*વોટ્સેપનું સર્વર ડાઉન છે, તમારા મોબાઈલમાં કોઈ ખરાબી નથી, ચિંતા કરશો નહીં.

જો આપ વોટ્સેપમાંથી ફોટો કે વીડિયો ડાઉનલોડ ન કરી શકતા હોવ તો ચિંતા કરવાની જરૂર નથી. સર્વર ડાઉન હોવાથી આ સમસ્યા છે.ભારત સહિત યૂ.કે અને સાઉથ અમેરિકામાં સૌથી વધુ ખામી જણાય છે. તમારા ફોન કે ઈન્ટરનેટમાં ખામી નથી .આપના સ્નેહીજનો અને મિત્રોને મેસેજ ફોરવર્ડ કરી જાણ કરો.

Continue Reading

ટ્રેસર્સના વેપારી પ્રતિનિધિઓ આરોગ્ય મંત્રાલયને ઇ-સિગારેટ પર પ્રતિબંધ મૂકતા પહેલા તેની પાછળની હકિકતોની તપાસ કરવા અને ઉદ્યોગને તે અંગેનું માર્ગદર્શન આપવાની વિનંતી કરી.

ટ્રેડ્‌સના વેપારી પ્રતિનિધિઓ આરોગ્ય મંત્રાલયને ઇ-સિગારેટ પર પ્રતિબંધ મૂકતા પહેલા તેની પાછળની હકિકતોની તપાસ કરવા અને ઉદ્યોગને એ અંગેનું માર્ગદર્શન આપવાની વિનંતી કરી – એમઓએચ એન્ડ એફડબલ્યુએ આ અંગે રજૂઆત કરી છે કે, આરોગ્ય મંત્રલાયલને આ બાબત પર અન્ય દેશોના ઉદાહરણ સાથે માર્ગદર્શન અને પરીક્ષણને પણ ધ્યાનમાં લેવું જોઇએ -ઇ-સિગારેટ પરના પ્રતિબંધને કારણે બ્લેક માર્કેટ […]

Continue Reading

રાજપીપળાની સબજેલ ખાતે બાળ સુરક્ષા જવાબદારી વિષયક યોજાયો સેમિનાર યોજાયો :૧૩૫ જેટલા તાલીમાર્થીઓએ લીધેલો લાભ.રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા

જુવેનાઇલ જસ્ટિસ એક્ટ,પોકસો, બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ, બાળ મજૂરી અધિનિયમ,ઉપરાંત બાળ સમાજ સુરક્ષા ખાતાની યોજનાકીય માહિતી અંગે તાલીમાર્થીઓને અપાયેલું વિસ્તૃત માર્ગદર્શન. નર્મદા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા જીતનગર ખાતે આવેલ જિલ્લાની સબજેલ ખાતે જેલના કેદીઓને બાળકોના કાયદાઓ તેમજ યોજનાઓથી માહિતગાર કરાવવાના આશય સાથે બાળ સુરક્ષા જવાબદારી અંગે યોજાયેલા એક દિવસીય સેમિનારમા ૧૩૫ જેટલા તાલીમાર્થીઓએ ભાગ […]

Continue Reading

નર્મદાના વાહન ચાલકો હવે સાવધાન, આડેધડ વાહન પાર્કિંગ કરનારા હવે CCTV કેમેરામાં કેદ થઇ જશે.રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા.

વાહનચાલકના ફોટા, સ્થળ અને સમયની વિગત સાથે ઈ – ચલણ ભરીને દંડ ભરવો ફરજીયાત, 1લી જુનથી અધ્યતન કંટ્રોલરૂમ અત્રેની પોલીસ અધિક્ષકની કચેરી ખાતે કાર્યરત કરાયો. નર્મદામાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને ધ્યાને લેતા હવે રાજપીપળા સહિત નર્મદામા જાહેરમાર્ગ પર સીસીટીવી કેમેરા લગાડી દેવામાં આવ્યા છે. જેમાં હવે 1 લી જૂનથી આડેધડ વાહન પાર્કિંગ કરનારા સીસીટીવી કેમેરામાં […]

Continue Reading

બાઈક સવાર યુવકની અડફેટે શાહુડી આવતા યુવાનના પગમાં શાહુડીના અણીદાર 25 પીછા આરપાર ઘૂસી ગયા!રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા

રાત્રિના સમયે રસ્તો ક્રોસ કરવા ગયેલી શાહુડી બાઇકની અડફેટે આવી જતા તેનો પગ પડી જતાં પગમા પીછા ઘૂસી જવાની અજબ ઘટના. લોહીલુહાણ અવસ્થામાં ઘાયલ યુવાન પગમાં પીછા સાથે બાઈક પરજ સીધો રાજપીપળા સિવિલમા દાખલ થઈ ગયો, તબીબોએ પગમાંથી ૨૫ પીછા કાઢી સારવાર કરતાં રાહત નાંદોદ તાલુકાના આમલેથા ગામના બાઈક સવાર યુવકની બાઇકની અડફેટે શાહુડી આવી […]

Continue Reading

કંકોડા – તસ્વીર. વિનોદ રાઠોડ. લેખ. વૈદ્ય ડો.રાકેશ ભટ્ટ.

કંકોડા……………… સામાન્ય રીતે કાંટા કોઈને ગમતા નથી.પણ કાંટા હોવા છતાં ગુલાબ,લીંબુ બધાને ગમે છે. જેને કાંટા સાથે ખાઈ શકાતા નથી.ફક્ત કાંટા સાથે આહારમાં લઈ શકાય તેમ હોય તો તે છે ફક્ત “કંકોડા”.કંકોડા ને કંટોલા પણ કહેવામાં આવે છે. પહાડી જમીન પર વરસાદમાં પોતાની મેળે ઝાડીઓમાં આના વેલા ઉગી નીકળે છે. કંકોડા નર અને માદા એમ […]

Continue Reading

****વર્તમાન શિક્ષકની વ્યથા*** પૂનમ. કે .જોગરાણા

“હાલ દોરડા ઉપર ચાલતો નટ અને વર્તમાન શિક્ષક બેય ની પરિસ્થિતિ એકજ સરખી છે “અત્યારે ,મદારીની જેમ જંબુરીયાની જેમ એમની સામે ખેલ કરતા રહો બસ.વિદ્યાર્થીઓને શિક્ષણ નથી જોઈતું મનોરંજન જોઈએ છે,એમને જ્ઞાનની જરૂર નથી કદાચ રહસ્યો જાણવામાં રસ નથી. કદાચ આજની ટેકનોલોજી એ એમને એટલા શુષ્ક અને લાગણીહીન બનાવી મુક્યા છે કે સંવેદન શુ એ […]

Continue Reading

રથયાત્રા જીવનની યાત્રા શીખવે છે. કુમકુમ મંદિર ખાતે સોમવારે યુવાનોની સત્સંગ સભા યોજાઈ.- સાધુ પ્રેમવત્સલદાસજી.

તા. ૧ જુલાઈ ને સોમવાર ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે સત્સંગ સભા યોજાઈ હતી. આ પ્રસંગે શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી એ અષાઢી બીજે રથયાત્રા આવી રહી છે ત્યારે તેમાંથી જીવનયાત્રા કેવી રીતે જીવવી જાઈએ તે અંગે જણાવ્યું હતું કે, યાત્રા એટલે શું ? રથયાત્રામાંથી આપણને શું સંદેશો સાંપડે છે ? તો […]

Continue Reading

રથયાત્રા જીવનની યાત્રા શીખવે છે. કુમકુમ મંદિર ખાતે સોમવારે યુવાનોની સત્સંગ સભા યોજાઈ.- સાધુ પ્રેમવત્સલદાસજી.

તા. ૧ જુલાઈ ને સોમવાર ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે સત્સંગ સભા યોજાઈ હતી. આ પ્રસંગે શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી એ અષાઢી બીજે રથયાત્રા આવી રહી છે ત્યારે તેમાંથી જીવનયાત્રા કેવી રીતે જીવવી જાઈએ તે અંગે જણાવ્યું હતું કે, યાત્રા એટલે શું ? રથયાત્રામાંથી આપણને શું સંદેશો સાંપડે છે ? તો […]

Continue Reading

અમદાવાદની ગુફા ખાતે ધર્મ પરમાર દ્વારા એક અનોખું પેઇન્ટિંગ એકઝીબીશન શરૂ થયું.

અમદાવાદની ગુફા ખાતે ધર્મ પરમાર દ્વારા એક અનોખું પેઇન્ટિંગ એકઝીબીશન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે વિજય શ્રીમાળી પધાર્યા હતા. નટુભાઇ પરમાર તેમજ અનંત મહેતા ના આશીર્વાદ સાથે તે ખુબ જ સુંદર એક્ઝિબિશન ની શુભ શરૂઆત થઈ હતી આ એક્ઝિબિશન સાતમી જુલાઈ સુધી સાંજે ૪ થી ૮ દરમ્યાન અમદાવાદ ની ગુફા માં જોવા મળશે. […]

Continue Reading