દુઃખદ સમાચાર પડધરી ટંકારાના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના પુત્રો ને નડ્યો અકસ્માત. એક પુત્રનું મોત,

લાલિતભાઈ કાગથરા બંને પુત્રો ને નડ્યો અકસ્માત કાર્ગો ગાડી માં દિવ્યાંગ બાળકોને કલકત્તા પાસે પ્રવાસ માં લઇ જતા થયો અકસ્માત અકસ્માત માં લાલિતભાઈ ના પુત્ર વિશાલ નું દુઃખદ અવસાન, પુત્ર રવિ ઘાયલ પશ્વિમ બંગાળ માં ટ્રક સાથે થયો અકસ્માત.

Continue Reading

અમદાવાદમાં રસ્તે રઝળતી ગાયે 60 વર્ષના વૃદ્ધને શિંગડા મારતા તેમનું મોત નીપજ્યું.

આપણા દેશ માં ગાયને માતા નો દરજ્જો આપવામાં આવેલ છે. ત્યાં જ અમદાવાદ માં પશુપાલકો ગાયો ને રસ્તા માં રઝળતી મુકી દે છે જેના કારણે સમયાંતરે શહેર માં દુર્ઘટનાઓ થવા પામે છે. ગત શનિવાર તારીખ 11/05/2019, વટવા વિસ્તારમાં વિનોબાભાવેનગર ખાતે રહેતા ગોપીનાથ રામપ્યારે તિવારી, ઉંમર આશરે 60 વર્ષ ના વૃદ્ધ ને રખડતી ગાયે શિંગડા મારતા […]

Continue Reading

અમદાવાદ વન મોલ ખાતે મેક્સ લિટલ આઈકનના ઓડિશન યોજાયા હતા

કહેવાય છે કે દરેક બાળક વિશિષ્ટ હોય છે, તેનામાં કોઈને કોઈ ખૂબી કે પ્રતિભા રહેલી જ હોય છે, જરૂર માત્ર તેને યોગ્ય રીતે બહાર લાવવાની હોય છે. ઘણીવાર યોગ્ય માધ્યમ મળ્યા પછી બાળકો પોતાની છૂપી પ્રતિભા આસાનીથી બહાર લાવી શકતા હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે બાળકોમાં વિવિધ સુપરહીરો ખૂબ પ્રિય હોય છે પરંતુ […]

Continue Reading

*10 રૂપિયાની આ વસ્તુ ડાયાબિટીસ છે અદભુત દવા જાણો ડાયાબીટીસ માટે શું કરવા ઉપાય : ડૉ.બલભદ્ર મહેતા.

ભારતમાં 5 કરોડ 70 લાખ થી વધુ લોકોને ડાયાબીટીસ છે અને 3 કરોડ થી વધુને થઇ જશે આગળના થોડા વર્ષોમાં (સરકાર એવું કહી રહી છે) દર 2 મીનીટે એક માણસ ડાયાબીટીસ થી મરી જાય છે. અને complications ખુબ છે. કોઈની કીડની ખરાબ થઇ રહી છે, કોઈનું લીવર ખરાબ થઇ રહ્યું છે, કોઈને લકવો થઇ રહ્યો […]

Continue Reading

ભાવનગરની સંસ્થાની મોટી સિદ્ધિઃ 50 હજાર લીટર દરિયાના પાણીને શુદ્ધ કરતી બસ વિકસાવી

અશુદ્ધ, ખારા પાણીને પીવાલાયક શુધ્ધ પાણીમાં રૂપાંતરીત કરવાની ટેકનોલોજી વિશ્વકક્ષાએ યુએસએ, જાપાન, ચાઈના અને ભારતમાં ગુજરાતના ભાવનગરમાં આવેલી રાષ્ટ્રીય કક્ષાની વિજ્ઞાન સંસ્થા સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમીકલ્સ રિસર્ચ ઇન્સ્ટીટયુટ – CSMCRI પાસે છે. તેના આધારે એક એવી હરતી-ફરતી આદભૂત જળ શુદ્ધિકરણ બસ બનાવી છે કે, જે રોજ 50 હજાર લિટર કોઈ પણ પ્રકારનું ગંદુ કે […]

Continue Reading

વેજલપુર યુથ કોંગ્રેસ દ્વારા અમદાવાદ મ્યુનિસીપલ કોરપોરેશનમાં મક્તપુરા વોર્ડમાં પાણીની સમસ્યા નો વિરોધ.

આજે વેજલપુર યુથ કોંગ્રેસ દ્વારા અમદવાદ મુન્સિપલ કોર્પોરેશનમાં મક્તપુરા વોર્ડમાં પાણીની સમસ્યા ના લીધે યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને કોર્પોરેશનમાં આવેદન પત્ર પણ આપવામાં આવ્યું. Please send your news on 9909931560

Continue Reading

જો તમે જીવદયા ના નામે વન્યપ્રાણીઓને ગાંઠિયા અને સેવ ખવડાવતા હોવ તો ખાસ ઘ્યાન રાખો.

જો તમે જીવદયા ના નામે વન્યપ્રાણીઓને ગાંઠિયા અને સેવ ખવડાવતા હોવ તો ખાસ ઘ્યાન રાખો. આજ કાલ જીવદયા ના નામે વન્યપ્રાણીઓને ખવડાવવાની ફેશન ચાલી છે.જેમાં પક્ષીઓ ને ગાંઠિયા અને સેવ અને વાંદરાઓ ને બટેટા ને બિસ્કિટ ખવડાવવામાં આવે છે. શા માટે આવું ના કરવું જોઈએ ? વાંદરાઓ પોતાનો ખોરાક જંગલ માંથી જ મળી રહે છે […]

Continue Reading

હું સંતાઈ જાવ અંધારે, તું થપ્પો કરી આવ, એ બાળપણ,તું ફરી આવ : હેલીક…

નથી બનવું મારે હવે મોટું, તું ફાટેલ ચડ્ડી પહેરી આવ, એ બાળપણ,તું ફરી આવ… જવું છે સ્કૂલે કુદકા ભરીને, શરમ બધી નેવે મૂકીને, કોઈ બોલે તો નથી પરવા, બેપરવા થઈ ને આવ, એ બાળપણ,તું ફરી આવ… કોઈ માંગણી પુરી કરવાં, હવે રીસાવું છે મારે, એ મારાં મોંઘેરા પપ્પા, તું ઘોડો થઈ આવ, એ બાળપણ,તું ફરી […]

Continue Reading

🔔 *માઁ બાપ શીખે બાળકો પાસેથી – નિલેશ ધોળકિયા.

બે અલગ અલગ મકાન એક સાથે હતા જેમના ક્મ્પાઉન્ડ અલગ હતા તેમાં બે અલગ અલગ પરિવાર રહેતા હતા જેમાંના એક રીટાયર્ડ હતા અને બીજા એવા હતા જેને ટેકનોલોજીમાં ખુબ રસ હતો. તે બંને પોતાના ક્મ્પાઉન્ડમાં અલગ અલગ જાતના છોડ ઉગાડેલા હતા. ટેકી તેને ખુબ પાણી આપતા અને ખુબ ધ્યાન આપતા જયારે રીટાયર્ડ ઓછુ પાણી નાખતા […]

Continue Reading

ધોરાજી પંથકના માલધારી સમાજ દ્રારા સરકારનો અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. : અહેવાલ રશમીનભાઈ ગાંધી.

ખેડૂતોને મળતા લાભો સામે માલધારી સમાજને કંઈ જ મળતું ન હોવાના આક્ષેપો સાથે ખેડૂતોને મળતા લાભો સામે માલધારી સમાજને કઈ વાંધો ન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો પરંતુ માલધારી સમાજને તેના હક ના મળતા હોવાના વિરોધ ખેડૂતોને વ્યવસાય માટે સરકાર વિવિધ વ્યવસાય સહાય આપે છે જ્યારે માલધારી સમાજ સહાયના નામે મીંડુ ચૂંટણી વખતે કોંગ્રેસ અને ભાજપના […]

Continue Reading