માણો ભક્તિરસ ગુજરાતના જાણીતા પોર્ટલ કવિજગત ઉપર

ગુજરાતી ભાષાના સાહિત્ય રસિકોમાટે વરદાન એટલે કવિજગત ડોટ કોમ, અહીં સામાન્ય કાવ્યો સિવાય ગીતો, બાળગીતો, અછાંદસ અને ગઝલો રોજે રોજ પીરસવામાં આવે છે. તેઓ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ આ સાહિત્ય રેગ્યુલર અપડૅટ કરે છે. ભક્તિરસ માટે તેઓનું એક અલગ સેગ્મેન્ટ છે જેની લિંક છે https://kavijagat.com/category/kavijagat/gujarati/bhajan/ જેમાં તેઓ આરતી , ચાલીસ અને ભક્તિગીતો રજુ કરી […]

Continue Reading

ત્રિનેત્ર કન્ઝ્યુમર્સ એન્ડ ક્રેડિટ કો.ઓ.સો.લિ દ્વારા પ્રગતિ નગર ગાર્ડન ખાતે બ્રહ્મ ઉત્કર્ષ નિધી ગૃપ ૧૮ મો ડ્રૉ કરવામાં આવ્યો.

ત્રિનેત્ર કન્ઝ્યુમર્સ એન્ડ ક્રેડિટ કો.ઓ.સો.લિ દ્વારા ૦૭/૦૭/૧૯ રવિવાર પ્રગતિ નગર ગાર્ડન નારણપુરા અમદાવાદ ખાતે બ્રહ્મ ઉત્કર્ષ નિધી ગૃપ ૧૮ મો ડ્રૉ કરવામાં આવ્યો ૪ મિત્રો ને યુવા રોજગાર હેઠળ સહયોગી બચત વ્યવસ્થાપન દ્વારા સ્વાવલંબન અભિયાન હેઠળ ₹ ૨૫૦૦૦/- ની લોન ઉપલબ્ધ કરાવવામાં આવી સાથો સાથ ઓર્ગેનિક ખેતી ઉત્પાદન નું વેચાણ કરવાની શરૂઆત કરવામાં આવી જેના […]

Continue Reading

અને ભીની આંખ સામે તરત.. સાઈન બોર્ડ આવી જાય છે : ” એક્સપ્રેસ વે ઉપર યુ -ટર્ન વર્જિત છે.. ” —- વસંત કામદાર

ક્યારેક…. કોઈ કારણસર આપણે જ પસંદ કરેલા રસ્તા ઉપર… દૂર દૂર સુધી આવી ગયા પછી.. અચાનક મનમાં વિચાર આવે કે કાશ…….. બીજા કોઈ રસ્તે ગયા હોત તો… ! અને ભીની આંખ સામે તરત.. સાઈન બોર્ડ આવી જાય છે : ” એક્સપ્રેસ વે ઉપર યુ -ટર્ન વર્જિત છે.. “ —- વસંત કામદાર

Continue Reading

અભિનવ આર્ટ સંસ્થા આર્ટ એન્ડ ક્રાફટ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું.

અભિનવ આર્ટ સંસ્થા આર્ટ એન્ડ ક્રાફટ વર્કશોપ નું આયોજન થયું હતું. અભિનવ આર્ટ એકેડેમી ના બાળકોએ સુંદર કલાકૃતિઓ બનાવી હતી…”રંગો ના તરંગો ” જુનિયર આર્ટિસ્ટ કેટેગરી માં અભિનવ આર્ટ સંસ્થાના પરિસર માં વિદ્યાર્થીઓ ને પ્રમાણપત્ર તથા એવોર્ડ આપવામાં આવ્યા હતા. બાળ કલાકારોને પ્રોત્સાહન આપવામાં આવ્યું . આપ્રસંગે જરદોઝી કલા ના જાણીતા આર્ટિસ્ટ શાહિદ અન્સારી ,સી.એન.ફાઈન […]

Continue Reading

સરનામું મોકલું છું તને. ક્યારેક મારા શહેરમાં સુરજ ઉગે તો લખજે મને. – વસંત કામદાર.

દરરોજ… દીવો શોધીને થાકી ગયેલી મારી આંખો કરે છે પ્રતીક્ષા હવે પળેપળ પ્રકાશના પગરવની…. મારી અંધારી રાતના સરનામું મોકલું છું તને. ક્યારેક મારા શહેરમાં સુરજ ઉગે તો લખજે મને. —- વસંત કામદાર.

Continue Reading