મામાદેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંબાવાડી ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન શાળા નંબર 26 મામેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો

મામાદેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મેડિકલ કેમ્પ આંબાવાડી ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન શાળા નંબર 26 મા યોજાયેલો છે જેની અંદર ૬૩ થી ૭૦ ડોક્ટરોની ઉપસ્થિતમાં બિલકુલ નિશુલ્ક ભાવે એટલે કે મફત દવાઓ આપવામાં આવેલ છે વધુ વિગતવાર જણાવતા જે કોઈપણ દર્દી ગંભીર સમસ્યામાં ઝઝૂમતા હોય તેનું તાત્કાલિક ધોરણે ઓપરેશન પણ કરી આપવામાં આવે છે […]

Continue Reading

ભારત સરકારની સાંસ્કૃતિક બાબતોની અગત્યની ‘ યુનેસ્કો સમિતિ’ માં ભાગ્યેશ જહાની નિમણૂંક…

ભારત સરકારની સાંસ્કૃતિક બાબતોની અગત્યની ‘ યુનેસ્કો સમિતિ’ માં ભાગ્યેશ જહાની નિમણૂંક… ભારત સરકારે સાંસ્કૃતિક બાબતો અંગેની યુનાઈટેડ નેશન્સની તજજ્ઞ સમિતિનું ગઠન કર્યું છે. આ સમિતિના અધ્યક્ષ તરીકે પદ્મ ભૂષણ સત્યવ્રત શાસ્ત્રી છે, જ્યારે બીજા ક્રમે જાણીતા સાંસ્કૃતિક પ્રશાસક અને સાહિત્યકાર તરીકે શ્રી ભાગ્યેશ જહાની નિમણૂંક કરાઇ છે. સાંસ્કૃતિક મંત્રાલયે યુનેસ્કોના પ્રોજેક્ટ અને યોજનાઓની મંજુરી […]

Continue Reading

અમદાવાદ* કાલે તીન તલાક બિલ પાસ થયું ને આજે સામે આવી તીન તલાકની ઘટના..સંજીવ રાજપુત

અમદાવાદ: કાલે દિલ્હી રાજ્યસભામાં ટ્રિપલ તલાકનું બિલ મંજુર થયું અને દેશભરની મુસ્લિમ મહિલાઓએ આનંદ વ્યક્ત કર્યો તયારે અમદાવાદ શહેરમાં આજે પ્રેમ દરવાજા ખાતે એક પરણિત મહિલાને તીન તલાક આપતા પોતે આપઘાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરિણીતા છોકરીએ પતિ અને સાસરિયા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરી છે.

Continue Reading

હરીફ હું ને હું જ પરિક્ષા ખુદનો ચીલો મૂર્ધન્ય છું વિશ્વ ચલણે નથી ચાલતો પ્રભુ દરબારે જ માન્ય છું -મિત્તલ ખેતાણી.રાજકોટનાં કાવ્ય સંગ્રહ ‘શબ્દ ઘેર આનંદ ભયો’ માં થી

જેવો છું એવો ધન્ય છું જેવો છું એવો ધન્ય છું હું હું જ છું ના અન્ય છું પ્રકૃતિ રમાડે એનાં ખોળે શહેરીઓ વચ્ચે વન્ય છું સાથેનાં નું મૂલ્ય વધારું છું અમૂલ્ય હું શૂન્ય છું કોઈએ સાથે ના રાખ્યો એટલે જ હું અનન્ય છું હરીફ હું ને હું જ પરિક્ષા ખુદનો ચીલો મૂર્ધન્ય છું વિશ્વ ચલણે […]

Continue Reading

વસ્ત્રાલ ખાતે આવેલા સૂકુંન હાઇટ્સ ફ્લેટ ના રહીશો દ્વારા આજરોજ વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

વસ્ત્રાલ ખાતે આવેલા સૂકું કન હાઇટ્સ ફ્લેટ ના રહીશો દ્વારા આજરોજ વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં અમરાઈવાડીના કોર્પોરેટર શ્રી જગદીશભાઈ રાઠોડ અને રામોલ ના કોર્પોરેટર શ્રી રાજુભાઇ ભરવાડની ઉપસ્થિતિ માં વૃક્ષારોપણ નું કામ સારી રીતે સંપન્ન થયેલ હતું. આ કાર્યક્રમ માં સભ્યો દ્વારા સાથ અને સહકાર આપવા બદલ ચેરમેન સેક્રેટરી દ્વારા સૌનો આભાર […]

Continue Reading

નારાયણી હાઇટ્સ ના ચેરમેન શ્રી ગોપીરામ ગુપ્તા તેમજ તેમના પુત્ર અને ડાયરેક્ટર શ્રી રાજીવ ગુપ્તા દ્વારા ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય શ્રી દેવદત્તજી ને ભેટ આપીને શુભકામના પાઠવવામાં આવી હતી.

નારાયણી હાઇટ્સ ના ચેરમેન શ્રી ગોપીરામ ગુપ્તા તેમજ તેમના પુત્ર અને ડાયરેક્ટર શ્રી રાજીવ ગુપ્તા દ્વારા ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય શ્રી દેવદત્તજી ને ભેટ આપીને શુભકામના પાઠવવામાં આવી હતી. તેમજ ગુજરાતના આવનાર સમયમાં ગુજરાતને હજુ પણ ઉત્તરોત્તર પ્રગતિ ના પંથે લઈ જવામાં ખૂબ જ સફળતા પ્રાપ્ત થવા માટે ની શુભેચ્છાઓ પાઠવી હતી.

Continue Reading

ફરી મળીશું માંગી-તુંગી : નાસિકને કુદરતની અનેરી ભેટ, જ્યાં પ્રકૃતિ અને ટ્રેકિંગ પ્રેમીઓએ અચૂક જવું.- જીમિલકુમાર સી.પટેલ.

‘માંગી-તુંગી’ કદાચ આજથી બે વર્ષ પહેલા પહેલી વાર આ નામ સાંભળ્યું હતું મિત્રો જોડે ફરવા લાયક સ્થળોની ચર્ચા કરતાં. ઈન્ટરનેટ પર ફોટોસ સર્ચ કર્યા હતાં અને ગમ્યા પણ હતાં. પરંતુ ત્યાં જવાનું સેટ નહોતું થતું. ૨૦૧૭થી થોડા મિત્રોએ ભેગા થઈ ચોમાસામાં બાઇક લઈ ગમે તે એક રૂટ પકડી પ્રાકૃતિક નજારાઓ માણવા જ એમ નક્કી કર્યું […]

Continue Reading

પૂર્વસાંસદ અને દિગ્ગજ નેતા વિઠ્ઠલ રાદડિયાનું પાર્થિવ શરીર જામકંડોરણામાં અંતિમ દર્શન માટે મુકવામાં આવ્યું .-રશ્મિન ગાંધી.

પૂર્વસાંસદ અને દિગ્ગજ નેતા વિઠ્ઠલ રાદડિયાનું પાર્થિવ શરીર જામકંડોરણામાં અંતિમ દર્શન માટે મુકવામાં આવ્યું છે. જામકંડોરણાની લેઉઆ પટેલ કન્યા છાત્રાલયમાં પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. અહિં બપોરના ૧૨ વાગ્યા સુધી અંતિમ દર્શન કરી શકાશે તો બપોરના ૧૨ વાગ્યાથી ૧ કલાક સુધી પાર્થિવ દેહ વિઠ્ઠલ રાદડિયાના નિવાસસ્થાને અંતિમતિથી માટે લઈ જવામાં આવશે વિઠ્ઠલ […]

Continue Reading

ગુજરાતને મળ્યો પપેટકળાનો પ્રથમ યુવા-પુરસ્કાર*

લુપ્ત થઇ રહેલી તેમજ ભુલાતી જતી પપેટ-કળાને જીવંત રાખવાની સાથોસાથ પોતાની પપેટ-કળા દ્વારા વિવિધ સમાજ વિષયલક્ષી ઉત્તમ કાર્યો કરવા બદલ અમદાવાદની ચાંદની ઝાલાનું નામ સંગીત નાટક અકાદમી (નવી દિલ્હી) દ્વારા આ વર્ષના “ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરષ્કાર” માટે પસંદ કરવામાં આવ્યું છે. પપેટ્રીકળાના ગુણ ચાંદનીએ પોતાના પિતાજી અને ગુરુ એવા શ્રી. માનસિંહ ઝાલા પાસેથી મેળવ્યા […]

Continue Reading

કવિ,મનુભાઈ ત્રિભુવનદાસ ત્રિવેદી ‘સરોદ’,’ગાફિલ’ના ૧૦૬-મા જન્મદિનપ્રસંગે‘સુરતાનો સાદ’સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.

અકાદમીના અધ્યક્ષશ્રી વિષ્ણુ પંડ્યાએ ભૂમિકા રજૂ કરી.મનુભાઈનાં જીવન વિશે શ્રી ભરત ઓઝાએ અને ‘સરોદ’નાં ગીતો-ભજનો વિશે શ્રી દલપત પઢિયારે તેમજ ‘ગાફિલ’ની ગઝલો વિશે શ્રી રાજેશ વ્યાસ’મિસ્કીન’એ વક્તવ્ય આપ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિશ્રી મનીષ પાઠક’શ્વેત’એ કર્યું.આ પ્રસંગે સાહિત્યકારો જવાહર બક્ષી,સતીશ વ્યાસ,લલિત ત્રિવેદી,મધુસૂદન પટેલ,પ્રતિભા રાવલ,વિપુલ આચાર્ય,ભાવેશ ભટ્ટહરીશ દ્વિવેદી,ભદ્રા સવાઈ,પ્રતાપસિંહ ડાભી,જનક દવે,અશ્વિન આણદાની,રાધિકા પટેલ અને સાહિત્યપ્રેમીઓ નિહારિકા આચાર્ય,નમર્તા શોધન,ભુપેન્દ્ર […]

Continue Reading