શ્રી અંબાજી માંતાની પ્રાગટ્ય કથા…..- ધમેઁશ અશોકભાઈ કાળા.

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં આવેલું અંબાજી 51 શક્તિપીઠ પૈકીનું એક પરમ પવિત્ર શક્તિપીઠ છે. ગુજરાત અને દેશના લાખો-કરોડો શ્રધ્ધાળુઓની આસ્થાનું પ્રતીક અંબાજી, જેમનાં મંદિરની મુલાકાતે રોજ સેંકડો લોકો આવે છે. પાલનપુરથી આશરે 65 કિ.મી.ના અંતરે આવેલું અંબાજી માતાનું મંદિર માઉન્ટ આબુથી 45 કિ.મી. અને ગુજરાત-રાજસ્થાન સીમા નજીકના આબુરોડથી માત્ર 20 કિ.મી.નું અંતર ધરાવે છે. […]

Continue Reading

આજનાં યુવાનો તમાકુના સેવન કરવા આકર્ષાય છે:કુંજવિહારી સ્વામી

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલના નેજા હેઠળ આજે તા:૩૧/૫/૨૦૧૯નાં રોજ “વર્લ્ડ નો ટોબેકો ડે”ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ભાડજના રાધે ક્રિષ્ન મંદિરના કુંજવિહારી સ્વામીએ વક્તવ્ય આપ્યુ હતું. તેમણે કયું હતું કે તમાકુની કંપનીઓની જાહેરાતો યુવાનોને આકર્ષે છે અને તેનાથી યુવાનો તમાકુના બંધાણી થઇ જાય છે. […]

Continue Reading

રંગ રહી જાય : કવિયત્રી બીના પટેલ.

સ્પર્શની અનુભૂતિ જો તારા શબ્દથી થાય, ચિત્કાર ભરેલા મૌનને કોઈનો સંગાથ મળી જાય, તો રંગ રહી જાય…. પત્થર છું હું પણ, જો કોઈ મૂર્તિકાર મળી જાય, ટાંકણાના ધા ખમીને કોઈ આકાર મળી જાય, તો રંગ રહી જાય…. સમયના સુક્ષ્મ પગરવનો આભાસ મળી જાય, તારી સર્વત્ર હાજરીનો મને, અનુભવ મળી જાય, તો દંગ રહી જાય…. જો […]

Continue Reading

વિશ્વ તમાકુ નિષેધ દિવસે વિરમગામના કમીજલામાં પપેટ શો દ્વારા વ્યસનમુક્તિ અંગે જનજાગૃતિ કરાઇ.- ન્યુઝ. વંદના નીલકંઠ વાસુકિયા.

– કમીજલા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર દ્વારા યોગ કરાવીને ગ્રામજનો સાથે અનોખી રીતે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઇ – વિરમગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મણીપુરા દ્વારા વ્યસનમુક્તિ બાઇક રેલી કાઢવામાં આવી ૩૧મી મે ના દિવસે અમદાવાદ જીલ્લા સહિત સમગ્ર વિશ્વમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં મુખ્ય જિલ્લા […]

Continue Reading

કુદરતનો કરિશ્મા – અહિયાં પાણી નીચેથી ઉપર તરફ વહે છે

તમે લોકોએ હમેશા એવું જ સંભાળ્યું હશે કે પાણી ઉપર થી નીચે આવે છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ ને લીધે દરેક વસ્તુ ઉપરથી નીચે આવે છે. પણ શું તમે વિચારી શકો છો કે કોઈ વસ્તુ નીચે ની ઉપર પણ જઈ શકે છે? નહીં ને, પણ આ વાત ૧૦૦% સાચી છે. આપણાં દેશમાં પણ એવી ઘણી જગ્યાઓ […]

Continue Reading

ચીન : રાજેશ પરીખ.

‘હિન્દી-ચીની ભાઈ-ભાઈ “ આ સુત્ર ખોટુ છે. ફકત અખબાર માં વાંચીને કે તવી રચનવ માં આવતા સય અને નઠના મિશ્રણવાળા, સમાચાર છે, ભારત સાથે આ ક્ષેત્ર માં થીનું થી આગળ નીકળી ગયુ. ભારત નો ઈકોનોમિક ગ્રોથ પીન ને ક્યાંય પછાડી દે તો સાવધાન આપણી આજની હિન્દુસ્તાન ની પેટી સમજી લેજો, કે ચા ની કીટલી કે […]

Continue Reading

આજે સળંગ બીજી વાર પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી એ લીધા પી.એમ. પદ નાં સપથ, ત્યારે તેજ ગુજરાતી ન્યૂઝ નાં વાચકો એ તેમની યાદગાર તસ્વીરો મોકલી છે.

સળંગ બીજી વાર પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી એ લીધા પી.એમ. પદ નાં સપથ. ત્યારે આવા જ જોઈએ કેટલાક કે ગુજરાતમાં વાચકો તરફથી મોકલાવેલ નરેન્દ્ર ભાઈ મોદી સાથેની તસવીરો. ડો. સુધીર શાહ. મનીષ દવે. યુવરાજસિંહ વિનોદ રાઠોડ. પ્રિયા પરિયાની ડો. તેજસ દોશી,ભાવનગર ભાવિની જાની શ્રી ગીરીશભાઈ રાજગોર મહેસાણા ડો. મુકેશ બાવિશી. ભરત બારીઆ અને અક્ષય પટેલ. grishma […]

Continue Reading

જાણીતા નાટ્યકાર શ્રી વિનોદ જાનીના ધર્મપત્ની અને રાગી જાનીના માતુશ્રી હંસા વિનોદ જાનીનું બેસણું.

નમસ્કાર, જાણીતા નાટ્યકાર શ્રી વિનોદ જાની ના ધર્મપત્ની અને રાગી જાની ના માતુશ્રી હંસા વિનોદ જાની નું 29.5.19 ના રોજ અવસાન થયેલ છે સદગત નું બેસણું તા: 1.6.19 શનિવાર ના રોજ રાખેલ છે . સ્થળ: ગજ્જર હોલ, નિર્માણ ભવન લો ગાર્ડન પાસે ઠાકોરભાઈ હોલ ની સામે, સમય: સવારે : 8 થી 11 રાગી જાની 9824041020

Continue Reading

ચારેબાજુ ફક્ત એક જ ચર્ચા છે કે જય અને અનામિકાના પ્રેમનું શું આવશે પરિણામ  કોલમ- “પ્રેમની વસંત બારેમાસ” લેખક- નીલકંઠ વાસુકિયા (વિરમગામ)

શહેરી જીવનશૈલી જીવી રહેલો જય નામનો ઉત્સાહી યુવક સવારમાં વહેલો ઉઠી જતાં પરિવારના સભ્યોને સુખદ આશ્ચર્ય થાય છે અને પરિવારના બધા સભ્યો એક વિચારમાં ખોવાઈ જાય છે કે સામાન્ય રીતે મોડા ઊઠવા માટે ટેવાયેલો જય આજે કેમ અચાનક જ વહેલો ઉઠી ગયો છે તથા પોતાનું દરેક કામ ઝડપથી બતાવી રહ્યો છે. જય પાસે જઈ તેના […]

Continue Reading