Day: April 26, 2019
જગ આખું માને મારાં શબ્દો ને, હું હવે મારો કહ્યાગરો રહ્યો નહીં. અસ્તિત્વ ઓગાળ્યું આખું મેં તારામાં, હવે ના કહેતી,હું તારો રહ્યો નહીં. – મિત્તલ ખેતાણી.રાજકોટ,
તને મળ્યાં પછી મારો રહ્યો નહીં. તને મળ્યાં પછી મારો રહ્યો નહીં. ગામ ભલે સમજે, સારો રહ્યો નહીં. તે મને એવો તો જકડયો મોહપાશે, ગમે ત્યાંથી છટકતો પારો રહ્યો નહીં. લાઈન મારાં થી શરૂ કરાવતો હું, લાઈનમાં હવે મારો વારો રહ્યો નહીં. જગ આખું માને મારાં શબ્દો ને, હું હવે મારો કહ્યાગરો રહ્યો નહીં. અસ્તિત્વ […]
Continue Readingતાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના નીલકંઠ વાસુકિયાએ જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી.તસવીર – વંદના નીલકંઠ વાસુકિયા.
સામુહિક આરોગ્ય કેન્દ્ર ગાંધી હોસ્પીટલમા બાલ સેવા કેન્દ્રના બાળકોને ફ્રુટ બિસ્કીટનુ વિતરણ કરી ઉજવણી કરાઇ સામાન્ય રીતે લોકો દ્વારા મોલ, હોટલ કે મલ્ટીપ્લેક્સમાં પરીવાર સાથે જઇને પોતાના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે અને પરીવાર, મિત્રો સાથે હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે. પરંતુ તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે ફરજ બજાવતા નીલકંઠ વાસુકિયાના અનોખી રીતે […]
Continue Reading