ના બાંધશો બહું માયા પારકી થાપણે દીકરીની જાત પળેપળ વધવાં માંડશે -મિત્તલ ખેતાણી.રાજકોટ.

પથ્થર થશો તો લોકો પૂજવા માંડશે કળિયુગમાં પાડા પણ દુઝવા લાગશે પથ્થર થશો તો લોકો પૂજવા માંડશે કહેશો મિત્રોને તો દર્દ એ વધારશે દુશ્મનોની દવાથી ઘા રૂઝવા માંડશે પ્રથમ પગલું તો માંડ મંઝિલ ભણી બીજું પગલું તરત સુઝવા માંડશે ચાલી તો જો સત્ય,પ્રેમ,કરુણા રાહે પ્રભુ પણ તને પછી ભજવા માંડશે ચાહી તો જો એને ચાહતની […]

Continue Reading

કૃષ્ણ હોવું એટલે શું? – બીના પટેલ.અમદાવાદ.

કૃષ્ણ હોવું એટલે Committed હોવું. આજે સંબંધોમાંથી Commitment ભૂલાતું જાય છે-ભૂંસાતું જાય છે-કૃષ્ણ આખી જીંદગી Commitment માટે જીવી ગયા. એમણે રાધાને પ્રેમ કર્યો. રાધાને મૂકીને આગળ નીકળી ગયા પણ પ્રેમનું Commitment પાળ્યું. આજે કૃષ્ણનાં નામની આગળ એની પત્ની રૂકમણિનું નામ નહીં પણ રાધાનું નામ લેવામાં આવે છે. કૃષ્ણ આપણને Commitment શીખવે છે. કાચા તાંદૂલ ખાઇને […]

Continue Reading

મોટાભાઈને ય કરાવો પશ્ચિમ વિસ્તારની નગરચર્યા ! હે નાથ , કો’કવાર આવો પશ્ચિમમાં પૂરવમાં તો ઘણું ફર્યા ! – પાર્થિવી અધ્યારુ શાહ

પશ્ચિમવિસ્તારના રહેવાસી કરે છે જગન્નાથજીને વિનવણી : હે જગન્નાથ , હવે અમારી બાજુ ય આવો થોડા ! જેમ કહેશો તમે એમ કરશું અમે તમારા તેડા ! પૂરવમાં જ ફરી ફરીને શું પધારશો નિજ મંદિર પરત ! પશ્ચિમમાં રહીને અમે તો પછી કેમની જોઈશું તમારી મૂરત ! સુભદ્રાજીને ય બતાવો જરા નવા અમદાવાદના નકશા ! પહિંદવિધિ […]

Continue Reading

ગાંધીનગર ખાતેથી નીકળેલી જગન્નાથજીની રથયાત્રા માં ભક્તોએ લાભ લીધો તસવીર વિનોદ રાઠોડ

અષાઢી બીજના રોજ સમગ્ર દેશમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળતી હોય છે ત્યારે ગાંધીનગર ખાતે આવેલા પંચદેવ મંદિર માંથી પણ આજે ભગવાન જગન્નાથના રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું રથયાત્રામાં મગ જાંબુ તેમજ કાકડીના પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો સમગ્ર ગાંધીનગર માં થી પસાર થયેલા રથયાત્રામાં ગાંધીનગરની ધર્મપ્રેમી જનતાએ ભગવાન જગન્નાથજીના દર્શન કરી ખૂબ જ લાભ લીધો હતો.

Continue Reading

હરેન પંડ્યા કેસ: સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના નિર્ણયને ફેરવ્યો, કુલ 12 માંથી 7 આરોપીઓને આજીવન કેદ.

ગુજરાતના તત્કાલીન ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યા કેસમાં શુક્રવારે કેન્દ્રિય અન્વેષણ બ્યૂરો (સીબીઆઈ)ને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના નિર્ણયને પલટતા સાત આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે વર્ષ 2003ના હરેન પંડ્યા હત્યાકાંડના તમામ 12 આરોપીઓને હત્યાના આરોપમાંથી છોડી મૂક્યા હતા. ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યા કેસ મામલે સીબીઆઈ […]

Continue Reading

બોરીદ્રા ગ્રામ પંચાયત સ્વતંત્ર ગ્રામ પંચાયતનો દરજ્જો આપવાનો ઠરાવ કર્યો.રિપોર્ટ : જ્યોતિ જગતાપ,રાજપીપળા

નર્મદાના બોરીદ્રા ગ્રામ પંચાયતએ સ્વતંત્ર ગ્રામ પંચાયતનો દરજ્જો આપવાનો ઠરાવ કર્યો છે.આ અંગે તા. 4-7-19 ગ્રામ પંચાયતની ગ્રામ સભા મળી હતી. જેમાં સર્વાનુમતે ગૃપ ગ્રામપંચાયતનું વિભાજન કરી જરૂરિયાત મુજબના ગામોને સ્વતંત્ર ગ્રામપંચાયતનો દરજજો આપવા સરપંચ શ્રીમતી અલીદાબેન સુખાભાઈ વસાવા એ અને સર્વસદસ્યોએ સર્વાનુમત્તે ઠરાવ્યું હતું.જેમાં આમુ સંગઠન નર્મદા જીલ્લાના હોદ્દેદારો હાજરી આપી હતી. આ નવા […]

Continue Reading

ચાપતો પોલીસ બંદોબસ્ત વચ્ચે રાજપીપળા નગરમાં ભારે દબદબાપૂર્વક નીકળેલી ૨૭મી રથયાત્રા.રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા

આજે અષાઢી બીજના દિવસે રાજપીપળા નગરમાં ભગવાન નગરચર્યાએ નીકળતા દર્શનાર્થીઓની ભીડ. ભગવાનના રથને દોરડા વડે ખેંચી ભક્તોએ ધન્યતા અનુભવી. રાજપીપળા નગરમાં અષાઢી સુદ બીજના દિવસે આજે ચાપતો પોલીસ બંદોબસ્ત વચ્ચે ભારે દબદબા પૂર્વક ૨૭મી ભગવાનની રથયાત્રા નીકળી હતી.જેમાં રાજપીપળા નગરમાં ભગવાન નગરચર્યાએ નીકળતા ભગવાનના દર્શન માટે દર્શનાર્થીઓની ભારે ભીડ જામી હતી. જેમાં ભક્તોએ ભગવાનના રથને […]

Continue Reading

નર્મદા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત પ્રવીણભાઈ કાછીયાએ રીંગણીની શાકભાજીમાં બાગાયતી પાક થકી રૂ.4.45 લાખનો ચોખ્ખો નફો મેળવ્યો.રિપોર્ટ : જ્યોતિ જગતાપ રાજપીપળા

અન્ય ખેડૂતો માટે પણ બાગાયતી પાકો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા. નર્મદા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત પ્રવીણભાઈ કાછીયાએ રીંગણીની શાકભાજીમાં બાગાયતી પાક થકી રૂ.4.45 લાખનો ચોખ્ખો નફો મેળવી અન્ય ખેડૂતો માટે પણ બાગાયતી પાકો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. રાજપીપળા ખાતે ખેતી વ્યવસાય સાથે પોતાના પરિવારનું ગુજરાન કરી રહેલા પ્રગતિશીલ ખેડૂત પ્રવીણભાઈ ઉમંગભાઈ કાછીયા કે જેવો રાજપીપલા નજીકના ગ્રામ્ય […]

Continue Reading

નર્મદાના ઝરવાણીધોધ માં બે યુવાનો ડૂબ્યા. ભરૂચના ચાર યુવાનો કાર લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ફરવા આવ્યા હતા એક કલાકના રેસ્ક્યુ બાદ સ્થાનિક લોકોએ બહાર કાઢ્યા.રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

ઝરવનીના પ્રવાસન સ્થળ પર બે યુવાનના મોત થી ઘેરા શોકની લાગણી. આજે અષાઢી બીજના પવિત્ર દિવસે નર્મદાના પર્યટક સ્થળ ઝરવણી ખાતે આવેલા ધોધમાં નાહવા પડેલા ધોધમાર બે યુવાનો ડૂબી જતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના ચાર યુવાન મિત્રો કાર લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ફરવા આવ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈને […]

Continue Reading

રાજ્યસભાના ઉમેદવારશ્રી ડો.એસ જયશંકર અને જુગલજી ઠાકોરે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાથે સૌજન્ય મુલાકાત કરી. તસ્વીર. વિનોદ રાઠોડ

કેન્દ્રીયમંત્રી અને ભાજપાના રાજ્યસભાના ઉમેદવારશ્રી ડો.એસ જયશંકર અને રાજ્યસભાના ઉમેદવાર શ્રી જુગલજી ઠાકોરે રાજ્યસભાની ચૂંટણી પૂર્વે આજરોજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાથે સૌજન્ય મુલાકાત કરી હતી

Continue Reading