ભાવનગર : (મનકી ગલી મૈ હૈ ખલભલી-6) લુહાણાના ખમણ અને ઈતિહાસ – રાજેશ ઘોઘારી :

ગુજરાત અને મહારાષ્ટ્રના ઘરોમાં ખમણ અને પાપડ નું સ્થાન અદકેરું છે પણ ખમણ અને પાપડને લોકપ્રિય કરનાર તો લુહાણા જ્ઞાતિના છે. આજે લુહાણા વિશ્વના દરેક દેશોમાં પોતાની ધંધાકીય સૂઝબૂઝના કારણે વ્યાપી ગયા છે. ભાવનગરમાં મામાકોઠા રોડ, કણબીવાડ, ભગાતળાવ અને રાણીકામાં લુહાણાની ખુબ વસતિ એટલે કે ઘણાં ઘરો હતા. ચંદારાણા, મસરાણી, ચોટાઈ, ખંધેડીયા, કોટક, દાવડા રાડીયા, […]

Continue Reading

કોબા (ગાંધીનગર) ખાતે શહીદોના પરિવારનું સન્માન.

ગુજરાતના પાટનગર ગાંધીનગરના કોબા ગામ ખાતે ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીના બલિદાન દિવસ નિમિત્તે ભારત માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર શહીદ વીર સૈનિકના પરિવારનું સમ્માન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાજપના ભીખુભાઇ, તથા રોકસ્ટાર અરવિંદ વેગડા, મયુર વાકાણી અને ધારાસભ્ય શંભુજી ઠાકોર, કોબા ગામનાં સરપંચ યોગેશ નાયી, સમગ્ર ગ્રામજનો તેમજ કોબાવાલા સ્કુલનાં શિક્ષકગણ, તેમજ આસપાસનાં […]

Continue Reading

તણખલા ભેગા કરી પંખી સમું એક ઘર બનાવ્યું છે. બહારથી સાવ નાનું પણ અંદરથી મોટું રાખ્યું છે.- હિતેશ રાયચુરા.

તણખલા ભેગા કરી પંખી સમું એક ઘર બનાવ્યું છે. બહારથી સાવ નાનું પણ અંદરથી મોટું રાખ્યું છે. માળિયું, ઓટલો ને ઉંબરો તો ગામડે જ રહી ગયા, પાણીયારા ની જગ્યાએ એક R.O લગાવ્યું છે. તમે જ ક્યો આ ચોથા માળે ફળિયું ક્યાંથી લાવવું, એટલે લિવિંગ રૂમમાં ફળિયા નું એક ચિત્ર ટંગાર્યું છે. એમાં ઓશરી નથી પણ […]

Continue Reading

કેન્દ્રની યોજનાઓનો જિલ્લામાંસુર્દઢ અમલ કરવા વહીવટી તંત્રને જિલ્લા કલેકટર શ્રી એસ.કે.લાંગાનો અનુરોઘ. – તસવીર વિનોદ રાઠોડ.

શનિવાર: કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ જનસુખાકારી યોજનાઓનો સુચારું અમલીકરણ કરીને ગાંધીનગર જિલ્લાનો વિકાસ કરવા માટેના સુચારું આયોજન અર્થે આજરોજ જિલ્લા કલેકટર શ્રી એસ.કે.લાંગાના અઘ્યક્ષ સ્થાને જિલ્લાના અઘિકારીઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લાના ઉપસ્થિત અધિકારીઓને કેન્દ્ર અને રાજય સરકારની તેમની કચેરી સંબંઘિત યોજનાઓનો પ્રોજેક્ટ તૈયાર કરવા જિલ્લા કલેકટર શ્રી એસ.કે.લાંગાએ સૂચના આપી હતી. જેમાં […]

Continue Reading

રાજપીપળા ખાતે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમા ધોરણ10 ના ગણિત વિજ્ઞાન ના શિક્ષકો નો 6 દિવસનો તાલીમ કાર્યક્રમ યોજાયો.રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

ત્રણ દિવસ ગણિત અને ત્રણ દિવસ વિજ્ઞાન વિષય અંગે તાલીમ યોજાઈ. ધોરણ 10 ના નવા પાઠ્યક્રમ બદલાતા શિક્ષકોને ગણિત-વિજ્ઞાન વિષય થી સજ્જ બનાવવા તજજ્ઞો દ્વારા તાલીમ. બાળકો ગણિત વિજ્ઞાન વિષયને સરળતાથી સમજી શકે તે માટે પ્રાયોગિક કાર્ય પણ ખાસ ભાર મૂક્યો. રાજપીપળા, તા. 5 ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એનસીઈઆરટી ધોરણ10નો નવો પાઠ્યક્રમ બદલાતાં ધોરણ […]

Continue Reading

સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીની ૧૧૯મી જન્મતિથીએ સદ્દગતના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરતાં મુખ્યમંત્રીશ્રી : તસ્વીર. વિનોદ રાઠોડ.

કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે:- શ્રી વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીની ૧૧૯મી જન્મતિથીએ વિધાનસભા પોડિયમમાં સદ્દગતના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ શ્યામાપ્રસાદ મુખરજીને ભાવાંજલિ આપતાં કહ્યું કે, કાશ્મીર ભારતનું અવિભાજય અંગ છે અને સ્વ. શ્યામાપ્રસાદજીના સપના પ્રમાણે ૩૭૦મી કલમ અને ૩પ-એ દૂર થાય તેવી દેશની જનતાની ભાવના સાકાર થાય એ […]

Continue Reading

બ્રેકીંગ…… અમદાવાદ ના હાથીજણ તળાવ પાસે આવેલ ખુલ્લાં મેદાન માં ONGC ના ટેન્ક માં લાગી આગ. – જતિન સોલંકી.

બ્રેકીંગ…… અમદાવાદ ના હાથીજણ તળાવ પાસે આવેલ ખુલ્લાં મેદાન માં ONGC ના ટેન્ક માં લાગી આગ. ગેસ કટિંગ કરતા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન. આગ ના ધુમાડા આકાશ માં દૂર દૂર સુધી દેખાયા. વિવેકાનંદનગર પોલીસ ઘટના સ્થળ પર. ફાયર બ્રિગેડ ને જાણ કરાઈ. કોઈ જાન હાની નહીં લોકોના ટોળે ટોળા જોવા ઉમટ્યા. ફાયર બ્રિગેડ ની […]

Continue Reading

*અમે બે*

દીકરી અમારી યુરોપમાં અને દીકરો યુએસમાં, અહીં તો બસ અમે બે જ. જમાઇ ઑફિસમાં રાજ કરે ને વહુરાણી પણ ડૉલર કમાઇ લાવે. અમારી મદદે આવો એવો એમનો સતત આગ્રહ હોય, પણ અમે ચતુરાઇથી એ આમંત્રણ ટાળીએ, કારણ કે અહીં અમે લાઇફ એન્જોય કરીએ છીએ. મારી પત્ની ખૂબ શોખીન છે, બપોરે એ બિઝી રહે છે. મને […]

Continue Reading