🐝મધમાખીની દુનિયાની ઝલક..!

નિષ્ણાતો કહે છે કે આપણું અસ્તિત્વ મધમાખીઓને આધીન છે. જો આ પૃથ્વી પર મધમાખી ન રહે તો માનવજાતનું અસ્તિત્વ પાંચ જ વર્ષમાં “સમાપ્ત” થઈ જાય. માત્ર મધ જ નહીં, આપણા ખોરાકની ૯૦ ટકા ખાદ્ય સામગ્રી મધમાખીઓને કારણે પ્રાપ્ય બની છે. જોકે આપણું જીવન ટકાવી રાખવા ઉપરાંત પણ અઢળક ગુણોને મધમાખીઓ સાર્થક કરતી આવી છે. 👉🐦પક્ષીઓ […]

Continue Reading

આમ,તો તું અગ્નિ દેવ તરીકે પૂજાય છે, અત્યારે,દાનવ જેવી દાનત બગાડી, લઈ ગયો તું કિલ્લોલ કરતો બાળ ઈશ્વર, નથી તારાંમાં લાગણી જેવું કાંઈ બેત્તારી, આગ,તને શરમ ન આવી… હેલીક…

આગ,તને શરમ ન આવી.. નાનાં ભૂલકાઓ સંગ તે બાથ ભીડાવી, આગ,તને સહેજેય શરમ ન આવી, રોશે કેવા ખૂનના આંશુ એમના મા-બાપ, એમની સહેજેય તને દયા ન આવી, આગ,તને શરમ ન આવી… હતાં એ મારા આવતીકાલનું ભવિષ્ય, ધુમાડો બની ક્યાંય મલીન થઈ ગયા, શોધવાથી પણ એ નઈ જડે મને, કયા જનમની એમની સંગ ખાર કાઢી, આગ,તને […]

Continue Reading

જુનવાણી અનાજ સંગ્રહ કરવાની કોઠી વિશે જાણો – ધમેઁશ અશોકભાઈ કાળા

હાલમાં લોકો શહેરમાં વર્ષભરનું અનાજ ભરવા માટે મોટા મોટા પીપનો ઉપયોગ કરે છે. આ સ્ટીલના પીપડાનો ઉપયોગ હવે ગામડાઓમાં પણ થઈ રહ્યો છે. પરંતુ થોડાક જ વર્ષો પહેલા અનાજ વર્ષભર ભરવા માટે માટીની કોઠીનો ઉપયોગ કરવામાં આવતો. આ માટીની કોઠીમાં અનાજ બગડતું તો નથી જ, સાથે અનાજની સોડમ પણ વર્ષભર જાળવી રાખે છે. મારા ઘરે […]

Continue Reading

વ્હેતી આ સરિતા જીવનની, સુખ–દુઃખ એના બે કાંઠાઓ, લઈ જાય છે મારું ભાગ્ય ‘ગની’, હું એક કિનારે ચાલું છું… *– ગની દહીંવાળા*

લે કાળ, તને સંતોષ થશે, હું તારે ઈશારે ચાલું છું, જીવનની સફર પૂરી કરવા તલવારની ધારે ચાલું છું… ચોમેરથી થપ્પડ મારે છે તોફાનનાં ધસમસતાં મોજાં, લોકોની નજર તો નીરખે છે, હું શાંત કિનારે ચાલું છું… ફૂટીને રડે છે મુજ હાલત પર મારા પગનાં છાલાંઓ, કંટકથી ભર્યા પંથે આંખો મીંચીને જ્યારે ચાલું છું… છે નામનો ગૃહસ્થાશ્રમ […]

Continue Reading

🔔 *વ્યક્તિત્વ : ભર્યું નારિયેળ !*-નિલેશ ધોળકિયા

મારા, તમારા, સૌના માંકડા મનનો તાગ મેળવવો ગૂંચવડાભર્યો તો ખરો ! પળ પળ, હર પળ દશા, દિશા ને મંશા પરિવર્તિત થતી રહેતી હોય છે તેથી ધારણા, અંદાજ, અનુમાન લગાવવું કઠિન થઈ જતું હોય છે. “હુ તો ખુલ્લી કિતાબ છું” એવુ કહેનારા સૈાએ ઘણાં જોયા હશે – જ્યારે સમય પસાર થાય, પરસ્પર નજીક આવવાનું થાય ત્યારે […]

Continue Reading