કોબા ગામ ખાતે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

ગાંધીનગરના કોબા ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં જુના કોબા તેમજ નવાકોબાના વિદ્યાર્થીઓનો પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.જેમાં તાલુકા પ્રમુખ શોભનાબેન વાઘેલા તેમજ કોબા ગામ ના સરપંચ શ્રી યોગેશભાઈ નાયી તેમજ બેચરજી ઠાકોર અને મામલતદાર શ્રી સુનીલભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કોબા ગ્રામ પંચાયત તરફથી 25000 રૂપિયા તેમજ સાર્થક ગણેશ ફ્લેટના ના માલિક મિતેશભાઇ […]

Continue Reading