આજના અષાઢી બીજના પવિત્ર દિવસે નર્મદા ડેમની મુખ્ય નહેરમાંથી સિંચાઇ માટે ૫૩૦૭ ક્યુસેક પાણી છોડાયુ :રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા

સિંચાઇ સુવિધા માટે આજથી પ્રારંભ વરસાદની પરિસ્થિતિ અને સિંચાઇ માટેની જરૂરિયાતને લક્ષમાં લઇ ગુજરાતના જરૂરિયાતવાળા વિસ્તારોમાં સિંચાઇ માટે પાણીની સુવિધા પૂરી પડાશે – ગુજરાત સરકાર દ્વારા અષાઢી બીજના પવિત્ર દિવસથી ગુજરાતમાં સિંચાઇની જરૂરિયાતવાળા વિસ્તારો માટે નર્મદા ડેમમાંથી પાણી પહોંચાડવાની કરાયેલી જાહેરાતના પગલે આજે તા.૪ થી જુલાઇ, ૨૦૧૯ ને ગુરૂવારના રોજ સવારે ૮-૦૦ કલાકે નર્મદા જિલ્લાના […]

Continue Reading

*”અષાઢી બીજ”*

142 મી રથયાત્રા આપને અને આપના પરિવાર ને *”સુખ, શાંતિ સમૃદ્ધિ”* આપનારું બની રહે એવીઆપને અને આપના પરિવાર ને મારી અને મારા પરિવારની હાર્દિક શુભેચ્છાઆજ રોજ રથયાત્રાના પાવન અવસર નિમિત્તે રથયાત્રા મા ખાડિયા એરીયા પ્રેસિડેન્ટ ફૈયાઝ ભાઈ અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કુણાલભાઈ સોની એ રથયાત્રા માં જતા ભક્તો ની સેવા કરી.દરેક ભાવિક ભકતો અને પોલીસ […]

Continue Reading

હાઇ ઓન લાઇફ ફાઉન્ડેશન અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ સંયુક્ત રીતે ડી-એડિક્શન ઑફ ડ્રગ્સ પર એક ટોક શોનું આયોજન કરાયું

ડ્રગ દુરૂપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસના પ્રસંગે, હાઇ ઓન લાઇફ ફાઉન્ડેશન અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ સંયુક્ત રીતે ડી-એડિક્શન ઑફ ડ્રગ્સ પર એક ટોક શોનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટ મુખ્યત્વે શાળાના વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતા માટે હતી. 10 શાળાઓ માટે એક ચિત્ર સ્પર્ધા પણ યોજવામાં આવી હતી જેમાં આશરે 2000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો […]

Continue Reading

શ્રી જગન્નાથજીની ૧૪૨ મી રથયાત્રા નિમિતે કોમી એકતાનાં પણ થયાં દર્શન.

#શ્રી_જગન્નાથજી_ની_૧૪૨_મી_રથયાત્રા નિમિતે આજે શાહપુર રંગીલા પોલીસ ચોકી પાસે કોમી એકતા વધુ મજબૂત બને તેના ભાગ રૂપે શાંતિ ના દૂત કબુતર ઉડાવામા આવ્યા હતા આ પ્રસંગે દરીયાપુર વિઘાનસભાના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ,મુસીપલ કાઉન્સિલર મોનાબેન પ્રજાપતિ અમદાવાદ શહેર કોંગ્રેસ ના મહામંત્રી ગુલામફરીદ શેખ સાબિર બોથમ મયુદ્દીન અજમેરી યુસુફ માર્ટીન ભુરાબાપુ ભુપેશ પ્રજાપતિ આસીફ અન્ના પપુભાઈ તથા સૌ #હિન્દૂ_મુસ્લિમ_ભાઈઓ […]

Continue Reading

પડકારો અને પ્રોબ્લેમ્સ વધતાં જ જવાના છે.જો તમે તેમાં જ ખોવાઈ જશો, તો એક સમય એવો આવશે કે તમે જ તમને નહીં મળો. યાદ કરો… ” છેલ્લે તમે પોતાને ક્યારે મળ્યા હતા ??? ” – હિતેશ રાઈચુરા

આ જિંદગી પણ હવે “બજાજ-સ્કુટર” જેવી લાગે છે… રસ્તા માં ક્યાંક થાકીને અટકી જાઉં છું તો પણ મને “નમાવી” ને ફરી એક “કિક” મારી ને દોડાવે છે… આ વ્યથા ફક્ત મારી જ નથી પણ મહદઅંશે દરેક ની છે પણ હું તો આ બધા વચ્ચે પણ મારી અંદર ડૂબકી મારી આવું છું ને થોડી ઘણી પરમ […]

Continue Reading

અમદાવાદમાં ૧૪૨મી રથયાત્રાનું પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન ભાઈ પટેલ. – વિનોદ રાઠોડ.

શ્રધ્ધાપૂર્ણ વાતાવરણમાં મુખ્યમંત્રીશ્રીને સતત ત્રીજી વાર પહિન્દ વિધિ નું સૌભાગ્ય પ્રાપ્ત થયું.રાજ્યમાં શાંતિ-સલામતી અને વિકાસની તેજ ગતિ જળવાયતેવા ભગવાનના આશીર્વાદ મળતા રહેશે – મુખ્‍યમંત્રીશ્રી .નૂતન વર્ષ અવસરેએ કચ્છી સમાજના સૌ ભાઈ બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રીશ્રીમુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ને સતત ત્રીજી વાર ભગવાન જગન્નાથ ની રથયાત્રાની પહિન્દ વિધિ કરી ભગવાન જગન્નાથજીને નગર યાત્રાએ […]

Continue Reading

*૪ જુલાઈ અને અમેરિકા – બીના પટેલ,નારણપુરા, અમદાવાદ.

ભારત દેશ જેટલો જૂનો ઇતિહાસ અમેરિકાનો નથી. ૧૪૯૨માં ભારતની શોધ કરતા કરતા કોલંબસે અમેરિકા શોધી નાંખેલું. કોલંબસે જ્યારે અમેરિકન ટાપુઓ પણ પગ મૂક્યો ત્યારે તેમણે લાલ ચામડીવાળા આદિવાસીઓ જોયેલા તેથી તેમને “રેડ ઇન્ડિયન” નામ આપ્યું. કોલંબસે તેમની સ્પેનની મુલાકાત દરમિયાન એ માહિતિ આપતા સ્પેનિશ લોકોએ કહ્યું કે અમુક ટાપુઓ બ્રિટિશ લોકો દ્વારા સ્થપાયેલા હતા, જોકે […]

Continue Reading