એક અનોખા લગ્ન…વરરાજા ખરા….વરઘોડો પણ ખરો…જમણવાર પણ ખરો…માત્ર કન્યા જ નહિ….નવાઈ લાગશ ને, તો વાંચો આ લેખ.

એક અનોખા લગ્ન…વરરાજા ખરા….વરઘોડો પણ ખરો…જમણવાર પણ ખરો…માત્ર કન્યા જ નહિ….નવાઈ લાગશે…પણ આવા જ એક અનોખા લગ્ન થયા સાબરકાંઠા જીલ્લામાં….જ્યાં આખું ગામ કન્યા વિનાના અનોખા લગ્ન સમારોહમાં જોડાયું…નાચ્યું…ગાયું અને મોજ પણ કરી…. લગ્નના ઢોલ ધબૂક્યા…..મંગલ ગીતો ગવાયા..જાનૈયાઓ મન મુકીને નાચ્યા….વરરાજા પણ ઘોડા પર સવાર થઈને નીકળ્યા…પરંતુ આ લગ્ન માત્ર વરઘોડા સુધી જ સીમિત છે…એનાથી આગળની […]

Continue Reading

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે 15મી મે રાવળ જોગી જ્ઞાતિના પ્રથમ સમુહ લગ્નોત્સવ યોજાશે. ન્યુઝ તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા. વિરમગામ.

11 નવયુગલ પ્રભુતામાં પગલાં માંડી લગ્નજીવનની શરૂઆત કરશે, અનેક સંતો-મહંતો ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપશે – સમુહ લગ્નોત્સવ પૂર્વે તારીખ 14/05/2019 ના રોજ રાત્રે 9:00 ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું પરમ કૃપાળુ પરમાત્મા શ્રી ભોળાનાથ શિવજી, શ્રી બહુચર માતાજી તથા આદ્યશક્તિ શ્રી જોગણી માતાજી ની અસીમ કૃપાથી સુરેશભાઈ રાવળ ભજનિક કલાકાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના […]

Continue Reading