ફેશન શો FEEL THE BEAT યોજાયો.

30, જૂન 2019 ના રોજ નીરવ ડાન્સ એકેડેમી જે પાલડી મા આવેલ છે તેનાં દ્વારા 28th ડાન્સ show નુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેનું નામ FEEL THE BEAT હતું. આ શૉ માં 100 જેટલા પાર્ટિસિપન્ટ્સ હતાં, જેઓએ URI, કેન્સર, અલ્લાદીન, સ્નો વાઈટ અને બિજી આવી થીમ પર પર્ફોમન્સ કર્યું હતું. લાસ્ટ માં 30 મિનિટ સુધી […]

Continue Reading

ભાજપના નેતા ડો.શ્રદ્ધા રાજપૂત સહિતના પૂર્વ વિદ્યાર્થીઓને પારુલ યુનિવર્સિટી દ્વારા સન્માનિત કરાયાં – ન્યુઝ તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા.

એવોર્ડ હું મારા કોલેજના મિત્રોને તેમજ મારી પાર્ટી ભાજપ ને સમર્પિત કરુ છું : ડૉ. શ્રદ્ધા રાજપુત. અમદાવાદ જિલ્લા ભાજપ મંત્રી, ગુજરાત પ્રદેશ ઉત્તર ઝોનના સંગઠન પર્વના સહ ઇન્ચાર્જ અને પ્રવક્તા ડો. શ્રદ્ધા રાજપૂત સહિતના જાણીતા પૂર્વ વિદ્યાર્થીઓને જાણીતી શૈક્ષણિક સંસ્થા પારુલ યુનિવર્સિટી દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડૉ.શ્રદ્ધા રાજપુત ને એવોર્ડ આપવામાં […]

Continue Reading

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ ખાતે ૩૬મી ગ્લેનમાર્ક સબ જુનીયર અને ૪૬ મી જુનીયર એકવાટિક ચેમ્પીયનશીપ-૨૦૧૯નું સમાપન કરાવ્યુ.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ ખાતે ૩૬મી ગ્લેનમાર્ક સબ જુનીયર અને ૪૬ મી જુનીયર એકવાટિક ચેમ્પીયનશીપ-૨૦૧૯નું સમાપન કરાવતાં સ્પોર્ટસમેન સ્પીરીટની કવોલિટી વ્યકતિગત અને સામુહિક જીવનમાં કેળવી રાષ્ટ્રભાવનું આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે બાળ સ્પર્ધકોને કહયું કે રમત-ગમતમાં હારજીતથી ઉપર ઉઠીને સહભાગી થઇ વ્યક્તિગત અને સમુહજીવનમાં ખેલદિલીના ગુણો જ એક સારા નાગરિક તરીકે તમારૂં ઘડતર કરશે. […]

Continue Reading

સમય કાઢીને એક વાર જરૂર વાંચો અને બને તેટલું ફોરવર્ડ કરો.. ’સ્વૅગ જેવુ મંદિર* – ડો. બીના

સમય કાઢી જરૂર વાંચશો અને સમાજ ના ભાઈઓ ને સેન્ડ કરશો પરાશર મોબાઇલ ગેમનો ભારે વ્યસની માણસ. નવી નવી ગેમ ડાઉનલોડ કરી તેના બધા લેવલ પાર કરવાનો તેને ગાંડો શોખ હતો. ઘર હોય કે ઓફીસ તેના એક હાથની આંગળીઓ તો મોબાઇલના ડિસ્પ્લે પર ગેમ જ રમતી હોય…! હમણાં જ માર્કેટમાં નવી આવેલી ‘સ્વૅગનુ મંદિર ’ […]

Continue Reading

રાજયના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી શ્રી નીતિનભાઇ પટેલે વિધાનસભા ખાતે વર્ષ ૨૦૧૯-૨૦નુ અંદાજપત્ર રજૂ કર્યુ. – તસ્વીર. વિનોદ રાઠોડ.

¤ પાણીદાર બજેટ જળ સંચય અભિયાન પાણી બચાવો અભિયાન માટે વોટર ગ્રીડ યોજના ૧૩ હજાર ગામોને પાણી ¤ નલ સે જલ યોજના હેઠળ ૨૦૨૦ સુધી નળ દ્વારા શુધ્ધ પીવાનુ પાણી તમામ વિસ્તારને પહોચાડશુ 20 હજાર કરોડ ખર્ચાશે: 4500 કરોડની જોગવાઇ ¤ દરિયાકાઠા મા 8 ડીસેલીનેશન પ્લાન્ટ સ્થપાશે ગંદા પાણીને ટ્રીટ કરીને પુનઃઉપયોગ 300એમ.એલ.ડી ના પ્રોજેકટ […]

Continue Reading

” હું કોઈનું એઠું ખાતો/ખાતી નથી અને અમારા ઘરમાં ક્યારેય વાસી ખોરાક ખવાતો નથી ” આવું બોલવા વાળા આ મેસેજ ખાસ વાચજો.- હિતેશ રાઈચુરા.

આમ તો હું બહાર નું ખાવાનું બહુજ ઓછું પસંદ કરું છું પણ હમણાં એક મહેમાન આવ્યા હતા તો એમની આગતા-સ્વાગતતા સારી થાય એ હેતુ થી એક પ્રતિસ્ઠીત હોટેલ માં જમવા ગયા અને પ્રીમિયમ મેનૂ ના પંજાબી સબ્જી વિગેરે ઓર્ડર કર્યા.. બહાર થી સાફ સુઘડ લાગતી હોટેલ ને જોઈ ને કોઈને ક્વોલિટી બાબતે શંકા ના જ […]

Continue Reading