આજે ” વર્લ્ડ ડોક્ટર ડે ” છે પણ કોઈ એવી પોસ્ટ કે જે ડોક્ટર નો આભાર માનતી હોય કે ડોક્ટર ને પ્રોત્સાહિત કરતી હોય એવી જોવા ના મળી જે થોડા વર્ષો પહેલા જોવા મળતી હતી… એવું કેમ ? – હિતેશ રાઈચુરા.

માણસો બદલી ગયા કે ડોક્ટર બદલી ગયા કે નજરિયો ??? કહેવાય છે કે ડોક્ટર તો ભગવાન નું જ રૂપ છે… સાચી વાત છે… એટ્લે જ તો આજકાલ ના ડોક્ટર પોતાને ભગવાન માને છે અને પોતાને ઠીક લાગે એમ જ કરે છે અને ભગવાન ને કોઈ કઈ કહી તો સકે નહીં ને એટ્લે બીજું કાઇ પણ […]

Continue Reading

આવતા વર્ષે જગન્નાથજીની રથયાત્રામાં બદલાશે મામેરા નું સ્થાન

ભગવાન જગન્નાથની 142 મી રથયાત્રા ને હોવી ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હવે આવતી સાલની જગન્નાથની રથયાત્રાના મામેરાનું સ્થાન બદલવામાં આવ્યું છે ત્યારે આ મામલા ને લઈને હજુ કોકડું ગુંચવાયું હોય તેમ લાગે છે અમદાવાદમાં 142મી રથયાત્રા યોજવા જઈ રહી છે ત્યારે સરસપુર મોસાળમાં મામેરું આવતા વર્ષે ભગવાનની મૂળ જગ્યા એટલે કે ભલા ભગતની […]

Continue Reading

જગન્નાથ મંદિરમાંથી નીકળતી પરંપરાગત રથયાત્રાનાં પર્વ પહેલા અમદાવાદના મુસ્લિમ આગેવાનો દ્વારા જગન્નાથ મંદિર ની શુભેચ્છા મુલાકાત લેવાઈ.

આજ રોજ જગન્નાથ મંદિરમાંથી નીકળતી પરંપરાગત રથયાત્રાનાં પર્વ પહેલા અમદાવાદના મુસ્લિમ આગેવાનો દ્વારા જગન્નાથ મંદિર ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. અને મંદિર નાં મહંત દિલીપ દાસજી ની મુલાકાત લઈ આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે રફીકભાઈનગરી. ડોક્ટર નીતીન શાહ. તલ્હા મનસુરી. ફહીમ ખલીફા. કુતુબ શેખ. ઈમરાન વોરા.મકબુલ અંસારી. મુન્નનાશેઠ તથા મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા… Please […]

Continue Reading

રાજપીપળા સહિત નર્મદા માં ભારે વરસાદને લીધે ગ્રામ્ય વિસ્તાર ના ધૂળિયા કાચા રસ્તા કાદવ, કીચડ વાળા બન્યા. ચોપડી ગામ મુસાફર ભરેલી જીપ ગાડી ફસાઇ જતા દોરડ વડે ખેંચવાની ફરજ પડી.રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા

રાજપીપલા,વડીયા ગામે ખેતરમા જવા કાદવવાળા રસ્તે ખેડૂતોને કાદવમાંથી જવા ભારે મુશ્કેલી. રાજપીપળા તા. 1 નર્મદા જિલ્લામાં ત્રણ દિવસથી સારો વરસાદ પડી રહ્યો છે. જેને કારણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં પાકી સડક નથી તેવા કાચા અને ધૂળિયા રસ્તાઓમાં પાણી ભરાતા આ રસ્તાઓ કાદવ-કીચડ વાળા બની જતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.ગઈકાલે […]

Continue Reading

પોઈચા નર્મદાના પુલ નીચે ટ્રક બંધી આડેધડ રેતી ઉલેચવાની પ્રક્રિયાથી નર્મદાની નદીની દુર્દશાબેઠી . રેતી ઉલેચતા ઠેરઠેર મોટા ઊંડા ખાડા પડ્યા.રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા

સીસોદરા ખાતે પણ આવેલી નર્મદાકિનારે રેતી માફિયાઓના ગેરકાયદે રેતી ઉલેચવા સામે નર્મદાની જે દુર્દશા બેઠી. ચોમાસામાં જ્યારે પાણી આવે ત્યારે નદીમાં રેતી ઉલેચવા ને કારણે નદીમાં મોટા મોટા ભુવા પડવાની કારણે માણસો ડૂબી જવાની શક્યતા વધી જાય છે. એક જમાનામાં ખળખળ વહેતી પોઇચાના રંગઅવધૂત પુલ નીચેથી વહેતી નર્મદા નદીની દુર્દશા બેઠી છે, રેતી માફિયાઓના રેતીના […]

Continue Reading