*લગ્નજીવનની હકીકત :-* ___________________________ *દરેક પરણિત સ્ત્રી-પુરુષે વાંચવા જેવું* 👇👇👇👇👇👇👇

નહોતી મને તારી પડી કે નહોતી તને મારી પડી આતો તને જોવા આવ્યો ને તું જડી હું પણ પ્રેમમાં પડ્યો, અને તું પણ પડી પછી લગ્નની શહેનાઈ ની વાગી ઘડી આવ્યો હું વાજતે ગાજતે ઘોડે ચડી પછી તો એક-બીજાની એટલી પડી કે ચાલતું નહી એક-બીજા વગર ઘડી પ્રેમની વરસાવી એવી ઝડી. પછી છોકરા થયા, તું […]

Continue Reading

આજરોજ આણંદ ખાતે ગુજરાત કો.ઓ.મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ (અમુલ) ના મેનેજીંગ ડાયરેકટર શ્રી આર.એસ.સોઢી ની મુલાકાત

આજરોજ આણંદ ખાતે ગુજરાત કો.ઓ.મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ (અમુલ) ના મેનેજીંગ ડાયરેકટર શ્રી આર.એસ.સોઢી ની મુલાકાત કરી સ્વાભિમાની બ્રહ્મ સંગઠન દ્વારા શરૂ કરવામાં આવેલ સ્વાવલંબન ની પ્રવૃતિઓ વિશે ની માહિતી આપી તેમજ પર્યાવરણ પ્રદૂષણ પ્લાસ્ટિક બેગ ના વપરાશ પર નિયંત્રણ લાવવા માટે ના પ્રયાસ રૂપે સ્વાભિમાની બ્રહ્મ સંગઠન દ્વારા ચલાવવામાં આવી રહેલ કપડાં ની થેલી […]

Continue Reading

આજના શિક્ષક કે ફક્ત નામ જ:ભાગ્યશ્રીબા વાઘેલા

ચાણક્ય કહેતા કે,”શિક્ષકની ગોદમાં સર્જન અને વિનાશ છે”-પણ હાલ વાતાવરણ વિરુદ્ધ છે,સર્જનની તો નથી જાણ પણ હા,એક નવજાત શિશુ ને શાળામાં પ્રવેશ કરતા પૂર્વેનું એક ફુલ સમ બાળક.બાળકની વ્યાખ્યા હવે આટલે સુધીની જ રહી છે.કારણ કે,ભુતકાળમાં થઈ ચૂકેલા અનેક મહાપુરુષોએ કહેલું કે,જ્યાં સુધી શિક્ષાનું ઝેર બાળકના મગજમાં ઠસાવવામાં નથી આવ્યું ત્યાં સુધી એ દરેક વસ્તુને,વાતને […]

Continue Reading

વિશ્વપ્રસિદ્ધ આ ફોટો પાડીને એવોર્ડ મળ્યો, છતાં જર્નાલિસ્ટે કરી આત્મહત્યા…

જુઓ આ ફોટો. આ એક વિશ્વ પ્રસિદ્ધ ફોટો છે. જેને અનેક લોકોએ જોયો હશે. આ ફોટાનું નામ આપવામાં આવ્યું હતું “ધ વલ્ચર એન્ડ ધ લિટલ ગર્લ” આ ચિત્રમાં એક ગીધ ભૂખથી પીડાતી એક નાની છોકરીના મૃત્યુની રાહ જોઇ રહ્યો છે. આ તસ્વીર દક્ષિણ આફ્રિકન ફોટો જર્નલિસ્ટ કેવિન કાર્ટર દ્વારા ૧૯૯૩માં સુદાનનાં દુકાળ સમયમાં ખેચવામાં આવી […]

Continue Reading

અમદાવાદ જીલ્લાના દક્ષિણ બોપલમાં ગ્રીન સોબો ડ્રાઇવ શરૂ કરાઇ, 500 વૃક્ષો રોપાશે.

14થી 19 જુલાઈ સુધી ચાલનારી ગ્રીન સોબો ડ્રાઈવમાં અનેક લોકો જોડાઈ વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી બની રહ્યા છે ન્યુઝ વિરમગામ તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા મો.નંબર-9824856247 ગ્લોબલ વોર્મિંગના કારણે અનેક પ્રકારની પ્રાકૃતિક આપદાઓ જોવા મળી રહી છે અને આડેધડ વૃક્ષોનું નિકંદન કાઢવાના કારણે ભવિષ્યમાં તેના ગંભીર પરિણામો જોવા મળનાર છે ત્યારે બોપલ ઘુમા નગરપાલિકાના કાઉન્સિલર વૃશાલી દાતાર અને […]

Continue Reading