પયાઁવરણ ના જતન માટે વૃક્ષ જરૂરી છે, સમગ્ર અમરાઈવાડી વોર્ડ સંગઠન.બી.જે.પી.
પયાઁવરણ ના જતન માટે વૃક્ષ જરૂરી છે, વૃક્ષ વાવો પયાઁવરણ બચાવો ના ધ્યેય સાથે ભારતીય જનતા પાર્ટી અમરાઇવાડી વોડઁ માં વૃક્ષારોપણ કરી સ્થાનિક રહિશો ને એક વ્યક્તિ એક વૃક્ષ ઉછેર ની જવાબદારી સોંપી. સ્થાનિક રહિશો ઉત્સાહ થી અભિયાન માં જોડાયા. સમગ્ર અમરાઇવાડી વોડઁ સંગઠન જોડાઈ ને કાયઁક્રમ સફળ બનાવ્યો.Please send your news on 9909931560.
Continue Reading