બીજા કુટુંબ ને ઉચુ કરવા.. […]

Continue Reading

કડી સર્વ વિશ્વવિદ્યાલય સલગ્ન સર્વ નેતૃત્વના યુવાનો દ્વારા ગઈકાલે સેક્ટર-૧૫ સ્થિત ફતેપુરા પ્રાથમિક શાળાનાં બાળકો વચ્ચે જઈ ગુરુપૂર્ણિમાની અનોખી ઉજવણી

કડી સર્વ વિશ્વવિદ્યાલય સલગ્ન સર્વ નેતૃત્વના યુવાનો દ્વારા ગઈકાલે સેક્ટર-૧૫ સ્થિત ફતેપુરા પ્રાથમિક શાળાનાં બાળકો વચ્ચે જઈ ગુરુપૂર્ણિમાની અનોખી ઉજવણી કરાઈ જેમા યુવાનો દ્વારા વૃક્ષારોપણનું કરી તમામ હાજર વિધાર્થીઓને ગુરુપૂર્ણિમાનો મહિમા જણાવી તેમના જોડે જીવન ઘડતરની વાતો કરી હતી અને અંતે બાળકો જોડે ગરબા રમી આનંદ કરાવ્યો હતો. કાર્યક્રમમાં વિધાર્થીઓ, શિક્ષકો, શાળાના આચાર્ય મજુલાબેન, સંજયભાઈ […]

Continue Reading

મોબાઇલજી..મોબાઇલજી : મિત્તલ ખેતાણી (રાજકોટ)

તન-મન-ધન મોબાઈલના ચરણોમાં. મને પ્યારું લાગે ટચસ્ક્રીન તારું કામ, તન-મન-ધન મોબાઈલના ચરણોમાં. ભૂલી છોડી દીધાં, ભૂલી છોડી દીધાં, સઘળાં કામ, તન-મન-ધન મોબાઈલના ચરણોમાં. મનમંદિરીયે બેટરી ની ચિંતા, ટાવર પકડાય તો જાણે જગ જીતાં, ઘરે-બહારે જપે સૌ, તારું જ નામ તન-મન-ધન મોબાઈલના ચરણોમાં. મોબાઇલજી, મોબાઇલજી, મોબાઇલજી..મોબાઇલજી આઠે પહોર બન્યો તારી દાસી, તું જ મોજ મારી, ખુશી […]

Continue Reading

નવલકથાકાર,વાર્તાકાર,ચરિત્રકાર,પત્રકાર,રજનીકુમાર પંડ્યાના ૮૨-મા જન્મદિનપ્રસંગેસાહિત્યસફર’શબ્દજયોતિ’કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

ઓમ કૉમ્યુનિકેશન ઘ્વારા,શ્રી સુભાષ ભટ્ટ(કલા નિર્દેશક-હેપ્પી સ્ટુડિયો)ના સહયોગથી,તારીખ:૦૬ જુલાઈ ૨૦૧૯,શનિવારના રોજ,સાંજે ૫-૩૦ કલાકે,મિલ ઑનર્સ બિલ્ડીંગ ઑડિટોરિયમ(આત્મા હૉલ),સિટી ગોલ્ડ સિનેમાની સામે,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે,નવલકથાકાર,વાર્તાકાર,ચરિત્રકાર,પત્રકાર,રજનીકુમાર પંડ્યાના ૮૨-મા જન્મદિનપ્રસંગેસાહિત્યસફર’શબ્દજયોતિ’કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી રજનીકુમાર પંડ્યાએ પોતાનાં જીવન-કવન વિશે વક્તવ્ય આપતાં જણાવ્યું કે,સંઘર્ષ અને ઠોકરો મારા જીવનનો હિસ્સો છે,મારી નોકરીની બદલી જે ગામમાં થાય ત્યાં હું પહેલાં ગામમાં […]

Continue Reading

ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તેના મહોત્સવમાં ગુરુ પૂજન, સત્યનારાયણની કથા, ગુરુ ચાલીસા અને લક્ષ્મી પૂજન…

ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તેના મહોત્સવમાં ગુરુ પૂજન, સત્યનારાયણની કથા, ગુરુ ચાલીસા અને લક્ષ્મી પૂજન… લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ, આશાપલ્લી, વાત્સલ્ય સિનિયર સીટીઝન હોમ તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પરિવારના સહયોગથી ફ્રી આર્યુવેદ- હોમીયોપેથી ફ્રી દવા, તુલસીના છોડ અને ચમત્કારિક ગુણ પુસ્તિકાનું ફ્રી વિતરણ, દાંતના રોગો ની ફ્રી તપાસ, એક્યુપ્રેશર સારવાર, 1000 મહિલાઓનું સર્વાઇકલ […]

Continue Reading

હિન્દી + ગુજરાતી ફિલ્મની જાજરમાન અભિનેત્રી એટલે *અરુણા ઈરાની !* – કવિયત્રી બીના પટેલ.

થોડાક વર્ષો પૂર્વે મારે એક ખૂબ જાણીતી અભિનેત્રીને મળવાનું થયેલું. એ વખતે તેઓ શૂટિંગમાં ખૂબ વ્યસ્ત હતા છતાં પણ મારી જોડે તેમણે થોડોક સમય વિતાવ્યો…! મેં તેઓને પૂછેલું : “આપ આટલું સુંદર નૃત્ય ક્યાંથી શીખ્યા ?” જવાબમાં તેઓએ જે કહેલું એ હજી મારા કાનમાં ગુંજે છે, _”ગરીબી અને મજબૂરીએ…”_ હું આજે હિન્દી તેમજ ગુજરાતી એમ […]

Continue Reading

એચ.એ.કોલેજમાં ક્રીએટીવ એક્ટિવિટીઝની સ્પર્ધા યોજાઈ

અમદાવાદની એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સાંસ્કૃતિક વિભાગ દવારા આજથી એક અઠવાડિયા સુધી વિવિધ ક્રીએટીવ પ્રવૃત્તિઓની કોમ્પિટિશન શરુ થઇ છે. આજે કોલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ તથા મહેદી હરીફાઈ યોજવામાં આવી હતી. પેઇન્ટિંગ સ્પર્ધામાં ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ગાંધીજીના વિચારો, ફિલોસોફી તથા તેનો સંદેશ વિશે થીમ આપવામાં આવી હતી. આજના યુવાનો ગાંધીજીના જીવન વિશે જાણી […]

Continue Reading

એચ.એ. કોલેજ ઓફ કોમર્સમાં પબ્લીક સ્પીકીંગ સંદર્ભે વર્કશોપ યોજાઈ ગયો

એચ.એ. કોલેજ ઓફ કોમર્સમાં પબ્લીક સ્પીકીંગ સંદર્ભે વર્કશોપ યોજાઈ ગયો. ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સનાં સ્ટડી સર્કલના નેજા હેઠળ લાસ્ટ ઈયરનાં વિદ્યાર્થીઓ માટે પબ્લીક સ્પીકિંગ વર્કશોપ યોજવામાં આવ્યો હતો. ન્યુયોર્કની સ્ટોની બ્રોક યુનિવર્સીટીના માઈકલ અરિક મુખ્ય વક્તા તરીકે વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કયુ હતું કે આત્મવિશ્વાસ, બોડી લેગ્વેજ, આઈ કોન્ટેક્ટ તથા જ્ઞાન […]

Continue Reading

કોઈ પાખંડી ધર્મગુરુ ની જરૂર જ નહીં પડે અને સફળતા જખ મારી ને તમારા કદમો ચૂમશે એ લખી રાખજો – હિતેશ રાઈચુરા

આ તો દેખાવને ચાહનારો જમાનો છે…. અહી સારા વિચારો ને કોણ પૂછે છે…? સેલ્ફી મુકો તો 150 લાઈક અને કોઈ સારો વિચાર મુકો તો માત્ર 4-5 લાઈક જ મળે છે… એવી જ રીતે કોઈ માણસ સફળતા મેળવવા માટે રાત દિવસ મહેનત કરે છે અને આ દુનિયા છેલ્લે એટલુ જ કહે છે એ તો એના નસીબ […]

Continue Reading